gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાઈઝીન ઝેરથી મારવાના મનસુબા જોતાં આતંકવાદી પર સાબરમતી જેલમાં હુમલો | Ekkewe terrorist ra annut me ul…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
રાઈઝીન ઝેરથી મારવાના મનસુબા જોતાં આતંકવાદી પર સાબરમતી જેલમાં હુમલો | Ekkewe terrorist ra annut me ul…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મંગળવાર રાઈઝીન ઝેરથી મારવાના મનસુબા જોતાં આતંકવાદી પર સાબરમતી જેલમાં હુમલો 1 - image

એરંડા ઉપર પ્રોસેસ કરીને રાઈઝીન ઝેર લોકોને મારી નાંખવાના મનસુબા સેવતા આતંકવાદી ડો. અહેમદ  મોઉદ્દીન સૈયદ ઉપર સાબરમતી સેન્ટ્રલ જેલમાં ત્રણ કેદીઓએ હુમલો કરતાં ચકચાર મચી છે. ગુજરાત એટીએસએ પકડેલા ત્રણ આતંકવાદીઓ પૈકીના મુખ્ય સુત્રધાર અહેમદ ઉપર કેદીઓએ હુમલો કરતાં ચકચાર મચી જવા પામી હતી. સાબરમતી નવી જેલમાં આજે સવારે સાત વાગ્યાના અરસામાં આતંકવાદી બેરેકમાં સૂતા હતા આ સમયે ત્રણ કેદી આવ્યા હતા અને માર મારીને નાસી ગયા હતા. જેમાં એક આતંકીને આંખમાં ગંભીર ઇજા થતાં લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓના રિમાન્ડ પૂરાં થતાં સોમવારે સાંજે કાચા કામના કેદીઓ રખાય છે તે નવી સાબરમતી જેલની સિક્યુરિટી બેરેકમાં રખાયાં હતાં તેના કલાકો પછી મંગળવારે સવારે આંચકારૃપ ઘટના બની હતી. જડબેસલાક સુરક્ષા દાવા વચ્ચે હુમલાની ઘટનાથી જેલમાં સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે. 

આતંકીને માર મારી કેદી ભાગી ગયા ઃ જડબેસલાક સુરક્ષાના દાવા વચ્ચે હુમલાથી જેલમાં સુરક્ષા સામે અનેક સવાલ

એટીએસના દસ દિવસના રિમાન્ડ પૂરા થતાંત્રણ આતંકવાદી ડો. અહેમદ મોઉદ્દીન અબ્દુલ કાદર જીલાણી (સૈયદ- ઉ.વ. ૪૦, રહે. હૈદ્રાબાદ) અને સોહેલ તથા આઝાદને  સોમવારે મોડી સાંજે સાબરમતી નવી સેન્ટ્રલ જેલમાં  મોકલી અપાયાં હતાં. રાણીપ પોલીસ સ્ટેશનમાં અહેમદ જીલાણીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, કાચા કામના કેદી તરીકે ત્રણેય લોકો બેરેકમાં હતાં. સવારે સાત વાગ્યાના અરસામાં અહેમદ જીલાણી બેરેકમાં બેઠાં હતાં તે સમયે એક દાઢીવાળો શખ્સ આવ્યો હતો. શ્યામ રંગનો આ શખ્સ બેરેકમાં આવ્યો ત્યારે અહેમદ પાસે સોહેલ અને આઝાદ ઊંઘી રહ્યાં હતાં. દાઢીવાળા શ્યામ રંગના શખ્સ અને તેની સાથે આવેલા બે શખ્સે આવીને ફેંટોથી માર મારવાનું શરૃ કર્યું હતું.

અહેમદ જીલાણી બેઠો હતો ત્યારે બેરેકમાં ઘુસી આવેલા ત્રણ શખ્સોએ ફેંટો મારતાં અહેમદને આંખમાં ઈજા પહોંચી હતી. અહેમદ જીલાણી જેલર સાબ… જેલર સાબ… એવી બૂમો પાડવા લાગતાં ત્રણેય હુમલાખોરો નાસી ગયાં હતાં. ફેંટો મારવામાં આવતાં અહેમદ જીલાણીની આંખમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જેલ સ્ટાફ દોડી આવ્યો હતો. જેલ અને પોલીસના કર્મચારીઓ અહેમદ જીલાણીને આંખોમાંથી લોહી નીકળતી હાલતમાં એમ્બ્યુલન્સમાં બેસાડી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં અહેમદ જીલાણીની આંખની સારવાર કરવામાં આવી રહી છે.

એટીએસએ પકડેલાં અહેમદ જીલાણી ઉપર હુમલો કરનાર ત્રણ અજાણ્યા કેદીઓ સામે રાણીપ પોલીસે ગુનો નોંધ્યો છે. નવી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે સોમવારે સાંજે લવાયેલા ડો. અહેમદ જીલાણી ઉપર બેરેકમાં હુમલો કરવા અંગે ત્રણ અજાણ્યા કેદીઓ સામે ગુનો નોંધી તેમની ઓળખ મેળવવા રાણીપ પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવીના આધારે આરોપીની ઓળખ મેળવવા કાર્યવાહી કરાશે તેમ પોલીસ કહે છે. નવી સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદના આરોપસર લવાયેલા અહેમદ જીલાણી ઉપર અન્ય કેદી દ્વારા કરાયેલા હુમલાની જાણ થતાં જ એટીએસ, ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સીઓના અધિકારીઓ અને ટીમ દોડી ગયા હતા. અહેમદ જીલાણી ઉપર કોણે અને કયા કારણોસર હુમલો કર્યો તે મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ | Fire breaks out at paint shop in Viramga…
GUJARAT

વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ | Fire breaks out at paint shop in Viramga…

March 28, 2026
રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…
GUJARAT

રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…

March 28, 2026
હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે | Halvad Marketing Yard will be c…
GUJARAT

હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે | Halvad Marketing Yard will be c…

March 28, 2026
Next Post
ભુસ્તર તંત્રની કામગીરીમાં અડચણ ઉભી કરનાર છ આરાપીઓ પકડાયા | Six accused arrested for obstructing the …

ભુસ્તર તંત્રની કામગીરીમાં અડચણ ઉભી કરનાર છ આરાપીઓ પકડાયા | Six accused arrested for obstructing the ...

ચુડના ઝોબાળા ગામમાં જાહેરમાં જુગાર રમતા 13 શખ્સ ઝડપાયા | 13 people caught gambling in public in Zoba…

ચુડના ઝોબાળા ગામમાં જાહેરમાં જુગાર રમતા 13 શખ્સ ઝડપાયા | 13 people caught gambling in public in Zoba...

ચંદ્રાલા ગામ પાસે લક્ઝરી બસમાંથી મુંબઇનો યુવાન તમંચા સાથે પકડાયો | Mumbai youth caught with gun in l…

ચંદ્રાલા ગામ પાસે લક્ઝરી બસમાંથી મુંબઇનો યુવાન તમંચા સાથે પકડાયો | Mumbai youth caught with gun in l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં ચાલશે 135 સીટર બસ, મેટ્રો કરતાં સસ્તી પણ સુવિધા વિમાન જેવી: ગડકરીનો નવો વાયદો | nitin gadkar…

ભારતમાં ચાલશે 135 સીટર બસ, મેટ્રો કરતાં સસ્તી પણ સુવિધા વિમાન જેવી: ગડકરીનો નવો વાયદો | nitin gadkar…

8 months ago
વડોદરામાં ગણેશ વિસર્જન માટે નવલખી કૃત્રિમ તળાવ પાણીથી ભરવાનું ચાલુ | Filling of Navlakhi artificial …

વડોદરામાં ગણેશ વિસર્જન માટે નવલખી કૃત્રિમ તળાવ પાણીથી ભરવાનું ચાલુ | Filling of Navlakhi artificial …

7 months ago
એર ઈન્ડિયાના તમામ બોઇંગ 787 વિમાનોની તપાસ પૂર્ણ, ફ્યૂલ સ્વિચમાં કોઈ સમસ્યા સામે ન આવી

એર ઈન્ડિયાના તમામ બોઇંગ 787 વિમાનોની તપાસ પૂર્ણ, ફ્યૂલ સ્વિચમાં કોઈ સમસ્યા સામે ન આવી

8 months ago
બિહાર વિધાનસભા ચૂંટણી : ECએ કહ્યું, ઐતિહાસિક રેકોર્ડ નોંધાયો, ગેરરીતિ પણ ન થઈ | ECI Says No Discrepa…

બિહાર વિધાનસભા ચૂંટણી : ECએ કહ્યું, ઐતિહાસિક રેકોર્ડ નોંધાયો, ગેરરીતિ પણ ન થઈ | ECI Says No Discrepa…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News