gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રસ્તા મામલે પથ્થરમારો, મારામારી મહિલા સરપંચ સહિત 7 સામે ગુનો | Crime against 7 including a woman sar…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
રસ્તા મામલે પથ્થરમારો, મારામારી મહિલા સરપંચ સહિત 7 સામે ગુનો | Crime against 7 including a woman sar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નડિયાદના ગણેશપુરા તાબે પાલૈયા ગામે 

કોર્ટે ઘર આગળથી અવરજવર કરવાનો રસ્તો ખુલ્લો કરવા માટે હુકમ કર્યો હતો, ચારને ઈજા

નડિયાદ: નડિયાદના ગણેશપુરા તાબે પાલૈયા ગામમાં ઘર આગળના અવરજવર કરવાના રસ્તા મામલે સોલંકી પરિવાર અને ગોહેલ પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પથ્થરમારો અને મારામારી કરવામાં આવતા ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ મામલે મહિલા સરપંચ સહિત સાત શખ્સો સામે ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

નડિયાદના ગણેશપુરા તાબે પાલૈયામાં રહેતા રામાભાઇ વાઘજીભાઈ ગોહેલ પરિવારનો અવરજવર કરવાનો રસ્તો ગોરધનભાઈ રાવજીભાઈ સોલંકીના ઘર આગળ આવેલો છે. આ રસ્તો ચાર મહિના અગાઉ સોલંકી પરિવારે બંધ કરી દીધો હતો. જેથી રામાભાઈ ગોહિલના ભત્રીજા જીગ્નેશ બાબુભાઈ ગોહેલે કોર્ટમાં દાવો કરતા કોર્ટે રસ્તો ખુલ્લો કરવા હુકમ કર્યો હતો. ત્યારે બુધવારની સાંજે રામાભાઈ વાઘજીભાઈ ગોહેલ અને તેમનો ભત્રીજો રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે મનુભાઈ હરમાનભાઈ સોલંકી તેમજ તેમના સંબંધીઓએ ‘તમારે આ રસ્તા પરથી જવાનું નથી’ તેમ કહી સરપંચ સુમિત્રાબેન તેમજ તેમના સંબંધીઓ અપશબ્દો બોલી લાકડીઓ-ધારિયું લઈ રસ્તા વચ્ચે આવી ગયા હતા અને ગડદાપાટુનો મારમાર્યો હતો. 

મહિલા સરપંચના સંબંધીઓએ ઘરના ધાબા ઉપરથી પથ્થરમારો કરતા રામાભાઈ વાઘજીભાઈ ગોહેલ, જીગ્નેશભાઈ બાબુભાઈ ગોહેલ, સંજયભાઈ કાંતિભાઈ તેમજ અંજનાબેન ગોહેલને ઇજા પહોંચી હતી.

આ બનાવ અંગે રામાભાઇ વાઘજીભાઈ ગોહેલની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે મનુભાઈ હરમાનભાઈ સોલંકી, મહેશભાઈ કાંતિભાઈ સોલંકી, સુમિત્રાબેન કાંતિભાઈ સોલંકી (સરપંચ), સુનિલભાઈ મનુભાઈ સોલંકી, અજીતભાઈ ફુલાભાઈ, ગીરીશભાઈ કાંતિભાઈ અને ગોરધનભાઈ રાવજીભાઈ સોલંકી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …
GUJARAT

ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …

March 25, 2026
હરાજીમાં ખરીદેલી મિલકતના દસ્તાવેજ નોંધણીનો સત્તાધીશો ઈનકાર ન કરી શકે : ગુજરાત હાઈકોર્ટ | Gujarat HC …
GUJARAT

હરાજીમાં ખરીદેલી મિલકતના દસ્તાવેજ નોંધણીનો સત્તાધીશો ઈનકાર ન કરી શકે : ગુજરાત હાઈકોર્ટ | Gujarat HC …

March 25, 2026
અમદાવાદના વાડજમાં ડમ્પરચાલકનો કહેર : વહેલી સવારે રાહદારીને કચડતાં ઘટનાસ્થળે જ મોત | Fatal Accident i…
GUJARAT

અમદાવાદના વાડજમાં ડમ્પરચાલકનો કહેર : વહેલી સવારે રાહદારીને કચડતાં ઘટનાસ્થળે જ મોત | Fatal Accident i…

March 25, 2026
Next Post
’10 રૂપિયે કા બિસ્કુટ…’ વાળા વાઇરલ યુટ્યુબર શાદાબ જકાતીની પોલીસે કેમ કરી ધરપકડ?

'10 રૂપિયે કા બિસ્કુટ...' વાળા વાઇરલ યુટ્યુબર શાદાબ જકાતીની પોલીસે કેમ કરી ધરપકડ?

ટ્રસ્ટની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરી ભાડાપટ્ટે આપી દીધી હોવાનો આક્ષેપ | Allegations of illegal con…

ટ્રસ્ટની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરી ભાડાપટ્ટે આપી દીધી હોવાનો આક્ષેપ | Allegations of illegal con...

નડિયાદના નાયબ કલેક્ટરને માહિતી આપવામાં વિલંબ બદલ 5 હજારનો દંડ | Nadiad Deputy Collector fined Rs 5 0…

નડિયાદના નાયબ કલેક્ટરને માહિતી આપવામાં વિલંબ બદલ 5 હજારનો દંડ | Nadiad Deputy Collector fined Rs 5 0...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દરેક યોજનાનો વિરોધ કરશો તો દેશ પ્રગતિ કેવી રીતે કરશે? : સુપ્રીમ કોર્ટ | How will the country progres…

દરેક યોજનાનો વિરોધ કરશો તો દેશ પ્રગતિ કેવી રીતે કરશે? : સુપ્રીમ કોર્ટ | How will the country progres…

12 months ago
લખતરના કડુ પાસે નર્મદા કેનાલનો પુલ જર્જરિત, મોટી દુર્ઘટનાની ભીતિ | Narmada Canal bridge near Kadu La…

લખતરના કડુ પાસે નર્મદા કેનાલનો પુલ જર્જરિત, મોટી દુર્ઘટનાની ભીતિ | Narmada Canal bridge near Kadu La…

3 months ago
1500 કિ.મી. દૂર સુધી પ્રહાર કરવા સક્ષમ ભારતની મિસાઈલ, DRDOએ કરી તૈયાર, જાણો ખાસિયત | India’s LRAShM …

1500 કિ.મી. દૂર સુધી પ્રહાર કરવા સક્ષમ ભારતની મિસાઈલ, DRDOએ કરી તૈયાર, જાણો ખાસિયત | India’s LRAShM …

2 months ago
ડાકોરમાં પાણીની પાઈપલાઈનની કામગીરી કરતી એજન્સીને નોટિસ | Notice to agency working on water pipeline …

ડાકોરમાં પાણીની પાઈપલાઈનની કામગીરી કરતી એજન્સીને નોટિસ | Notice to agency working on water pipeline …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News