gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ખાબક્યો ધોધમાર વરસાદ, અનેક ફ્લાઈટ ડાયવર્ડ કરાઈ | Rain in many …

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ખાબક્યો ધોધમાર વરસાદ, અનેક ફ્લાઈટ ડાયવર્ડ કરાઈ | Rain in many …
3
VIEWS
Share on FacebookShare on Twitter

Rain In Ahmedabad : ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. 28 ઓગસ્ટે રાત્રે 10 વાગ્યે જાહેર કરાયેલા આગામી ત્રણ કલાકના નાવકાસ્ટ મુજબ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લામાં રેડ એલર્ટ અને બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે, અમદાવાદના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં ભારે વરસાદને પગલે અમદાવાદ આવતી ફ્લાઈટને મુંબઈ, સુરત અને વડોદરા તરફ ડાયવર્ટ કરાઈ હોવાનું સામે આવ્યું છે. 

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ

રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે આજે ગુરુવારે (28 ઓગસ્ટ) અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેમાં આશ્રમ રોડ, મકરબા, એસ.જી. હાઈવે, મણિનગર, કાંકરિયા સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જ્યારે વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. 

3 જિલ્લામાં રેડ અને 30 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગના Nowcast મુજબ, આજે ગુરુવારે (28 ઓગસ્ટ) રાત્રે 10 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે 1 વાગ્યા સુધીમાં 3 જિલ્લામાં રેડ એેલર્ટ અને અન્ય 30 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. 

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ખાબક્યો ધોધમાર વરસાદ, અનેક ફ્લાઈટ ડાયવર્ડ કરાઈ 2 - image

અમદાવાદમાં ભારે વરસાદને પગલે ફ્લાઈટ ડાયવર્ટ 

અમદાવાદમાં ભારે વરસાદને પગલે મુંબઈથી અમદાવાદ ફલાઇટ અને ચેન્નાઈથી અમદાવાદ ફલાઇટ સુરત ડાયવર્ટ કરાઈ છે. જ્યારે અબુ ધાબીથી અમદાવાદ ફલાઇટ મુંબઈ ડાયવર્ટ અને દિલ્હીથી અમદાવાદની ફલાઇટ વડોદરા ડાયવર્ટ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતના 7 જિલ્લામાં રેડ એલર્ટ, આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે શુક્રવારે (29 ઓગસ્ટ) ખેડા, મહીસાગર, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, પંચમહાલ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે. 

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ખાબક્યો ધોધમાર વરસાદ, અનેક ફ્લાઈટ ડાયવર્ડ કરાઈ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…
GUJARAT

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

October 17, 2026
कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…
GUJARAT

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

October 17, 2026
ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…
GUJARAT

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

October 17, 2026
Next Post
શાહપુરમાં પાડોશીએ વૃદ્ધને દંડાથી મારી ઘર- વાહનમાં તોડફોડ કરી | shahpur police assulting complaint ag…

શાહપુરમાં પાડોશીએ વૃદ્ધને દંડાથી મારી ઘર- વાહનમાં તોડફોડ કરી | shahpur police assulting complaint ag...

વડોદરાનું પ્રથમ એમ્બિએન્ટ એર ક્વોલિટી મોનિટરીંગ સ્ટેશન માટે કારેલીબાગ અર્બન હેલ્થ સેન્ટરની પસંદગી કર…

વડોદરાનું પ્રથમ એમ્બિએન્ટ એર ક્વોલિટી મોનિટરીંગ સ્ટેશન માટે કારેલીબાગ અર્બન હેલ્થ સેન્ટરની પસંદગી કર...

‘…તો દિલ્હીમાં દેખાવો કરીશું’ SIR મુદ્દે અભિષેક બેનરજીના ખુલ્લેઆમ ચીમકી | Abhishek Banerjee accuse…

‘...તો દિલ્હીમાં દેખાવો કરીશું’ SIR મુદ્દે અભિષેક બેનરજીના ખુલ્લેઆમ ચીમકી | Abhishek Banerjee accuse...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માત્ર એક માસમાં નવા વાહન ખરીદીમાં 5 ગણો ઉછાળો : 10026 નો ઉમેરો | 5 fold jump in new vehicle purchase…

માત્ર એક માસમાં નવા વાહન ખરીદીમાં 5 ગણો ઉછાળો : 10026 નો ઉમેરો | 5 fold jump in new vehicle purchase…

12 months ago
Aadhaar Cardમાં હવે ફોટો સાથેનો QR કોડ હશે, સેકન્ડોમાં થશે અસલી નકલીની ઓળખ, તાત્કાલિક મળશે લોન અને સ…

Aadhaar Cardમાં હવે ફોટો સાથેનો QR કોડ હશે, સેકન્ડોમાં થશે અસલી નકલીની ઓળખ, તાત્કાલિક મળશે લોન અને સ…

11 months ago
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

3 months ago

Democratic Party politician calls Prabowo ‘cardboard general’

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News