gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હાઈવેના ગંદા ટોઇલેટની તસવીર શેર કરી જીતો રૂ.1 હજારનું ઈનામ! સરકારની ચેલેન્જ | Spot Dirty Toilets on …

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in INDIA
0 0
0
હાઈવેના ગંદા ટોઇલેટની તસવીર શેર કરી જીતો રૂ.1 હજારનું ઈનામ! સરકારની ચેલેન્જ | Spot Dirty Toilets on …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Report Dirty Toilet To NHAI: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ સ્વચ્છ ભારત અભિયાનને ધ્યાનમાં રાખીને એક નવી અને આકર્ષક પહેલની શરૂઆત કરી છે. હવે જો કોઈ પ્રવાસીને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના ટોલ પ્લાઝા પર આવેલા શૌચાલય ગંદા જણાશે અને તેની માહિતી NHAIને આપવામાં આવશે, તો ફરિયાદ કરનારને FASTag રિચાર્જના રૂપમાં 1,000 રૂપિયાનું ઈનામ મળશે. આ યોજના 31મી ઓક્ટોબર 2025 સુધી દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર લાગુ રહેશે.

ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા અને ઈનામ

NHAIએ તેના ‘સ્પેશિયલ કેમ્પેન 5.0’ હેઠળ ‘ક્લીન ટોઈલેટ પિક્ચર ચેલેન્જ’ શરૂ કરી છે. ઇનામ મેળવવા માટે યુઝર્સે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરવા પડશે:

•’રાજમાર્ગ યાત્રા’ એપનું નવું અપડેટ ડાઉનલોડ કરવું પડશે.

•શૌચાલયનો જીઓ-ટેગ કરેલો ફોટો એપ પર અપલોડ કરવાનો રહેશે.

•ફોટો અપલોડ કર્યા પછી, યુઝર્સે પોતાનું નામ, સ્થાન, મોબાઈલ નંબર અને વાહન નોંધણી નંબર જેવી વિગતો આપવી પડશે.

•ફરિયાદ સબમિટ થયા બાદ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે.

•જો ફરિયાદ સાચી જણાશે, તો ફરિયાદી દ્વારા દાખલ કરવામાં આવેલા વાહનના ફાસ્ટેગ એકાઉન્ટમાં 1,000 રૂપિયાનું રિચાર્જ જમા કરવામાં આવશે.

ઈનામ માટેના નિયમો અને શરતો

NHAIએ સ્પષ્ટતા કરી છે કે આ યોજનામાં પારદર્શિતા જાળવવા માટે કેટલાક નિયમો લાગુ થશે. ‘ક્લીન ટોઈલેટ પિક્ચર ચેલેન્જ’ દરમિયાન દરેક વાહન નોંધણી નંબરને ફક્ત એક જ વાર ઈનામ મળશે. એક જ શૌચાલયને દિવસમાં ફક્ત એક જ વાર ઈનામ માટે ધ્યાનમાં લેવામાં આવશે. જો એક જ દિવસે બહુવિધ લોકો એક જ શૌચાલયની જાણ કરે છે, તો ફક્ત પહેલો સાચો રિપોર્ટ આપનારને જ ઈનામ મળશે.

ફોટાઓની સચોટ ચકાસણી

NHAIએ જણાવ્યું છે કે એપ્લિકેશન દ્વારા લેવામાં આવેલા ફક્ત સ્પષ્ટ, અસલી અને જીઓ-ટેગ કરેલા ફોટા જ સ્વીકારવામાં આવશે. ડુપ્લિકેટ, જૂના અથવા એડિટ કરેલા ફોટા સ્વીકારવામાં આવશે નહીં. બધા ફોટાઓની ચકાસણી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને મેન્યુઅલ પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે, જેથી માત્ર સચોટ રિપોર્ટ સબમિટ કરનારને જ ઇનામ મળે.

આ પણ વાંચો: GST બાદ મિડલ ક્લાસ માટે વધુ બે ગુડ ન્યૂઝ! RBI કરી શકે છે મોટી જાહેરાત

આ પહેલ માત્ર NHAI દ્વારા બાંધવામાં આવેલા, સંચાલિત અથવા જાળવણી કરાયેલા ટોલ પ્લાઝાના શૌચાલયોને જ લાગુ પડશે. પેટ્રોલ પંપ, ઢાબા કે અન્ય ખાનગી જાહેર સ્થળોના શૌચાલયો આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે નહીં. આ નવીન પહેલથી જાહેર સ્થળોએ સ્વચ્છતાને પ્રોત્સાહન મળવાની આશા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરાના અકોટામાં ડી માર્ટની સામે જાહેરમાં મારામારી કરનાર વિદ્યાર્થીઓના વાલીઓને પોલીસે માફી મંગાવી |…

વડોદરાના અકોટામાં ડી માર્ટની સામે જાહેરમાં મારામારી કરનાર વિદ્યાર્થીઓના વાલીઓને પોલીસે માફી મંગાવી |...

વિશાખાપટ્ટનમમાં દેશનું સૌથી મોટું ડેટા સેન્ટર કેમ્પસ બનાવાશે, અદાણી અને ગૂગલે કરી ડીલ | Adani and Go…

વિશાખાપટ્ટનમમાં દેશનું સૌથી મોટું ડેટા સેન્ટર કેમ્પસ બનાવાશે, અદાણી અને ગૂગલે કરી ડીલ | Adani and Go...

બિહાર ચૂંટણી: 71 ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર, સમ્રાટ ચૌધરીને તારાપુરથી મેદાનમાં ઉતાર્યા | BJP…

બિહાર ચૂંટણી: 71 ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર, સમ્રાટ ચૌધરીને તારાપુરથી મેદાનમાં ઉતાર્યા | BJP...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડાકોરમાં કરુણ ઘટના: દીવાલ ધરાશાયી થતા યુવાન શ્રમિકનું મોત, પરિવારજનો આઘાતમાં | Tragedy in Dakor: 33 …

ડાકોરમાં કરુણ ઘટના: દીવાલ ધરાશાયી થતા યુવાન શ્રમિકનું મોત, પરિવારજનો આઘાતમાં | Tragedy in Dakor: 33 …

6 months ago
૨૦ કર્મચારીઓને કાયમી કરવાના કોર્ટના આદેશનો કોર્પોરેશને અમલ ન કર્યો | Corporation did not implement c…

૨૦ કર્મચારીઓને કાયમી કરવાના કોર્ટના આદેશનો કોર્પોરેશને અમલ ન કર્યો | Corporation did not implement c…

10 months ago
કપડવંજમાં નવરાત્રિ ટાણે જ ઠેર ઠેર ગંદકી લોકો પરેશાન | People are troubled by the filth everywhere in…

કપડવંજમાં નવરાત્રિ ટાણે જ ઠેર ઠેર ગંદકી લોકો પરેશાન | People are troubled by the filth everywhere in…

9 months ago
BIG NEWS : દિલ્હીમાં મુખ્યમંત્રીને લોક દરબારમાં કોઈએ લાફો ઝીંકી દીધો, ભાજપ લાલઘૂમ | Delhi CM Slapped…

BIG NEWS : દિલ્હીમાં મુખ્યમંત્રીને લોક દરબારમાં કોઈએ લાફો ઝીંકી દીધો, ભાજપ લાલઘૂમ | Delhi CM Slapped…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News