gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટા ઉદેપુરમાં નેતાઓ ભાન ભૂલ્યા! સાંસદ જશુ રાઠવા બાદ હવે તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખે બંને હાથમ…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in GUJARAT
0 0
0
છોટા ઉદેપુરમાં નેતાઓ ભાન ભૂલ્યા! સાંસદ જશુ રાઠવા બાદ હવે તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખે બંને હાથમ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur Taluka Panchayat Pramukh Viral Video: છૂટા ઉદેપુર જિલ્લામાં લોકપ્રતિનિધિઓ દ્વારા જાહેરમાં હથિયારોના પ્રદર્શનનો મામલો ગરમાયો છે. ગઈકાલે (24મી મે) સાંસદ જશુ રાઠવાનો બંદૂક વાળો વીડિયો વાઈરલ થયા બાદ, હવે છોટા ઉદેપુર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ રમેશ રાઠવા પદ સંભાળતાની સાથે જ મોટા વિવાદમાં સપડાયા છે. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે ખુલ્લેઆમ બંને હાથમાં હથિયારો લહેરાવતા જોવા મળી રહ્યા છે.

જીતની ખુશીમાં કાયદાનો ડર ભૂલ્યા પ્રમુખ

મળતી માહિતી અનુસાર, છોટા ઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વરણી થયા બાદ રમેશ રાઠવાના સમર્થકો અને પક્ષના કાર્યકરો દ્વારા એક ભવ્ય વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રમુખ રમેશ રાઠવા જીતની ખુશીમાં એટલા ભાન ભૂલ્યા હતા કે તેણે કાયદાનો કોઈ પણ ડર રાખ્યા વિના પોતાના બંને હાથમાં બે મોટી બંદૂકો પકડી રાખી હતી અને તેનું પ્રદર્શન કર્યું હતું. વિજય સરઘસમાં હાજર કોઈ વ્યક્તિએ આ સમગ્ર નજારો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો, જે વીડિયો હવે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો: છોટા ઉદેપુરની તાલુકા પંચાયતની ચૂંટણીમાં નવો વિવાદ, જીત બાદ વિજય સરઘસમાં બંદૂક સાથે દેખાયા ભાજપ નેતા

જનતા અને વિપક્ષમાં ભારે આક્રોશ 

એક જવાબદાર લોકપ્રતિનિધિ તરીકે બંધારણીય પદ પર બેઠા પછી સાર્વજનિક સ્થળોએ હથિયારોનું આ પ્રકારે પ્રદર્શન કરવું કેટલું યોગ્ય છે, તેને લઈને સ્થાનિક જનતા અને વિપક્ષ દ્વારા તીખી પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર નેટિઝન્સ સવાલો ઉઠાવી રહ્યા છે કે શું કાયદા અને નિયમો માત્ર સામાન્ય નાગરિકોને ડરાવવા માટે જ છે? સત્તાના નશામાં ચૂર થઈને કાયદો હાથમાં લેતા આવા નેતાઓ સામે પોલીસ ક્યારે લાલ આંખ કરશે?

જિલ્લામાં બે દિવસમાં બે મોટા નેતાઓના હથિયાર લહેરાવતા વીડિયો સામે આવ્યા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
રજાના દિવસે મળશે મેયરચૂંટણીની સભા ? બકરી ઈદની રજાની તારીખ બદલાતા વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં અસમંજસ…

રજાના દિવસે મળશે મેયરચૂંટણીની સભા ? બકરી ઈદની રજાની તારીખ બદલાતા વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં અસમંજસ...

પત્નીનું ઉપરાણું લઈ પોલીસ ચોકી પાસે જ પતિને થપ્પડો મારી ધમકી આપનાર ત્રણ જણાની ધરપકડ | Three arrested…

પત્નીનું ઉપરાણું લઈ પોલીસ ચોકી પાસે જ પતિને થપ્પડો મારી ધમકી આપનાર ત્રણ જણાની ધરપકડ | Three arrested...

CCTV: સુરતની તિરુપતિ માર્કેટમાં માસૂમ બાળક પર તૂટી પડ્યું શ્વાનોનું ટોળું, હચમચાવી મૂકતો વીડિયો વાઈર…

CCTV: સુરતની તિરુપતિ માર્કેટમાં માસૂમ બાળક પર તૂટી પડ્યું શ્વાનોનું ટોળું, હચમચાવી મૂકતો વીડિયો વાઈર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબ…

બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબ…

6 months ago
VIDEO : 7 એન્જિન, 354 વેગન, પહેલીવાર 4.5 કિ.મી. લાંબી માલગાડી ‘રુદ્રાસ્ત’ દોડાવાઈ | VIDEO: 7 engines…

VIDEO : 7 એન્જિન, 354 વેગન, પહેલીવાર 4.5 કિ.મી. લાંબી માલગાડી ‘રુદ્રાસ્ત’ દોડાવાઈ | VIDEO: 7 engines…

1 year ago
અમરેલી: સાવરકુંડલા-રંઘોળા હાઇવે પર બે કાર વચ્ચે ભયાનક અકસ્માત, 28 વર્ષીય યુવાનનું મોત, 9 ઈજાગ્રસ્ત |…

અમરેલી: સાવરકુંડલા-રંઘોળા હાઇવે પર બે કાર વચ્ચે ભયાનક અકસ્માત, 28 વર્ષીય યુવાનનું મોત, 9 ઈજાગ્રસ્ત |…

8 months ago
કોલવડામાં કારમાં આવેલા ચાર શખ્સોએ ખેડૂત ઉપર હુમલો કર્યો | Four men in a car attacked a farmer in Kol…

કોલવડામાં કારમાં આવેલા ચાર શખ્સોએ ખેડૂત ઉપર હુમલો કર્યો | Four men in a car attacked a farmer in Kol…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News