gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રશિયાના બદલે વેનેઝુએલાથી ઓઈલ ખરીદશે ભારત? અમેરિકાના રાજદૂતનું ફરી મોટું નિવેદન | india us trade deal…

G METRO NEWS by G METRO NEWS
February 20, 2026
in INDIA
0 0
0
રશિયાના બદલે વેનેઝુએલાથી ઓઈલ ખરીદશે ભારત? અમેરિકાના રાજદૂતનું ફરી મોટું નિવેદન | india us trade deal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

US on Russian Oil: અમેરિકાના નેતૃત્વ હેઠળના વ્યૂહાત્મક ગઠબંધન ‘પેક્સ સિલિકા'(Pax Silica)માં ભારત 20 ફેબ્રુઆરી, 2026ના રોજ સત્તાવાર રીતે જોડાઈ ગયું છે. આ ઐતિહાસિક ક્ષણે ભારતમાં અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક મોટી ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થશે. તેમણે ભારત-અમેરિકાના સંબંધોને નવા સ્તરે લઈ જવાની વાત કરતા કહ્યું કે, આ સમજૂતી માત્ર ટેરિફ કે વેપાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ બે લોકશાહી દેશો વચ્ચે વિકાસ માટેની મજબૂત પ્રતિબદ્ધતા છે. આ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો પણ ભારતની મુલાકાતે આવશે.

રશિયન ઓઈલ અને વેનેઝુએલા સાથે વાતચીત

તેલની ખરીદી મુદ્દે સર્જિયો ગોરે દાવો કર્યો હતો કે, ભારત હવે તેલની ખરીદીમાં વિવિધતા લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને રશિયા પરની નિર્ભરતા ઘટાડવા માટે વેનેઝુએલા સાથે વાતચીત કરી રહ્યું છે. અમેરિકા ઈચ્છે છે કે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવે, તેથી તે રશિયા પાસેથી ઓઈલની ખરીદી અટકે તેવો આગ્રહ રાખે છે. સર્જિયોના મતે, ભારત હવે તેલના અન્ય વિકલ્પો શોધી રહ્યું છે અને આ મુદ્દે બંને દેશો વચ્ચે સમજૂતી પણ થઈ ચૂકી છે.

આ પણ વાંચો: VIDEO: AI ઈમ્પેક્ટ સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો, ભારત મંડપમમાં ટી-શર્ટ ઉતારી નારેબાજી

ટ્રમ્પનો દાવો અને રશિયાનો જવાબ

તાજેતરમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા સંમત થયું છે. જોકે, ભારત તરફથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. બીજી તરફ, રશિયાએ પણ સ્પષ્ટ કર્યું છે કે દિલ્હી તરફથી તેમને આવી કોઈ જાણકારી મળી નથી. ભારતનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે કે તે પોતાના નાગરિકોના હિતમાં સસ્તું તેલ ખરીદવાનું ચાલુ રાખશે, જોકે તે વેનેઝુએલાથી તેલની આયાત વધારવા અંગે વિચારણા કરી રહ્યું છે.

રશિયાના બદલે વેનેઝુએલાથી ઓઈલ ખરીદશે ભારત? અમેરિકાના રાજદૂતનું ફરી મોટું નિવેદન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો | karnataka high court…
INDIA

લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો | karnataka high court…

April 11, 2026
મિશન એનર્જી! યુદ્ધવિરામ વચ્ચે ભારત એક્શનમાં, UAE પહોંચ્યા એસ.જયશંકર અને વિક્રમ મિસરીની યુરોપ મુલાકાત…
INDIA

મિશન એનર્જી! યુદ્ધવિરામ વચ્ચે ભારત એક્શનમાં, UAE પહોંચ્યા એસ.જયશંકર અને વિક્રમ મિસરીની યુરોપ મુલાકાત…

April 11, 2026
આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર: OTP વગર પણ કરી શકશો KYC, જાણો આ નવી ઓફલાઈન સર્વિસ વિશે | Aadhaar Offli…
INDIA

આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર: OTP વગર પણ કરી શકશો KYC, જાણો આ નવી ઓફલાઈન સર્વિસ વિશે | Aadhaar Offli…

April 11, 2026
Next Post
VIDEO: AI ઈમ્પેક્ટ સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો, ભારત મંડપમમાં ટી-શર્ટ ઉતારી નારેબાજી | …

VIDEO: AI ઈમ્પેક્ટ સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો, ભારત મંડપમમાં ટી-શર્ટ ઉતારી નારેબાજી | ...

બર્ફિલા પ્રદેશોમાં ફરવાના શોખીન ગુજરાતીઓને ઝટકો, હિમાચલમાં એન્ટ્રી ફી વધારાઇ | himachal entry tax hi…

બર્ફિલા પ્રદેશોમાં ફરવાના શોખીન ગુજરાતીઓને ઝટકો, હિમાચલમાં એન્ટ્રી ફી વધારાઇ | himachal entry tax hi...

ટ્રમ્પે અલ્ટિમેટમ આપતા એકઝાટકે વધ્યા સોના-ચાંદીના ભાવ ! જાણો લેટેસ્ટ રેટ | Gold and Silver Prices Su…

ટ્રમ્પે અલ્ટિમેટમ આપતા એકઝાટકે વધ્યા સોના-ચાંદીના ભાવ ! જાણો લેટેસ્ટ રેટ | Gold and Silver Prices Su...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

90 વર્ષ જુના રેસકોર્સ ક્રિકેટ મેદાનમાં હવે દાંડિયારાસ સહિત બધ્ધુ યોજાશે | Every Events including Dan…

90 વર્ષ જુના રેસકોર્સ ક્રિકેટ મેદાનમાં હવે દાંડિયારાસ સહિત બધ્ધુ યોજાશે | Every Events including Dan…

7 months ago
પેમેન્ટનો બનાવટી સ્ક્રીન શોટ મોકલીને છેતરપિંડી કરતો ગઠિયો અંતે ઝડપાયો | sarkehj police nabbed fraude…

પેમેન્ટનો બનાવટી સ્ક્રીન શોટ મોકલીને છેતરપિંડી કરતો ગઠિયો અંતે ઝડપાયો | sarkehj police nabbed fraude…

1 day ago
સુરત APMCમાં રાજ્યની પ્રથમ નિઃશુલ્ક સારવાર માટે ક્લિનિકનો આરંભ | State’s first free treatment clinic…

સુરત APMCમાં રાજ્યની પ્રથમ નિઃશુલ્ક સારવાર માટે ક્લિનિકનો આરંભ | State’s first free treatment clinic…

5 months ago
જામનગરમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા 46 સીએસસી સેન્ટરોના આઈડી બ્લોક કરાયા | IDs of 46 CSC centers in Ja…

જામનગરમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા 46 સીએસસી સેન્ટરોના આઈડી બ્લોક કરાયા | IDs of 46 CSC centers in Ja…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News