gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દરેક યોજનાનો વિરોધ કરશો તો દેશ પ્રગતિ કેવી રીતે કરશે? : સુપ્રીમ કોર્ટ | How will the country progres…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in INDIA
0 0
0
દરેક યોજનાનો વિરોધ કરશો તો દેશ પ્રગતિ કેવી રીતે કરશે? : સુપ્રીમ કોર્ટ | How will the country progres…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મહારાષ્ટમાં પ્રોજેક્ટનો વિરોધ કરતી એનજીઓની ટીકા

એનજીઓ દ્વારા કોર્ટ પાસે સૂચિત  પ્રોજેક્ટ કેન્સલ કરવામાં આવે તેવો આદેશ જારી કરવાની દાદ માંગવામાં આવી હતી

નવી દિલ્હી: મહારાષ્ટ્રના ઇકો સેન્સિટિવ ઝોનમાં આવેલાં જાયકવાડી ડેમમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટનો વિરોધ કરનારી કહાર સમાજ પંચ કમિટિ નામની એનજીઓની અરજી નકારી કાઢી તેને આડે હાથે લતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે જો દરેક યોજનાનો વિરોધ કરવામાં આવશે તો દેશ પ્રગતિ કેવી રીતે કરશે? સુપ્રીમ કોર્ટે એનજીઓની આ અરજી કરવાની લાયકાત સામે સવાલ કરતાં જણાવ્યું હતું કે તમને કોણે પ્લાન્ટ કર્યા છે? તમને કોણ ભંડોળ પુરૂ પાડે છે? પર્યાવરણના રક્ષણ મામલે તમારો ભૂતકાળનો અનુભવ શો છે? સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે એમ લાગે છે કે જે કંપની ટેન્ડર મેળવવામાં નિષ્ફળ ગઇ છે તેણે તમને ભંડોળ પુરૂ પાડયું લાગે છે અને આ રીતે તે વાહિયાત કાનુની ખટલાઓ કરી તે પ્રોજેક્ટને અટકાવવાનો પ્રયાસ કરી રહી છે.

એનજીઓની અરજીને નકારી કાઢતાં ગયા વર્ષે ૯ સપ્ટેમ્બરે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની વેસ્ટર્ન ઝોન બેન્ચે જણાવ્યું હતું કે ઇકો સેન્સિટિવ ઝોનમાં આ પ્રકારની પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકતો કોઇ કાયદો તે દર્શાવી શકે તેમ નથી. ગ્રીન ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારના ઉર્જા મંંત્રાલયનાનેશનલ થર્મલ પાવર કોર્પોરેશન-એનટીપીસી-ની માલિકીની કંપની ટેહરી હાયડ્રો ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા જાયકવાડી ડેમમાં ફલોટિંગ સોલર પ્રોજેક્ટ સ્થાપવા માટે ટેન્ડર બહાર પાડયા હતાં. સંભાજી નગર જિલ્લામાં જાયકવાડી ગામે આવેલાં ડેમમાં આ પ્રોજેક્ટ સ્થાપવામાં આવી રહ્યો હતો. એનજીઓ દ્વારા કોર્ટ પાસે આ સૂચિત પ્રોજેક્ટ કેન્સલ કરવામાં આવે તેવો આદેશ જારી કરવાની દાદ માંગવામાં આવી હતી.

 સુપ્રીમ કોર્ટને એનજીટીના આદેશમાં કોઇ ફેરફાર કરવાની જરૂર જણાઇ નહોતી. બેન્ચે જણાવ્યું હતું કે તમે એક પણ યોજનાને ચાલવા દેતાં નથી. જો દરેક યોજનાનો વિરોધ કરવામાં આવશે તો દેશ પ્રગતિ કેવી રીતે કરશે? સોલર પાવર પ્રોજેક્ટ સામે પણ તમને સમસ્યા છે. એનજીઓ દ્વારા દલીલ કરવામાંઆવી હતી કે ફલોટિંગ સોલર પાવર પ્રોજેક્ટને કારણે ડેમના જળચરની જીવન પ્રણાલિને અસર થશે અને આ વિસ્તારના જીવવૈવિધ્યને કાયમી નુકશાન થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
આણંદમાં ફાયર એનઓસી વિનાના 3 પાર્ટી પ્લોટ અને એક ટયુશન કલાસીસ સીલ | 3 party plots and one tuition cla…

આણંદમાં ફાયર એનઓસી વિનાના 3 પાર્ટી પ્લોટ અને એક ટયુશન કલાસીસ સીલ | 3 party plots and one tuition cla...

વિદેશની જેલોમાં 10 હજાર ભારતીયો કેદ, પરત લાવવાનો દર બહુ જ ઓછો | 10 thousand Indians imprisoned in fo…

વિદેશની જેલોમાં 10 હજાર ભારતીયો કેદ, પરત લાવવાનો દર બહુ જ ઓછો | 10 thousand Indians imprisoned in fo...

ચિરોડા ગામેથી પિતા -પુત્રનું અપહરણ, ગણતરીના કલાકોમાં બન્નેનો છૂટકારો | Father and son kidnapped from…

ચિરોડા ગામેથી પિતા -પુત્રનું અપહરણ, ગણતરીના કલાકોમાં બન્નેનો છૂટકારો | Father and son kidnapped from...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાપક્ષની સાડાસાતી, અમદાવાદમાં સાત વર્ષમાં સાત બ્રિજ વિવાદ,ભાજપની પ્રતિષ્…

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાપક્ષની સાડાસાતી, અમદાવાદમાં સાત વર્ષમાં સાત બ્રિજ વિવાદ,ભાજપની પ્રતિષ્…

7 months ago
અમદાવાદના બગોદરા-બાવળા હાઈવે પર કાર પલટી જતા બે લોકોના મોત, બે ઈજાગ્રસ્ત | Fatal Crash on Bagodara B…

અમદાવાદના બગોદરા-બાવળા હાઈવે પર કાર પલટી જતા બે લોકોના મોત, બે ઈજાગ્રસ્ત | Fatal Crash on Bagodara B…

10 months ago
Nifty ડેરિવેટીવ્ઝ લોટ સાઈઝ ૭૫થી ઘટાડીને ૬૫ કરવાનો NSEનો નિર્ણય | NSE decides to reduce Nifty derivat…

Nifty ડેરિવેટીવ્ઝ લોટ સાઈઝ ૭૫થી ઘટાડીને ૬૫ કરવાનો NSEનો નિર્ણય | NSE decides to reduce Nifty derivat…

9 months ago
વટવાની હોટલમાં લઇ જઇ પેટ ઉપર છરી મૂકી ધમકાવી લૂંટી લીધો | A uwei ngeni eu hotel me a solani

વટવાની હોટલમાં લઇ જઇ પેટ ઉપર છરી મૂકી ધમકાવી લૂંટી લીધો | A uwei ngeni eu hotel me a solani

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News