gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાઉત-ફડણવીસ સામ સામે : ’10 મિનિટમાં મુંબઈ બંધ’ની ધમકી પર CM બોલ્યા- ‘શિંદેને તો રોકી ન શક્યા’ | Raut…

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in INDIA
0 0
0
રાઉત-ફડણવીસ સામ સામે : ’10 મિનિટમાં મુંબઈ બંધ’ની ધમકી પર CM બોલ્યા- ‘શિંદેને તો રોકી ન શક્યા’ | Raut…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sanjay raut and Devendra Fadanvis News : 15 જાન્યુઆરીએ યોજાનારી BMC (બૃહન્મુંબઈ મહાનગરપાલિકા) ચૂંટણીને લઈને મહારાષ્ટ્રનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. શિવસેના(UBT)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતના ‘ 10 મિનિટમાં મુંબઈ બંધ કરાવવાના’ દાવા પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આકરો પલટવાર કર્યો છે. તેમણે રાઉતની વાતને ‘શિયાળની ધમકી’ ગણાવીને કહ્યું કે સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેના સમયમાં આવું શક્ય હતું, પરંતુ હવે એવું નથી.

સંજય રાઉતે શું કહ્યું હતું 

એક ટીવી કાર્યક્રમમાં સંજય રાઉતે કહ્યું હતું, “અમારું સંગઠન મજબૂત છે. આજે પણ અમે 10 મિનિટમાં મુંબઈ બંધ કરાવી શકીએ છીએ… આને ધમકી જ સમજી લો.” ખાસ વાત એ છે કે, થોડા સમય પછી એ જ ચેનલના કાર્યક્રમમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાઉતના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, “જુઓ, પહેલી વાત તો એ કે, શિયાળની ધમકીઓથી ડરનારા લોકો અમે નથી. બીજું, જો તમારી તાકાત એટલી જ હતી તો તમે પડકાર ફેંક્યો હતો કે જે સમયે એકનાથ શિંદે મુંબઈમાં આવશે, અમે તેમને પ્રવેશ નહીં કરવા દઈએ. મુંબઈમાં પગ નહીં મૂકી શકે.”

તમે કંઈ બગાડી ના શક્યા : ફડણવીસ 

ફડણવીસે વધુમાં કહ્યું, “એકનાથ શિંદે મુંબઈમાં આવ્યા. 50 ધારાસભ્યો સાથે આવ્યા. આ જ મુંબઈના રસ્તેથી અમે રાજભવન ગયા અને સરકાર સ્થાપિત કરી. મુંબઈ બંધ કરાવવાનું તો છોડો, આ લોકો પોતાના ઘરની આસપાસ પણ બંધ ન કરાવી શક્યા. આ બધી માત્ર બોલવાની વાતો છે. જુઓ, જે સમયે બાળાસાહેબ ઠાકરે હતા, તે સમયની શિવસેનાની તાકાત હતી કે બાળાસાહેબના એક ઇશારા પર બે કલાકમાં મુંબઈ બંધ થઈ શકતું હતું. હવે એમનામાં કોઈનામાં દમ નથી.”

BMC ચૂંટણીમાં રાજ અને ઉદ્ધવ ઠાકરેનું ગઠબંધન

ખાસ વાત એ છે કે BMC ચૂંટણી માટે ઠાકરે બંધુઓ, રાજ અને ઉદ્ધવ, એ ગઠબંધન કર્યું છે. આ અંગે સંજય રાઉતે કહ્યું, “ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ભાઈઓ છે. તેમની માતાઓ બહેનો છે. આ પરિવારનો મામલો છે. હું બંનેનો મિત્ર છું. જો તેમના એક થવામાં મારી કોઈ પણ ભૂમિકા હોય, તો હું મારી જાતને ભાગ્યશાળી માનીશ.” 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’ 12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ | PM Modi Becomes …
INDIA

‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’ 12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ | PM Modi Becomes …

June 10, 2026
મમતા બેનરજીને એક અઠવાડિયામાં બીજો મોટો ઝટકો, વધુ એક દિગ્ગજ સાંસદનું રાજીનામું | TMC Crisis: Sushmita…
INDIA

મમતા બેનરજીને એક અઠવાડિયામાં બીજો મોટો ઝટકો, વધુ એક દિગ્ગજ સાંસદનું રાજીનામું | TMC Crisis: Sushmita…

June 10, 2026
મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…
INDIA

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…

June 10, 2026
Next Post
ગુજરાતમાં PM મોદી અને મર્જની બેઠક: શિક્ષણથી લઈને સેમિકંડક્ટર સુધી 4 મહત્ત્વપૂર્ણ MoU | India Germany…

ગુજરાતમાં PM મોદી અને મર્જની બેઠક: શિક્ષણથી લઈને સેમિકંડક્ટર સુધી 4 મહત્ત્વપૂર્ણ MoU | India Germany...

છોટાઉદેપુર: નસવાડીમાં કન્યા છાત્રાલય પુરુષ વોર્ડનના ભરોસે! શિક્ષણ વિભાગની કચેરી ગજવી વિદ્યાર્થીઓ ધરણ…

છોટાઉદેપુર: નસવાડીમાં કન્યા છાત્રાલય પુરુષ વોર્ડનના ભરોસે! શિક્ષણ વિભાગની કચેરી ગજવી વિદ્યાર્થીઓ ધરણ...

ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશિપમાં વડોદરાના 4 ખેલાડીઓએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા | 4 players from Vadodara…

ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશિપમાં વડોદરાના 4 ખેલાડીઓએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા | 4 players from Vadodara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેધરલેન્ડે ભારતને ચોલ રાજવંશના તામ્રપત્ર પરત કર્યા, PM મોદીએ ભારતીયો માટે ગર્વની ક્ષણ ગણાવી | nether…

નેધરલેન્ડે ભારતને ચોલ રાજવંશના તામ્રપત્ર પરત કર્યા, PM મોદીએ ભારતીયો માટે ગર્વની ક્ષણ ગણાવી | nether…

3 weeks ago
સુરેન્દ્રનગરમાં ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં અમદાવાદની 4 મહિલાઓના મોત, શક્તિમાતાના દર્શને જતા સમયે…

સુરેન્દ્રનગરમાં ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં અમદાવાદની 4 મહિલાઓના મોત, શક્તિમાતાના દર્શને જતા સમયે…

8 months ago
સુપ્રીમ કોર્ટ પહોંચ્યો પ.બંગાળ Vs ઈડી વિવાદ: મમતા સરકારે કેવિએટ પિટિશન દાખલ કરી, હવે એજન્સી પણ મેદાન…

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો પ.બંગાળ Vs ઈડી વિવાદ: મમતા સરકારે કેવિએટ પિટિશન દાખલ કરી, હવે એજન્સી પણ મેદાન…

5 months ago
ઔરંગઝેબની કબર નહીં હટે, રાજકારણ ના કરો : ભૈયાજી જોશી | Aurangzeb’s tomb will not be removed don’t do…

ઔરંગઝેબની કબર નહીં હટે, રાજકારણ ના કરો : ભૈયાજી જોશી | Aurangzeb’s tomb will not be removed don’t do…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News