gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજકારણ મારી ફૂલ ટાઇમ જોબ નથી, મોદી પછી PM બનવા મુદ્દે યોગીનો જવાબ | yogi adityanath up cm prime min…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in INDIA
0 0
0
રાજકારણ મારી ફૂલ ટાઇમ જોબ નથી, મોદી પછી PM બનવા મુદ્દે યોગીનો જવાબ | yogi adityanath up cm prime min…
0
VIEWS
Share on FacebookShare on Twitter

UP CM Yogi: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન પદની રેસમાં હોવાના અહેવાલો અને તેમની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ પર પ્રતિક્રિયા આપી છે. છેલ્લા બે દિવસથી પીએમ મોદીની નિવૃત્તિ અંગે ચર્ચા ચાલી રહી હતી. તેમાં તેમના સ્થાને યોગી આદિત્યનાથને કમાન સોંપવાની અટકળો પણ વહેતી થઈ હતી. જેના પર સ્પષ્ટતા કરતાં યોગી આદિત્યનાથે કહ્યું કે ‘રાજનીતિ એ મારી ફૂલ ટાઇમ જોબ નથી.’

યોગી આદિત્યનાથે ન્યૂઝ એજન્સી સાથે તેમની રાજકીય કારકિર્દી, ભાજપમાં ઉત્તરાધિકારી અને ઉત્તર પ્રદેશની સ્થિતિ અને દિશા વિશે લાંબી ચર્ચા કરી હતી. આ વાતચીત દરમિયાન તેમને પૂછવામાં આવેલો એક પ્રશ્ન ખૂબ જ રસપ્રદ છે. યોગી આદિત્યનાથને પૂછવામાં આવ્યું હતું કે, આરએસએસ તમને પસંદ કરે છે, મોદીજી તમને પસંદ કરે છે, આ દેશનો એક મોટો વર્ગ તમને મોદી બાદ વડા પ્રધાન તરીકે જોવા માંગે છે, તો તમે તેના વિશે શું કહેશો?

યોગી આદિત્યનાથે આપ્યો આ જવાબ

યોગી આદિત્યનાથને આ સવાલ પૂછવા પર તેમણે તુરંત જવાબ આપ્યો કે, રાજનીતિ મારી ફૂલટાઇમ જોબ નથી. હાલ ઉત્તર પ્રદેશનો મુખ્યમંત્રી છું, ઉત્તર પ્રદેશની જનતા મને અહીં લાવી છે. જેથી હાલ અહીં કામ કરી રહ્યો છું. હું વાસ્તવમાં એક યોગી છું. અમે લોકો જે સમયમાં છીએ…ત્યાં કામ કરી રહ્યા છે. તેની સાથે એક સમય મર્યાદા પણ હશે.

સંજય રાઉતની ટિપ્પણીથી શરુ થઈ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રવિવારે નાગપુર સ્થિત આરએસએસના હેડક્વાર્ટરની મુલાકાત લીધા બાદ શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે, વડાપ્રધાન પોતાની રિટાયરમેન્ટ ઍપ્લિકેશન આપવા સંઘના હેડક્વાર્ટર ગયા હતા. તેઓ સપ્ટેમ્બરમાં નિવૃત્તિ જાહેર કરવાના છે. સંઘ હવે રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વમાં ફેરફાર કરવા માગે છે. આગામી વડાપ્રધાન મહારાષ્ટ્રમાંથી હશે.

રાઉતના આ નિવેદનથી પીએમ મોદીના ’75 વર્ષના નિયમ’ની યાદ અપાવી છે. ભાજપમાં નેતાઓની સેવાનિવૃત્તિની વય 75 વર્ષ છે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ તેનું પાલન કર્યું છે. વડાપ્રધાન હાલ ત્રીજો કાર્યકાળ નિભાવી રહ્યા છે. તેઓ સપ્ટેમ્બરમાં 75 વર્ષના થશે.

આ પણ વાંચોઃ ‘PM મોદી સપ્ટેમ્બરમાં રિટાયરમેન્ટ લેશે….’ RSS હેડક્વાર્ટરની મુલાકાત પર સંજય રાઉતે કર્યો મોટો દાવો

ભાજપે-સંઘે દાવો ફગાવ્યો

ભાજપ અને આરએસએસ બંનેએ રાઉતનો આ દાવો ફગાવ્યો છે. તેમણે રાઉતની ટિપ્પણીને પાયાવિહોણી ગણાવી છે. તેમજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે જાહેરાત કરી છે કે, 2029માં પણ અમે મોદીજીને વડાપ્રધાન બનાવીશું. મુઘલ કાળમાં પિતા જીવિત હોય અને પુત્ર ગાદી પર બેસી જાય.

રાજકારણ મારી ફૂલ ટાઇમ જોબ નથી, મોદી પછી PM બનવા મુદ્દે યોગીનો જવાબ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વીજળી મફત, મહિલા સુરક્ષા માટે ટાસ્ક ફોર્સ…: શપથવિધિના એક જ કલાકમાં વિજયના નિર્ણય | CM Vijay Takes …
INDIA

વીજળી મફત, મહિલા સુરક્ષા માટે ટાસ્ક ફોર્સ…: શપથવિધિના એક જ કલાકમાં વિજયના નિર્ણય | CM Vijay Takes …

May 10, 2026
આસામમાં હિમંતા બિસ્વા સરમા જ ફરી બનશે મુખ્યમંત્રી, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય | Himanta Biswa…
INDIA

આસામમાં હિમંતા બિસ્વા સરમા જ ફરી બનશે મુખ્યમંત્રી, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય | Himanta Biswa…

May 10, 2026
TMCમાં ભંગાણ? હાર માટે અભિષેકને જવાબદાર ઠેરવાયો, ધારાસભ્યોએ નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ | TMC Rebellion:…
INDIA

TMCમાં ભંગાણ? હાર માટે અભિષેકને જવાબદાર ઠેરવાયો, ધારાસભ્યોએ નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ | TMC Rebellion:…

May 10, 2026
Next Post
ભારતમાં મ્યાનમાર જેવા ભૂકંપનું જોખમ, આઇઆઇટી કાનપુરના વિજ્ઞાનીએ આપી ચેતવણી | iit kanpur professor on …

ભારતમાં મ્યાનમાર જેવા ભૂકંપનું જોખમ, આઇઆઇટી કાનપુરના વિજ્ઞાનીએ આપી ચેતવણી | iit kanpur professor on ...

મ્યાનમાર-થાઇલૅન્ડ-પાકિસ્તાન બાદ હવે ભારતના લદ્દાખમાં ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

મ્યાનમાર-થાઇલૅન્ડ-પાકિસ્તાન બાદ હવે ભારતના લદ્દાખમાં ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

નાણાકીય વર્ષ 2024-25ના અંતિમ માસમાં સરકારની તિજોરી છલકાઈ, જીએસટી કલેક્શન 10 ટકા વધ્યું | gst collect…

નાણાકીય વર્ષ 2024-25ના અંતિમ માસમાં સરકારની તિજોરી છલકાઈ, જીએસટી કલેક્શન 10 ટકા વધ્યું | gst collect...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘MLA-MP ગુમ થયેલ છે’, અમદાવાદના નાનાચીલોડામાં પાણી-ખરાબ રોડને લઈને સ્થાનિકોનો વિરોધ | Locals protest…

‘MLA-MP ગુમ થયેલ છે’, અમદાવાદના નાનાચીલોડામાં પાણી-ખરાબ રોડને લઈને સ્થાનિકોનો વિરોધ | Locals protest…

8 months ago
ટેકનોલોજી ફેકલ્ટી માટે 700 વધુ બેઠકોની સરકાર સમક્ષ માગણી | demand of 700 more seats for technology f…

ટેકનોલોજી ફેકલ્ટી માટે 700 વધુ બેઠકોની સરકાર સમક્ષ માગણી | demand of 700 more seats for technology f…

2 weeks ago
ગોધરામાં નવા સીમાંકન અને 27% OBC અનામતને કારણે અનેક રાજકીય પંડિતો ઘરભેગા થશે | Godhra Nagarpalika El…

ગોધરામાં નવા સીમાંકન અને 27% OBC અનામતને કારણે અનેક રાજકીય પંડિતો ઘરભેગા થશે | Godhra Nagarpalika El…

1 month ago
'રીલ ક્રેઝી' ભાગિયાએ ઠપકા બદલ વાડીમાલિકના પુત્રની હત્યા નિપજાવી

'રીલ ક્રેઝી' ભાગિયાએ ઠપકા બદલ વાડીમાલિકના પુત્રની હત્યા નિપજાવી

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News