gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટનો યાતાયાત કુદરત ભરોસેઃ વાહનો 15 લાખ, ટ્રાફિક પોલીસ 283 | Rajkot’s traffic relies on nature: 1…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
રાજકોટનો યાતાયાત કુદરત ભરોસેઃ વાહનો 15 લાખ, ટ્રાફિક પોલીસ 283 | Rajkot’s traffic relies on nature: 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દર 1 લાખ વાહને ટ્રાફિક કન્ટ્રોલ કરનારા ફક્ત 20 : અધધધ… 400થી વધુ જગ્યાઓ ખાલીઃ વાહન ચાલકો પાસેથી કરોડોનો દંડ ઉઘરાવતી સરકાર ટ્રાફિક નિયમનમાં આડે પાટે

રાજકોટ, : શહેરમાં હાલ અંદાજે વીસેક લાખની જનસંખ્યા સામે 15 લાખ જેટલા વાહનો છે, જેની સામે ટ્રાફિક પોલીસની સંખ્યા માત્ર 283 જ છે. શહેરમાં જેમ 1  લાખની જનસંખ્યા સામે માત્ર 100 જ પોલીસ છે, તેમ એક લાખ વાહનોની સામે માત્ર 20 જ ટ્રાફિક પોલીસ છે. વાહન ચાલકો પાસેથી દર વર્ષે હાજર, કોર્ટ, આરટીઓ ઉપરાંત ઇ-ચલણનાં માધ્યમથી કરોડો રૂપિયાનો દંડ વસુલ કરતી રાજ્ય સરકાર ટ્રાફિક નિયમન બાબતે કેટલી ગંભીર છે તેનો આ આંકડાઓ પરથી ચિતાર મળે છે.

શહેરમાં ટ્રાફિક પોલીસનું મંજૂર મહેકમ 752 છે. જેની સામે હાલ માત્ર 283 જ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઇ ફરજ બજાવી રહ્યા છે. પીએસઆઈની પણ આઠ જગ્યાઓ ખાલી છે. એકંદરે પોલીસમેન અને પીએસઆઈ મળી 400થી વધુ જગ્યાઓ ખાલી છે. જે ભરવા માટે રાજ્ય સરકાર કોઇ કાર્યવાહી કરતી નથી. ટ્રાફિક બ્રાન્ચમાં હાલ જેટલો સ્ટાફ છે તેમાંથી પણ અંદાજે 20થી 30 પોલીસમેન દરરોજ જુદા-જુદા કારણોસર રજા પર હોય છે. આ સ્થિતિમાં દરરોજ એકંદરે 250નો સ્ટાફ જ ટ્રાફિક નિયમન માટે ઉપલબ્ધ હોય છે. શહેરમાં હાલ ટ્રાફિકનાં 28 સિગ્નલ છે. જ્યારે અલગ-અલગ 130થી વધુ પોઇન્ટ છે. તેમાં જ ટ્રાફિક બ્રાન્ચનો મોટાભાગનો સ્ટાફ રોકાયેલો છે. આ સ્થિતિમાં નવા-નવા પોઇન્ટ પર ટ્રાફિકના માણસોને નિયુક્ત કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ બને છે.

રાજકોટ મનપાનાં ચોપડે ગયા વર્ષે જ 50,000 વાહનો નોંધાયા હતા. જેના પરથી એવું તારણ નીકળ્યું છે કે, શહેરનાં રસ્તાઓ પર દર મહિને 5,000  જેટલાં નવા વાહનો ઉમેરાઇ રહ્યાં છે. તેની સામે રસ્તાઓ પહોળા થતા ન હોવાથી રસ્તાઓ પર વાહનો સમાઇ ન શકે તેવી સ્થિતિ સર્જાઇ છે. જેનાં પરિણામ સ્વરૂપ શહેરમાં હાલ ટ્રાફિક સમસ્યા માથાના દુઃખાવારૂપ બની ગઇ છે. વાહનોની સંખ્યા જોતાં શહેરનાં હવે મોટાભાગના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક પોલીસની હાજરી હવે જરૂરી બની ગઇ છે પરંતુ રાજ્ય સરકાર જગ્યાઓ ભરવામાં ઉતાવળ દાખવતી ન હોવાથી રસ્તાઓ પર હાલમાં અંધાધૂંધી જેવી સ્થિતિ સર્જાય છે. તેમાં પણ ખરાબ રસ્તાઓ ટ્રાફિક સમસ્યાને ઔર પેચીદી-ગંભીર અને જીવલેણ બનાવી રહ્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૪.૦૯ કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ હજી લાપતા | Accountant who embezzled Rs 14 09 crores still missi…
GUJARAT

૧૪.૦૯ કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ હજી લાપતા | Accountant who embezzled Rs 14 09 crores still missi…

March 28, 2026
કોયલીરોડ પર એમ્બ્યુલન્સની આડમાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઇવરની ધરપકડ | po…
GUJARAT

કોયલીરોડ પર એમ્બ્યુલન્સની આડમાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઇવરની ધરપકડ | po…

March 28, 2026
સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…
GUJARAT

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

March 28, 2026
Next Post
રાજકોટ જિલ્લા પંચાયતનાં સ્થળાંતરમાં રૂા. 84 લાખના ખર્ચની તપાસનો આદેશ | Order to investigate expendit…

રાજકોટ જિલ્લા પંચાયતનાં સ્થળાંતરમાં રૂા. 84 લાખના ખર્ચની તપાસનો આદેશ | Order to investigate expendit...

ઓર્ગન ફેઈલ્યોર, ન્યુમોનિયા વગેરે વ્યાધિથી 6 માસમાં 29 સિંહનાં મૃત્યુ | 29 lions die in 6 months due …

ઓર્ગન ફેઈલ્યોર, ન્યુમોનિયા વગેરે વ્યાધિથી 6 માસમાં 29 સિંહનાં મૃત્યુ | 29 lions die in 6 months due ...

કુતિયાણા નજીક પુલની રેલિંગ સાથે કાર અથડાતા દંપતી સહિત 3ના મોત | 3 including couple die after car hit…

કુતિયાણા નજીક પુલની રેલિંગ સાથે કાર અથડાતા દંપતી સહિત 3ના મોત | 3 including couple die after car hit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આઇટેક કંપનીના કર્મચારીએ ઈલેક્ટ્રિશ્યનને છરીના ઘા ઝીંક્યા | I Tech company employee stabs electrician

આઇટેક કંપનીના કર્મચારીએ ઈલેક્ટ્રિશ્યનને છરીના ઘા ઝીંક્યા | I Tech company employee stabs electrician

4 weeks ago
નંદેસરીને જોડતો બ્રિજ સંપૂર્ણ બંધ કરાતા અસંખ્ય લોકો પરેશાનીમાં મુકાયા : વાહનચાલકોના સમય અને ઇંધણનો વ…

નંદેસરીને જોડતો બ્રિજ સંપૂર્ણ બંધ કરાતા અસંખ્ય લોકો પરેશાનીમાં મુકાયા : વાહનચાલકોના સમય અને ઇંધણનો વ…

4 months ago
ગુજરાતના 5 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | Gujarat weath…

ગુજરાતના 5 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | Gujarat weath…

7 months ago
સામંથા, તમન્ના અને રકુલપ્રીતના નામવાળી ફેક વોટર લિસ્ટ વાઈરલ થતાં કેસ નોંધાયો, તપાસ શરૂ | Fake Voter …

સામંથા, તમન્ના અને રકુલપ્રીતના નામવાળી ફેક વોટર લિસ્ટ વાઈરલ થતાં કેસ નોંધાયો, તપાસ શરૂ | Fake Voter …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News