gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રશિયન ઑઇલ ખરીદવા માટે ટ્રમ્પની ધમકીના પગલે એન.એસ.એ. દૉવલ મોસ્કોની મુલાકાતે | NSA Doval visits Moscow…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in INDIA
0 0
0
રશિયન ઑઇલ ખરીદવા માટે ટ્રમ્પની ધમકીના પગલે એન.એસ.એ. દૉવલ મોસ્કોની મુલાકાતે | NSA Doval visits Moscow…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– રશિયા પાસેથી તેલ અને શસ્ત્રાસ્ત્રો ખરીદવા અંગે ટ્રમ્પે કહ્યું : રશિયા પાસેથી સસ્તા દરે તમે ખરીદી બીજે વેચી ભારત નફો કમાય છે

મોસ્કો : ભારતના નેશનલ સિક્યુરિટી સલાહકાર અજિત દોવલ મંગળવારે (સ્થાનિક સમય પ્રમાણે) મોસ્કો આવ્યા છે. તેઓ ભારત અને રશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપવા તેમજ સંરક્ષણ કરારો કરવા અહીં આવ્યા છે.

વાસ્તવમાં આ પૂર્વ યોજિત મુલાકાત ન હતી છતાં ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવા તેમજ શાસ્ત્રાસ્ત્રો ખરીદવા લીધેલા નિર્ણય સંદર્ભે વિશેષત: યુક્રેન યુદ્ધ સંદર્ભે દોવલની આ મુલાકાત મહત્ત્વની માનવામાં આવે છે.

આ ઉપરાંત દૉવલ વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિ વિષે પણ રશિયાના વરિષ્ટ અધિકારીઓની સાથે મંત્રણા કરવાના છે. તેમાં તેલ ખરીદી પણ આવૃત્ત હશે. તેમ રશિયાની સમાચાર સંસ્થા તાસ જણાવે છે.

દોવલની રશિયાની મુલાકાત પહેલાં મોસ્કો સ્થિત ભારતીય રાજદૂત વિજયકુમાર રશિયાના નાયબ સંરક્ષણ મંત્રી કર્નલ જનરલ એલેકઝાંડર ફોમિનને મળ્યા હતા અને બંને વચ્ચે ભારત-રશિયા-પરંપરાગત સંબંધોને યાદ કર્યા હતા. બંનેની મીટીંગ ઉષ્માભર્યા અને મૈત્રી સભર વાતાવરણમાં યોજાઈ હતી.

ગત સપ્તાહે ટ્રમ્પે ભારત ઉપર ૨૫% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. તે માટે કારણ આપતાં કહ્યું હતું કે : ભારત રશિયા પાસેથી તેલ તેમજ શાસ્ત્રાસ્ત્રો ખરીદી યુક્રેન યુદ્ધમાં રશિયાને આડકતરી રીતે સહાય કરી રહ્યું છે. આ ઉપરાંત તેમણે ભારત ઉપર એવો આક્ષેપ પણ કર્યો હતો કે રશિયા પાસેથી ઓછા ભાવે તેલ ખરીદી ભારત ખુલ્લા બજારમાં બીજા દેશોને વેચી જબ્બર નફો કમાય છે. જો કે ભારતે તે આક્ષેપોને રદિયો આપ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સોસાયટીના માર્ગ ઉપર ડ્રેનેજના પાણી ફરી વળ્યા હોય લોકોને પસાર થવામાં મુશ્કેલી | Drainage water has ov…

સોસાયટીના માર્ગ ઉપર ડ્રેનેજના પાણી ફરી વળ્યા હોય લોકોને પસાર થવામાં મુશ્કેલી | Drainage water has ov...

ગંગોત્રી ધામ જવા નીકળેલા 28 પ્રવાસીઓ ગુમ, ધરાલી ગામમાં રોકાયા હતા, તમામના પરિવારો ચિંતામાં | Uttarka…

ગંગોત્રી ધામ જવા નીકળેલા 28 પ્રવાસીઓ ગુમ, ધરાલી ગામમાં રોકાયા હતા, તમામના પરિવારો ચિંતામાં | Uttarka...

અમદાવાદના નિકોલમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ટ્રોલી લિફ્ટ તૂટી, ફસાયેલા 2 શ્રમિકોનું કરાયું રેસ્ક્યૂ | Tr…

અમદાવાદના નિકોલમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ટ્રોલી લિફ્ટ તૂટી, ફસાયેલા 2 શ્રમિકોનું કરાયું રેસ્ક્યૂ | Tr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રીમતી એન.સી. ગાંધી અને શ્રીમતી બી.વી. ગાંધી મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ, ભાવનગરનો ૭૩મો વાર્ષિકોત…

શ્રીમતી એન.સી. ગાંધી અને શ્રીમતી બી.વી. ગાંધી મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ, ભાવનગરનો ૭૩મો વાર્ષિકોત…

4 months ago
જામનગરના જામજોધપુરમાં કરુણાંતિકા, બોરવેલ ચાલકે નિંદ્રાધીન બે મજુરોને અજાણતા કચડી નાખ્યા | two labour…

જામનગરના જામજોધપુરમાં કરુણાંતિકા, બોરવેલ ચાલકે નિંદ્રાધીન બે મજુરોને અજાણતા કચડી નાખ્યા | two labour…

1 year ago
આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના, કેરળ જતી ટાટા એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગી, એકનું મોત

આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના, કેરળ જતી ટાટા એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગી, એકનું મોત

6 months ago
કોલેજોના અધ્યાપકોને સ્ક્રિનિંગ ટેસ્ટમાં 60 ગુણ આવે તો રિસર્ચ માટે 1થી સાડા ત્રણ લાખ સુધીની સહાય મળશે…

કોલેજોના અધ્યાપકોને સ્ક્રિનિંગ ટેસ્ટમાં 60 ગુણ આવે તો રિસર્ચ માટે 1થી સાડા ત્રણ લાખ સુધીની સહાય મળશે…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News