gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના અકોટામાં ડી માર્ટની સામે જાહેરમાં મારામારી કરનાર વિદ્યાર્થીઓના વાલીઓને પોલીસે માફી મંગાવી |…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના અકોટામાં ડી માર્ટની સામે જાહેરમાં મારામારી કરનાર વિદ્યાર્થીઓના વાલીઓને પોલીસે માફી મંગાવી |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરાના અકોટા ડીમાર્ટની સામે વિદ્યાર્થીઓ દ્વારા જાહેરમાં મારામારી કરી હતી. તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. જેથી પોલીસે વીડિયોમાં દેખાતા વિદ્યાર્થીઓના વાલીઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી માફી મંગાવીને ફરી તેમના પુત્ર આવી ભૂલ ન કરે તેની બાહેંધરી પણ લેવડાવી હતી. 

વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર તથા અધિક પોલીસ કમીશ્નર ડૉ.લીના પાટીલ તરફથી તાજેતરમાં દીવાળી જેવા તહેવારો અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે કોઇ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં તકેદારી રાખવા સુચના કરાઈ  હતી. તાજેતરમાં સોશીયલ મીડીયામાં એક વીડીયો વાઇરલ થયેલ જેમાં અકોટા ડીમાર્ટની સામે જી.ઇ.બી સ્કુલની પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક વિદ્યાર્થીઓ જાહેરમાં મારામારી કરી હતી. જેનો વાઇરલ વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેથી જાહેરમાં મારામારી કરનાર વિધ્યાર્થીઓના વાલીઓને અકોટા પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેઓને વીડીયોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મારામારી કરનાર વિદ્યાર્થીઓના વાલીઓ પાસે માફી મંગાવવામાં આવી હતી. ઉપરાંત ભવિષ્યમાં તેઓના સંતાનો ફરીવાર આ પ્રકારની પ્રવૃતિ ન કરે તેની બાહેંધરી આપતા હોય જે વાઇરલ વીડીયો બાબતે વાહન ડીટેઇનની કામગીરી કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં 1300 કર્મચારી વસતી ગણતરીની કામગીરી કરશે | 1300 employees will conduct census work in Bhavn…
GUJARAT

May 15, 2026
યુનિ.માં હાજરી માટેની બાયોમેટ્રિક સિસ્ટમ શોભાના ગાંઠીયા સમાન | bio metric system not being used in m…

વડોદરાઃ ફતેગંજમાં પાર્ક કરેલી કારમાં આગ, લોકો આગ બૂઝાવવા ઝઝૂમ્યા | Fire in a parked car in Fatehganj

May 14, 2026
Next Post
વિશાખાપટ્ટનમમાં દેશનું સૌથી મોટું ડેટા સેન્ટર કેમ્પસ બનાવાશે, અદાણી અને ગૂગલે કરી ડીલ | Adani and Go…

વિશાખાપટ્ટનમમાં દેશનું સૌથી મોટું ડેટા સેન્ટર કેમ્પસ બનાવાશે, અદાણી અને ગૂગલે કરી ડીલ | Adani and Go...

બિહાર ચૂંટણી: 71 ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર, સમ્રાટ ચૌધરીને તારાપુરથી મેદાનમાં ઉતાર્યા | BJP…

બિહાર ચૂંટણી: 71 ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર, સમ્રાટ ચૌધરીને તારાપુરથી મેદાનમાં ઉતાર્યા | BJP...

હવે જિલ્લા-રાજ્ય સહકારી બેન્ક વિરુદ્ધ ઓમ્બ્ડુસમાનમાં ફરિયાદ કરી શકાશે | RBI launches ombudusman 2025…

હવે જિલ્લા-રાજ્ય સહકારી બેન્ક વિરુદ્ધ ઓમ્બ્ડુસમાનમાં ફરિયાદ કરી શકાશે | RBI launches ombudusman 2025...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલોલ પાલિકામાં ખુરશી ઉછળી! કામ ન થતા અપક્ષ કોર્પોરેટરોએ પ્રમુખ-COની ઓફિસમાં તોડફોડ કરી | Independen…

6 days ago
કેન્સરની સાથે કંગાળી પણ જશે! તમાકુ છોડતા જ ધનવાન બની જશે ભારતના 10 ટકા પરિવારો, સ્ટડીમાં ખુલાસો | To…

3 weeks ago
વિપક્ષ બિલોને પસાર કરાવે તો, ફોટો છપાવી ક્રેડિટ આપવા તૈયાર : મોદી | Ready to print photos and give c…

4 weeks ago
દિલ્હીમાં બીએમડબલ્યુએ આર્થિક બાબતોના વિભાગના અધિકારીને ઉડાવ્યા

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News