gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ મનપા પડતર પ્રશ્નો 7 દિવસમાં નહીં ઉકેલે તો સફાઈ કામદારોની હડતાળ | Workers will go on strike if A…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in GUJARAT
0 0
0
આણંદ મનપા પડતર પ્રશ્નો 7 દિવસમાં નહીં ઉકેલે તો સફાઈ કામદારોની હડતાળ | Workers will go on strike if A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરમાં સફાઈ બંધ કરવા આવેદનપત્ર આપી ચિમકી

કાયમી કરવા, વારસાઈ- પેન્શનનો લાભ આપવા પગારની વિસંગતતા દૂર કરવા સહિતની માંગણીઓ

આણંદ: આણંદ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા રોજમદાર સફાઈ કામદારોને કાયમી કરવા સહિતની માંગણીઓ ઉકેલવા ૭ દિવસની મહેતલ આપી આવેદનપત્ર આપ્યું છે. જો માંગણીઓ નહીં સંતોષાય તો શહેરમાં સફાઈ કામગીરી બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે પડતર પ્રશ્નોના ઉકેલનો પ્રયત્ન કરવા મનપાએ હૈયાધારણા આપી છે.

આણંદ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ તેમની સાત જેટલી માગણીઓનો વહેલી તકે ઉકેલ લાવવા જણાવ્યું હતું કે, મનપાએ રોજમદાર સફાઈ કામદારોને ૩૦ વર્ષથી કામગીરી કરવા છતાં કાયમી કર્યા નથી. હાલ મનપામો સફાઈ વિભાગમાં ૪૨૩ જેટલી જગ્યાઓ ખાલી છે તેમજ ૧૫૪નું  મહેકમ હોવા છતાં માત્ર ૬૦ રોજમદારની ભરતી કરેલી છે. જેમાં માત્ર ૧૨ કર્મચારીઓ કાયમી છે. આણંદ મનપામાં કાયમી ધોરણે કામ કરતા સફાઈ કામદારોને વારસાઈનો તથા પેન્શનનો પણ લાભ મળવો જોઈએ, સેનેટરી ખાતામાં આરોગ્ય શાખામાં કામ કરતા અન્ય સુપરવાઇઝરોને તેમની મૂળ જગ્યાએ કામ કરાવવું, આણંદ મનપામાં ૧૪ સફાઈ કામદારોને ફિક્સ પગારમાં લીધા હતા જેને ત્રણ વર્ષ પૂરા થવા છતાં કાયમી કર્યા નથી. જુના કામદારોને માત્ર ૮૦૦૦ પગાર જ્યારે નવા કામદારોને ૨૧ હજાર રૂપિયા પગાર આપવામાં આવે છે. સફાઈ કરતી મહિલા કામદારો સાથે અસભ્ય વર્તન કરાય છે. ત્યારે આજે અખિલ ભારતીય શ્રમિક સંઘ દ્વારા આવેદનપત્ર આપી તા. ૧૭ એપ્રિલ સુધી નિરાકરણ નહીં આવે તો આણંદ મનપાના તમામ સફાઈ કામદારો ગાંધી ચિંધ્યા માર્ગે હડતાળ કરી સફાઈની કામગીરી બંધ કરાશે.

આણંદ મનપાના ડેપ્યુટી કમિશનર નીલાક્ષ મકવાણાએ જણાવ્યું હતું કે, સફાઈ કામદારોનું આવેદનપત્ર મળ્યું છે. સકારાત્મક રીતે પ્રશ્નનો ઉકેલ આવે તે રીતે કામગીરી કરવામાં આવશે. થોડા સમયમાં તેમના પડતર પ્રશ્નોના ઉકેલ માટે પ્રયત્નો કરીશું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના તમામ સ્મશાનમાં QR કોડ લગાવાયા,મરણ નોંધણી સરળ બનશે | Municipal Cor…

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના તમામ સ્મશાનમાં QR કોડ લગાવાયા,મરણ નોંધણી સરળ બનશે | Municipal Cor...

સરદાર વલ્લભભાઈ પટેલના મામાના દિકરાની જમીન રેકર્ડમાં ચેડાં કરી હડપ કર્યાની અરજી | FruadPetition alleg…

સરદાર વલ્લભભાઈ પટેલના મામાના દિકરાની જમીન રેકર્ડમાં ચેડાં કરી હડપ કર્યાની અરજી | FruadPetition alleg...

રાજપરા-ખારા ગામના યુવાનની પ્રેમ સંબંધ મામલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા | A young man from Rajpa…

રાજપરા-ખારા ગામના યુવાનની પ્રેમ સંબંધ મામલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા | A young man from Rajpa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી પાર્કના પ્રાણી-પક્ષીઓ માટે ઠંડકની વ્યવસ્થા, ખાસ ડાયટ પ્લાન બનાવાયો |…

સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી પાર્કના પ્રાણી-પક્ષીઓ માટે ઠંડકની વ્યવસ્થા, ખાસ ડાયટ પ્લાન બનાવાયો |…

1 year ago
નર્મદા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવાને બદલે સૌરાષ્ટ્રના ડેમો ભરો | Instead of opening the gates of …

નર્મદા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવાને બદલે સૌરાષ્ટ્રના ડેમો ભરો | Instead of opening the gates of …

1 year ago
ભાજપમાં પક્ષના હોદ્દા માટે પણ પડાપડી : 21 હોદ્દા- 150 કતારમાં | There is also a scramble for party p…

ભાજપમાં પક્ષના હોદ્દા માટે પણ પડાપડી : 21 હોદ્દા- 150 કતારમાં | There is also a scramble for party p…

11 months ago
જમ્મુ કાશ્મીરમાં 30-35 આતંકવાદીઓ એક્ટિવ! એજન્સીના એલર્ટ બાદ ભારતીય સેનાનું ઓપરેશન શરૂ | 30 35 terror…

જમ્મુ કાશ્મીરમાં 30-35 આતંકવાદીઓ એક્ટિવ! એજન્સીના એલર્ટ બાદ ભારતીય સેનાનું ઓપરેશન શરૂ | 30 35 terror…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News