gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટની ક્રિષ્ના ક્રેડિટ સોસાયટીમાંથી પાંચ કરોડની લોન અપાવવાનું કહીને ૭૩ લાખ રૂપિયા પડાવી લેવાયા | …

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
રાજકોટની ક્રિષ્ના ક્રેડિટ સોસાયટીમાંથી પાંચ કરોડની લોન અપાવવાનું કહીને ૭૩ લાખ રૂપિયા પડાવી લેવાયા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, બુધવાર

અમદાવાદમાં રહેતા અને અગાઉ મોરબીમાં વ્યવસાય કરતા વ્યક્તિને રાજકોટ સ્થિત ક્રેડિટ સોસાયટીમાંથી પાંચ કરોડની લોન અપાવવાનું કહીને એક મહિલા અને તેના પતિ સહિત ચાર લોકોએ રૂપિયા ૭૩ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઇમબ્રાંચમાં નોંધવામાં આવી છે.ઇસનપુર કૃષ્ણ કોર્નર  સોસાયટીમાં રહેતા નીશાબેન સંઘાણીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના પતિ કમલેશભાઇ અગાઉ મોરબીમાં ટાઇલ્સનો વ્યવસાય કરતા હતા. તેમને ધંધાકીય કામ માટે નાણાંની જરૂર હોવાથી મોરબીમાં જ રહેતા અબ્દુલ રસીદે જણાવ્યું હતુ કે રાજકોટના લક્ષ્મીનગર મેઇન રોડ પર આવેલા ત્રિવેણી સંગમ એપાર્ટમેન્ટમાં રહેતા સુનિલગીરી ગોસ્વામી અને તેની પત્ની સંગીતા ક્રિષ્ણા ક્રેડિટ સોસાયટી ધરાવે છે.

જે લોન કરી આપશે. જેથી કમલેશભાઇ બંનેને મળ્યા હતા અને તેમણે પાંચ કરોડની લોનની ખાતરી આપી હતી અને પ્રોસેસ ફી તેમજ અન્ય નામે નાણાં માંગીને તબક્કા વાર ૭૩ લાખ રૂપિયા લીધા હતા. જે અન્ય કોઇ વ્યક્તિને ખાતામાં જમા કરાવતા હતા. પરંતુ, ત્યારબાદ પણ લોન ન થતા કમલેશભાઇએ નાણાં પરત માંગ્યા હતા. પરંતુ, બંને જણાએ નાણાં પરત નહી આપીને છેતરપિંડી આચરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સરદારનગર લૂંટ વિથ મર્ડર કેસમાં 2 આરોપીની ધરપકડ, વૃદ્ધાની હત્યા નીપજાવી 2.50 લાખની લૂંટ કરના…
GUJARAT

અમદાવાદ: સરદારનગર લૂંટ વિથ મર્ડર કેસમાં 2 આરોપીની ધરપકડ, વૃદ્ધાની હત્યા નીપજાવી 2.50 લાખની લૂંટ કરના…

March 11, 2026
નરોડામાં રહેતા યુવક-યુવતીએ દેશભરમાં એસકોર્ટ નેટવર્ક બનાવ્યું હતું | goa police burst nation wide sex…

તાપીમાં અકસ્માત : બે બાઈક સામસામે અથડાઈ, એક સળગી ગઈ, 3 આશાસ્પદ યુવકોના મોત | tapi bike accident 3 st…

Next Post
નરોડામાં રહેતા યુવક-યુવતીએ દેશભરમાં એસકોર્ટ નેટવર્ક બનાવ્યું હતું | goa police burst nation wide sex…

નરોડામાં રહેતા યુવક-યુવતીએ દેશભરમાં એસકોર્ટ નેટવર્ક બનાવ્યું હતું | goa police burst nation wide sex...

અમદાવાદ: સરદારનગર લૂંટ વિથ મર્ડર કેસમાં 2 આરોપીની ધરપકડ, વૃદ્ધાની હત્યા નીપજાવી 2.50 લાખની લૂંટ કરના…

અમદાવાદ: સરદારનગર લૂંટ વિથ મર્ડર કેસમાં 2 આરોપીની ધરપકડ, વૃદ્ધાની હત્યા નીપજાવી 2.50 લાખની લૂંટ કરના...

જમ્મુમાં ફારુક અબ્દુલ્લા પર ફાયરિંગ: લગ્ન પ્રસંગમાં ગયેલા પૂર્વ મુખ્યમંત્રીનો આબાદ બચાવ | Firing On …

જમ્મુમાં ફારુક અબ્દુલ્લા પર ફાયરિંગ: લગ્ન પ્રસંગમાં ગયેલા પૂર્વ મુખ્યમંત્રીનો આબાદ બચાવ | Firing On ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ: મોરબીના શખ્સ સામે ફરિયાદ: મદદગારીમાં બે ના નામ ખુ…

5 months ago
આણંદ મનપા પડતર પ્રશ્નો 7 દિવસમાં નહીં ઉકેલે તો સફાઈ કામદારોની હડતાળ | Workers will go on strike if A…

11 months ago
વ્હાઈટ કોલર ટેરર : ચાર ડોક્ટરોના લાઈસન્સ રદ, વધુ બેની અટકાયત

4 months ago
મુંદ્રામાં પોલીસ પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ બદલ 300 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ | Attemp…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News