gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટના સોની બજારની ઈમારતમાં ભડાકા બાદ ભીષણ આગ, એક કારીગરનું મોત | Tragic Fire Erupts in Rajkot’s S…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
રાજકોટના સોની બજારની ઈમારતમાં ભડાકા બાદ ભીષણ આગ, એક કારીગરનું મોત | Tragic Fire Erupts in Rajkot’s S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot Fire: રાજકોટના સોની બજાર વિસ્તારમાં આવેલ શ્રીહરી કોમ્પ્લેક્ષના પાંચમાં માળે મોડી રાતે ભીષણ આગ લાગી હતી. સોના-ચાંદીના ઘરેણાંની બફિંગ અને પોલિશિંગની કામગીરી ચાલતી હતી તે દરમિયાન અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 5 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટર્સે લગભગ ચાર કલાકથી વધુની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો. જોકે, આ દુર્ઘટનામાં એક કારીગરનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક કારીગર ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.

શોર્ટ સર્કિટ પ્રાથમિક અનુમાન, સિલિન્ડર બ્લાસ્ટથી વિકરાળ સ્વરૂપ

આ અંગે માહિતી આપતાં એસીપી બી. જે. ચૌધરીએ જણાવ્યું કે, ‘શ્રીહરી કોમ્પ્લેક્ષના પાંચમાં માળે આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે.’ ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, પાંચમાં માળે પતરાનો ડોમ (શેડ) બનાવવામાં આવ્યો હતો, જ્યાં કારીગરો ચાંદીના ઘરેણાંનું બફિંગ કરતાં હતાં. આ દરમિયાન બફ મશીનમાં આગ લાગી હતી. સોનીકામ માટે દુકાનમાં રાખવામાં આવેલા LPG ગેસના 4 સિલિન્ડર પૈકી એક સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ટેરેસ ઉપરનો આખો ડોમ સળગી ગયો હતો.

ગેરકાયદે બાંધકામની તપાસ થશે

આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની મદદ લેવામાં આવશે. આ ઉપરાંત, કોમ્પ્લેક્ષની અગાસી પર બનાવવામાં આવેલ શેડ કાયદેસર છે કે ગેરકાયદે તેની પણ તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સોની બજારની શેરીઓ સાંકડી હોવાથી ફાયર ફાઈટરને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, તેમ છતાં સતત પાણીનો મારો ચલાવીને મોટી દુર્ઘટના થતી અટકાવવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં EDના દરોડા: ગેરકાયદે કોલ સેન્ટરોના 6 સ્થળો પર ત્રાટકી ટીમ, ક્રિપ્ટો-હવાલાનું મોટું કૌભાંડ…
GUJARAT

અમદાવાદમાં EDના દરોડા: ગેરકાયદે કોલ સેન્ટરોના 6 સ્થળો પર ત્રાટકી ટીમ, ક્રિપ્ટો-હવાલાનું મોટું કૌભાંડ…

February 10, 2026
7 લાખ ઝાડુ અને 3 કરોડ રૂપિયાનો ધુમાડો! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ખરીદી જાણી ચોંકી જશો | AMC …
GUJARAT

7 લાખ ઝાડુ અને 3 કરોડ રૂપિયાનો ધુમાડો! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ખરીદી જાણી ચોંકી જશો | AMC …

February 10, 2026
ચેતજો! તમને પનીરના નામે કેમિકલ પીરસાય છે, અમદાવાદની 27 હજાર રેસ્ટોરન્ટમાં કાળો કારોબાર | Fake Paneer…
GUJARAT

ચેતજો! તમને પનીરના નામે કેમિકલ પીરસાય છે, અમદાવાદની 27 હજાર રેસ્ટોરન્ટમાં કાળો કારોબાર | Fake Paneer…

February 10, 2026
Next Post
GST બાદ મિડલ ક્લાસ માટે વધુ બે ગુડ ન્યૂઝ! RBI કરી શકે છે મોટી જાહેરાત | After GST two more good news…

GST બાદ મિડલ ક્લાસ માટે વધુ બે ગુડ ન્યૂઝ! RBI કરી શકે છે મોટી જાહેરાત | After GST two more good news...

હાઈવેના ગંદા ટોઇલેટની તસવીર શેર કરી જીતો રૂ.1 હજારનું ઈનામ! સરકારની ચેલેન્જ | Spot Dirty Toilets on …

હાઈવેના ગંદા ટોઇલેટની તસવીર શેર કરી જીતો રૂ.1 હજારનું ઈનામ! સરકારની ચેલેન્જ | Spot Dirty Toilets on ...

વડોદરાના અકોટામાં ડી માર્ટની સામે જાહેરમાં મારામારી કરનાર વિદ્યાર્થીઓના વાલીઓને પોલીસે માફી મંગાવી |…

વડોદરાના અકોટામાં ડી માર્ટની સામે જાહેરમાં મારામારી કરનાર વિદ્યાર્થીઓના વાલીઓને પોલીસે માફી મંગાવી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સયાજી હોસ્પિટલમાં સર્વર ખોટકાતા લોકોને હાલાકી | People suffer as server goes down at Sayaji Hospital

સયાજી હોસ્પિટલમાં સર્વર ખોટકાતા લોકોને હાલાકી | People suffer as server goes down at Sayaji Hospital

2 months ago
સ્વામી રામભદ્રાચાર્ય વિરૂદ્ધ ચાલતા આપત્તિજનક વીડિયો હટાવે ગૂગલ, મેટા અને યૂટ્યુબ…, HCએ આપ્યો 48 કલાકનો સમય

સ્વામી રામભદ્રાચાર્ય વિરૂદ્ધ ચાલતા આપત્તિજનક વીડિયો હટાવે ગૂગલ, મેટા અને યૂટ્યુબ…, HCએ આપ્યો 48 કલાકનો સમય

4 months ago
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ભાજપ પર આકરા પ્રહારો | arvind kejriwal bhagwant mann …

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ભાજપ પર આકરા પ્રહારો | arvind kejriwal bhagwant mann …

7 months ago
નવરાત્રી પૂરી થતાં મોટી રકમ મળવાની આશાએ ચોરો કારેલીબાગના અંબાજી મંદિરમાં ત્રાટક્યા | Thieves raided …

નવરાત્રી પૂરી થતાં મોટી રકમ મળવાની આશાએ ચોરો કારેલીબાગના અંબાજી મંદિરમાં ત્રાટક્યા | Thieves raided …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News