gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રહાડપોર ગામ ખાતે ડ્રેનેજ લાઈન ચોકઅપ થવા મામલે પાડોશીઓ બાખડયા : સાત વિરુદ્ધ ગુનો નોંધાયો | Fight over…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
રહાડપોર ગામ ખાતે ડ્રેનેજ લાઈન ચોકઅપ થવા મામલે પાડોશીઓ બાખડયા : સાત વિરુદ્ધ ગુનો નોંધાયો | Fight over…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભરૂચના રહાડપોર ગામ ખાતે ડ્રેનેજ લાઈન ચોકઅપ થવા અંગેની તકરારમાં પાડોશીઓ લોખંડની પાઇપ અને ચાકુ જેવા હથિયારો સાથે ઝઘડતા ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. બને પક્ષની ફરિયાદોના આધારે ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસે  સાત શખ્સો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રહાડપોર ગામે રહેતા વેપારી સુહેલ ઈસ્માઈલ ઈશાએ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા .2 ઓગસ્ટના રોજ રાત્રે 8 વાગ્યાની આસપાસ  ગામમાં રહેતી સમીરાબાનુ સૈયદએ મને ફોન કરી જણાવ્યું હતું કે, મારા ઘરની બાજુમાં રહેતો શોયેબ શેખ, તેના પિતા મકસુદ શેખ તથા તેનો ભાઈ મારા ઘરે આવી તારા અને મારા અફેર વિશે ખોટી વાતો કરી ઝઘડો કરે છે. જેથી મે મારા મિત્ર સુહેલ પટેલ સાથે સમીરાબાનુના ઘરે પહોંચ્યો હતો. અને ત્રણેય પિતા પુત્રને સમજાવ્યા હતા કે, મારે સમીરાબાનુ સાથે કોઈ પ્રેમ સંબંધ નથી. આ દરમ્યાન મકસુદએ મારી ઉપર લોખંડની પાઇપ વડે હુમલો કરતા હું લોહી લુહાણ થઈ ગયો હતો. શોયેબ અને તેના ભાઈએ મને ગડદાપાટુનો માર માર્યો હતો.હાલ સિવિલ હોસ્પિટલ ખાતે હું સારવાર હેઠળ છું. જ્યારે મકસુદ અહેમદ ઈબ્રાહીમ શેખની ફરિયાદ હતી કે, અમારા ઘરની પાછળ રહેતા સમીરાબાનુનીમાં માનસિક અસ્વસ્થ છે. તેમની માં અવારનવાર ઘરના પાણીના નળ ચાલુ રાખતા હોય તેના કારણે અમારી ડ્રેનેજ લાઈન ચોકસપ થાય છે. ગઈકાલે રાત્રે તેમની માતાએ ફરી પાણીના નળ ચાલુ રાખ્યા હોય મારી પત્ની સમીરાબાનુને કહેવા જતા બોલાચાલી થઈ હતી. જેથી સમીરાબાનુએ સુહેલને ફોન કરતા થોડીવારમાં સુહેલ સાથે અન્ય બે શખ્સો આવી પહોંચ્યા હતા અને સુહેલે અચાનક આવેશમાં આવી મને પેટમાં ચાકુનો ઘા મારી દેતા ગંભીર ઇજા પહોંચી છે. મારો પુત્ર સોયેબ મને છોડાવવા વચ્ચે પડતા તેને પણ હાથ અને પગના ભાગે ચાકુના ઘા મારી ઈજા પહોંચાડી હતી. તેની સાથેના અન્ય બે શખ્સોએ અમને ગડદાપાટુનો માર માર્યો હતો. મને તથા મારા પુત્રને ચાકુના ઘા વાગ્યા હોય અમને લોહીલુહાણ હાલતમાં સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઉપરોક્ત  ફરિયાદોના આધારે પોલીસે ત્રણેવ પિતા પુત્ર તથા સુહેલ ઈશા, સમીરા બાનુ તથા અન્ય બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જયરાજ આહીર ફરી આવ્યો વિવાદમાં, પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં, કલેક્ટરે આપ્યા તપાસના…
GUJARAT

જયરાજ આહીર ફરી આવ્યો વિવાદમાં, પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં, કલેક્ટરે આપ્યા તપાસના…

February 13, 2026
અમરેલીના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ, રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો | Munjiyasar Dam canal c…
GUJARAT

અમરેલીના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ, રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો | Munjiyasar Dam canal c…

February 13, 2026
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટનો નિર્ણય, ચૂંટણી યોજાશે પણ પરિણામ પર રોક, બેલેટ પેપર ર…
GUJARAT

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટનો નિર્ણય, ચૂંટણી યોજાશે પણ પરિણામ પર રોક, બેલેટ પેપર ર…

February 13, 2026
Next Post
ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ…

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ...

ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપની આવડકૃપાની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ

ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપની આવડકૃપાની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ

ભાવનગરમાં વેપારીઓ, મહાજન, ઉદ્યોગકારો અને પ્રબુધ્ધ નાગરીકો સાથે વિકસિત ભારત સંવાદ યોજતા કેન્દ્રીય રેલ…

ભાવનગરમાં વેપારીઓ, મહાજન, ઉદ્યોગકારો અને પ્રબુધ્ધ નાગરીકો સાથે વિકસિત ભારત સંવાદ યોજતા કેન્દ્રીય રેલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફ રોલબેકને પગલે યુરોપના બજારોમાં સાર્વત્રિક ઉછાળો નોંધાયો | European markets see universal rally…

ટેરિફ રોલબેકને પગલે યુરોપના બજારોમાં સાર્વત્રિક ઉછાળો નોંધાયો | European markets see universal rally…

10 months ago
હળવદઃ સુખપર નજીક પગપાળા જતા બે ભાઇને ટ્રકે અડફેટે લેતા એકનું મોત | Halvad: Two brothers walking near…

હળવદઃ સુખપર નજીક પગપાળા જતા બે ભાઇને ટ્રકે અડફેટે લેતા એકનું મોત | Halvad: Two brothers walking near…

5 months ago
ઉત્તરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, હિમાચલમાં વાદળ ફાટયું : પાંચના મોત | Heavy rains in many northern…

ઉત્તરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, હિમાચલમાં વાદળ ફાટયું : પાંચના મોત | Heavy rains in many northern…

7 months ago
કાર રીવર્સ ચલાવી વૃધ્ધને હડફેટે લીધા, સમજાવતા ખુનની ધમકી | Man drives car in reverse and hits elderl…

કાર રીવર્સ ચલાવી વૃધ્ધને હડફેટે લીધા, સમજાવતા ખુનની ધમકી | Man drives car in reverse and hits elderl…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News