gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના 5 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | Gujarat weath…

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના 5 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | Gujarat weath…
2
VIEWS
Share on FacebookShare on Twitter

IMD Gujarat Rain Update : ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું પુનરાગમન થયું છે.  16મી ઓગસ્ટે (શનિવાર) સૌરાષ્ટ્ર, અમદાવાદ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગર અને ખેડામાં નોંધાયો હતો, જેના કારણે સ્થાનિક નદી-નાળા છલકાઈ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી કલાકોમાં એટલે કે સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે તંત્રએ સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ

ગુજરાતના 5 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી 2 - image
જાણો કયા જિલ્લામાં કયું એલર્ટ

રેડ એલર્ટ : 

સુરત, વલસાડ, દેવભૂમિ દ્વારકા અને દાદરા નગર હવેલી અને દમણમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂર ન હોય તો બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

ઓરેન્જ એલર્ટ: 

પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે અને તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

યલો એલર્ટ: 

ઉપરોક્ત જિલ્લાઓ સિવાયના બાકીના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેનો અર્થ છે કે આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

રાજ્યમાં અચાનક થયેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી. જોકે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે સામાન્ય જનજીવન થોડું પ્રભાવિત થયું છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે રાહત અને બચાવ કામગીરી માટે ટીમોને તૈયાર રાખવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
ગુરુગ્રામમાં જાણીતા યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે 3 બદમાશોએ 24 રાઉન્ડ ગોળીબાર કર્યો | Gurugram 24 Round…

ગુરુગ્રામમાં જાણીતા યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે 3 બદમાશોએ 24 રાઉન્ડ ગોળીબાર કર્યો | Gurugram 24 Round...

ગુજરાતમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ | Gujarat Rain Upda…

ગુજરાતમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ | Gujarat Rain Upda...

હોડી હોનારતના આરોપી પરેશ શાહ ફરી વિવાદમાં: શરતી જામીનની શરતોનો ભંગ: રાજસ્થાન ફરવા જઈ આવ્યા | harani …

હોડી હોનારતના આરોપી પરેશ શાહ ફરી વિવાદમાં: શરતી જામીનની શરતોનો ભંગ: રાજસ્થાન ફરવા જઈ આવ્યા | harani ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહાપાલિકાએ 557 નળ કનેક્શન ચેક કર્યા, ગેરકાયદે 20 કનેક્શન કાપ્યાં | Municipal Corporation checked 557…

મહાપાલિકાએ 557 નળ કનેક્શન ચેક કર્યા, ગેરકાયદે 20 કનેક્શન કાપ્યાં | Municipal Corporation checked 557…

10 months ago
અમદાવાદમાં ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં 4 મકાનો ધરાશાયી, 5 ઈજાગ્રસ્ત | 4 houses collapsed in…

અમદાવાદમાં ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં 4 મકાનો ધરાશાયી, 5 ઈજાગ્રસ્ત | 4 houses collapsed in…

1 year ago
અમદાવાદ: સુભાષ બ્રિજ તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે, 235 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ | Sabarmati …

અમદાવાદ: સુભાષ બ્રિજ તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે, 235 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ | Sabarmati …

7 months ago
20 બાળકોના મૃત્યુ માટે જવાબદાર સિરપ બનાવનાર કંપનીના માલિકની મધ્યપ્રદેશમાં ધરપકડ

20 બાળકોના મૃત્યુ માટે જવાબદાર સિરપ બનાવનાર કંપનીના માલિકની મધ્યપ્રદેશમાં ધરપકડ

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News