gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટના યુવાન પાસેથી 8 લાખના દાગીનાની ઠગાઇ કરનારા બે ઝડપાયા | Two arrested for cheating a young man…

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in GUJARAT
0 0
0
રાજકોટના યુવાન પાસેથી 8 લાખના દાગીનાની ઠગાઇ કરનારા બે ઝડપાયા | Two arrested for cheating a young man…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દ્વારકા પાસે પ્રભુ પ્રકોપનો ભય બતાવી

સાધુનો વેશ ધારણ કરનારા ચીટર મદારી ગેંગના સભ્યો હોવાનું ખુલ્યું : ૯.૩૨ લાખનો મુદ્દામાલ કબજે

જામ ખંભાળિયા: દ્વારકાના અંતરિયાળ વિસ્તારમાં રાજકોટના યુવાનને ધાર્મિક વિધિ તેમજ પ્રભુ પ્રકોપના નામે અંધવિશ્વાસમાં લઇ  અને રૂા.૮ લાખ જેટલી કિંમતના દાગીના મેળવી લઇ, ચિટિંગ કરનારા રાજકોટ અને મોરબીના રહીશ એવા મદારી ગેંગના બે શખ્સોને એલસીબી પોલીસે ઝડપી લીધા હતા.

આ સમગ્ર ચકચારી પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ રાજકોટમાં રહેતાં નિર્મલભાઇ નામના એક યુવાનને સોનાની વિધિ કરાવીને રિદ્ધિ-સિદ્ધિ મળશે અને નડતર દૂર થશે તેવા વિશ્વાસમાં ભોળવીને કથિત સાધુ જેવા શખ્સોએ ફોન કરીને દ્વારકા પાસે ધ્રાસણવેલ ગામે બોલાવી આરોપીઓએ યેનકેન પ્રકારે પ્રભુ પ્રકોપના નામે ડરાવીને તેઓને વિશ્વાસમાં લઇ ૮ લાખ રૂપિયા જેટલી કિંમતના દાગીના મેળવી લઇ પરત ન આપી ઠગાઇ કરી હતી. આ અંગે દ્વારકા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પી.આઇ. બી.જે.સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી  વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ તપાસ દરમિયાન બાતમીના આધારે દ્વારકા ચરકલા રોડ પર રેલવેના નાલા પાસેથી મોરબી તાલુકાના મકનસર ગામના જાનનાથ સુરમનાથ પઢિયાર નામના મદારી શખ્સ સાથે રાજકોટ તાલુકાના પારેવાડા ગામના નેનુનાથ પોપટનાથ બામણીયા નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. આ બંનેની પોલીસ દ્વારા આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતાં તેઓએ ચિટિંગના ગુનાની કબુલાત આપી હતી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ચિટિંગ કરીને મેળવેલા સોનાના દાગીના, કાર, મોબાઇલ મળી કુલ રૂા.૯,૩૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ અર્થે આરોપીઓનો કબજો દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

March 31, 2026
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

Next Post
પત્રકાર એકતા પરિષદ ભાવનગર અધિવેશન થી એક નવા આયામ નો પ્રારંભ..

ઘરેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીને ઝડપી લેવાયો | Trader arrested for selling banned…

ઘરેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીને ઝડપી લેવાયો | Trader arrested for selling banned...

સાત ગામના અસરગ્રસ્ત ખેડૂતો હવે સત્યાગ્રહ છાવણી ઉપર ઉપવાસ આંદોલન શરૃ કરશે | Affected farmers from sev…

સાત ગામના અસરગ્રસ્ત ખેડૂતો હવે સત્યાગ્રહ છાવણી ઉપર ઉપવાસ આંદોલન શરૃ કરશે | Affected farmers from sev...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવલખી મેદાનના કાર્યક્રમ અને મુખ્યમંત્રીના પ્રવાસને લઈ વડોદરામાં ટ્રાફિક જામની સમસ્યા | Traffic jam p…

3 months ago
શેરબજારમાં ધૂમ તેજી, સેન્સેક્સમાં 2000, નિફ્ટીમાં એકઝાટકે 600 પોઇન્ટનો ઉછાળો | Stock market booms Se…

11 months ago
મીઠાઈ, ફરસાણ અને ફટાકડાંની દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ | Surprise checking in sweets snacks and cracke…

5 months ago
ખંભાતના વાડોલા ગામમાં જમીન પચાવી પાડનાર 4 શખ્સો સામે ‘લેન્ડ ગ્રેબિંગ’ | Land grabbing case against 4…

18 hours ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News