gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં ઈ.સ. 1935માં અને ભૂજમાં 1977માં માઈનસ તાપમાન નોંધાયું હતું | In Rajkot minus temperature w…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in GUJARAT
0 0
0
રાજકોટમાં ઈ.સ. 1935માં અને ભૂજમાં 1977માં માઈનસ તાપમાન નોંધાયું હતું | In Rajkot minus temperature w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં 1988 પછી ઠંડીનો રેકોર્ડ કદિ તૂટયો નથી  રાજ્યમાં સીઝનની સર્વાધિક  ઠંડીના રેકોર્ડ જાન્યુઆરી  માસમાં જ નોંધાતા રહ્યા છે  : અમદાવાદમાં 1954માં : દ્વારકા, ભાવનગર, સુરતમાં 1929માં, કેશોદ, વડોદરા, પોરબંદરમાં 1962માં સર્વાધિક ઠંડી નોંધાઈ હતી

 રાજકોટ, : ગુજરાતમાં હાલ સવારે કેટલાક સ્થળોએ ધ્રુજાવી દેતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં મહત્તમ ઠંડી કેટલી પડી શકે?  રાજકોટમાં ઈ.સ. 1935માં 16 જાન્યુઆરીએ -0.6 સે.તાપમાન નોંધાયું હતું જેને આજે બરાબર 90 વર્ષ પૂરા થયા છે. તો ગુજરાતની સૌથી વધુ ઠંડી -0.2 સે. ભૂજમાં તા. 28 જાન્યુઆરી 1977ના દિવસે નોંધાઈ હતી જ્યારે પાણી પણ થોડો સમય માટે જામીને બરફ થઈ ગયું હતું. રાજ્યમાં નવેમ્બરથી ફેબ્રુઆરી શિયાળાની સીઝનની સૌથી વધારે ઠંડીનો રેકોર્ડ જાન્યુઆરીમાં નોંધાતો રહ્યો છે અને નોંધપાત્ર બાબત એ છે કે ઈ.સ. 1988માં સૌથી ઓછી ઠંડી અમરેલીમાં તા. 26 જાન્યુઆરીએ 1.6 સે. નોંધાયા બાદ રાજ્યના શહેરોના રેકોર્ડ તૂટયા નથી.

પરંતુ, નલિયા એક અપવાદ છે. રાજસ્થાન તરફથી સીધા બર્ફીલા પવનો આવે છે તે કચ્છમાં, ખાસ કરીને નલિયામાં તાપમાન નીચું રહેતું હોય છે, બે વર્ષ પહેલા ત્યાં પારો 2  સે. નીચે ઉતરી ગયો હતો અને આ સ્થળની સર્વાધિક ઠંડીનો રેકોર્ડ એક તો ફેબ્રુઆરીમાં તા. 7 તારીખે અને 1988 પછી ઈ.સ.2008માં નોંધાયો છે.

 આ સિવાય મોસમ વિભાગમાંથી માહિતી અનુસાર રાજ્યમાં 90ના દાયકા પછી ગરમીના રેકોર્ડ તો અનેક નોંધાયા, તૂટયા છે, ગત વર્ષે પણ તુટયા છે પરંતુ, ઠંડીના રેકોર્ડ તૂટયા નથી.  જેમ કે અમદાવાદમાં ઈ.સ. 1954માં, ભાવનગર, સુરત, દ્વારકામાં ઈ.સ.1929માં, કેશોદ, વડોદરા અને પોરબંદરમાં 1962માં નોંધાઈ હતી અને વેરાવળમાં તો ઈ.સ.1905 નો 4.4 સે.નો રેકોર્ડ આજ સુધી અકબંધ છે. સૌરાષ્ટ્ર પાસેના કેન્દ્રશાસિત પ્રદેશ દિવમા તા.1-1-1991 ના 5.0 સે. સર્વાધિક ઠંડી નોંધાઈ હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓરેન્જ અને 5 દિવસ યલો એલર્ટ અપાયુ
GUJARAT

અમદાવાદમાં 15મેથી 21 મે આગામી 2 દિવસ ઓરેન્જ અને 5 દિવસ યલો એલર્ટ અપાયુ

May 14, 2026
વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું, મુખ્ય સપ્લાયરની ધરપકડ | Vadod…
GUJARAT

વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું, મુખ્ય સપ્લાયરની ધરપકડ | Vadod…

May 14, 2026
સમી તાલુકાના દાઉદપુર ગામની દીકરીએ CBSE ધોરણ-12માં જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમ
GUJARAT

સમી તાલુકાના દાઉદપુર ગામની દીકરીએ CBSE ધોરણ-12માં જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમ

May 14, 2026
Next Post
ડાયરેક્ટરની ભૂલને કારણે 42 વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા! | 42 students could not take the exam du…

ડાયરેક્ટરની ભૂલને કારણે 42 વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા! | 42 students could not take the exam du...

ગીર જંગલની વચ્ચે પ્રાંચી રોડ સ્ટેશને વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેન રોકો આંદોલન | Students protest to stop…

ગીર જંગલની વચ્ચે પ્રાંચી રોડ સ્ટેશને વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેન રોકો આંદોલન | Students protest to stop...

પતરાના શેડમાં બનાવેલા ગુપ્ત ભોંયરામાંથી દારૃ પકડાયો | Liquor seized from secret cellar built in leaf…

પતરાના શેડમાં બનાવેલા ગુપ્ત ભોંયરામાંથી દારૃ પકડાયો | Liquor seized from secret cellar built in leaf...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ચાંદીબજારના ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન યોજાયું | Vijay Vishw…

જામનગરના ચાંદીબજારના ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન યોજાયું | Vijay Vishw…

2 weeks ago
‘તેનાથી ચૂંટણી જીતી શકાય પણ દેશ…’, મફતની રેવડીઓ અંગે RBIના પૂર્વ ગવર્નરની ચેતવણી | Former RBI Chie…

‘તેનાથી ચૂંટણી જીતી શકાય પણ દેશ…’, મફતની રેવડીઓ અંગે RBIના પૂર્વ ગવર્નરની ચેતવણી | Former RBI Chie…

6 months ago
દિલ્હી હાઇકોર્ટના જજના બંગલૉમાં આગ લાગી, ઓલવવા જતાં કેશનો ઢગલો પકડાયો | Supreme Court Collegium acti…

દિલ્હી હાઇકોર્ટના જજના બંગલૉમાં આગ લાગી, ઓલવવા જતાં કેશનો ઢગલો પકડાયો | Supreme Court Collegium acti…

1 year ago
તોફાનમાં આરોપીઓેને ઝડપી પાડવા વીડિયો ફૂટેજની ચકાસણી

તોફાનમાં આરોપીઓેને ઝડપી પાડવા વીડિયો ફૂટેજની ચકાસણી

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News