gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં કૃષ્ણ મહોત્સવની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી, પોલીસે મામલો થાળે પાડ્યો | rajko…

G METRO NEWS by G METRO NEWS
August 16, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં કૃષ્ણ મહોત્સવની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી, પોલીસે મામલો થાળે પાડ્યો | rajko…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot janmashtami News : જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે રાજકોટમાં આયોજિત કૃષ્ણ મહોત્સવની 40મી શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી થતા વાતાવરણ તંગ બન્યું હતું. જોકે, ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને થાળે પાડી હતી. આ ઘટનામાં ચાર શખ્સો નશાની હાલતમાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ ઘટના રાજકોટના ગોંડલ રોડ પર બની હતી, જ્યાં શોભાયાત્રા પસાર થઈ રહી હતી. અચાનક કોઈ અજાણ્યા કારણોસર બે જૂથો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદમાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. આ મારામારીને કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

વિશ્વ હિન્દુ પરિષદ 39 વર્ષથી શોભાયાત્રાનું આયોજન કરે છે. જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા 40મી શોભાયાત્રા યોજાઈ હતી. આ વર્ષે 22 કિલોમીટર લાંબી આ શોભાયાત્રામાં 80થી વધુ અલગ-અલગ ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. મુખ્ય રથમાં ‘ઓપરેશન સિંદૂર’ના બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. શોભાયાત્રાનું આયોજન પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવ્યું હતું. તેમ છતાં આ ઘટના બનતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મામલો શાંત પાડ્યો હતો. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
રાહુલ ગાંધી બિહારમાં ‘વોટર અધિકાર યાત્રા’ શરૂ કરશે, કાલથી સાસારામથી થશે પ્રારંભ | Bihar assembly ele…

રાહુલ ગાંધી બિહારમાં 'વોટર અધિકાર યાત્રા' શરૂ કરશે, કાલથી સાસારામથી થશે પ્રારંભ | Bihar assembly ele...

હવે કોઈને ટાલ નહીં પડે, મળી ગયો ખરતા વાળનો રામબાણ ઈલાજ... નામ છે PP405 | PP405 Promising New Hair Loss Treatment Could Transform Care in India

કલોલ શહેરના દંપતિનું ડીએનએ મેચ થતાં પાર્થિવદેહ પરિવારજનોને સોંપાયાં | Bodies of Kalol city couple ha…

કલોલ શહેરના દંપતિનું ડીએનએ મેચ થતાં પાર્થિવદેહ પરિવારજનોને સોંપાયાં | Bodies of Kalol city couple ha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તાંદલજાના મ્યુલ બેન્ક એકાઉન્ટ પ્રકરણમાં મુખ્ય એજન્ટ મનાતો ભરૃચનો અનિષ પકડાય તો ભાંડો ફૂટે | anish ag…

6 months ago
વડોદરા: ગોત્રીમાં ઇસ્કોન હાઈટ્સમાં ભીષણ આગ, 10માં માળ સુધી જ્વાળાઓ, ‘મેજર કોલ’ જાહેર | Massive Fire …

4 months ago
કોમ્પ્રેસરની આયાત પર પ્રતિબંધથી કૂલિંગ ઉપકરણોની તીવ્ર અછત સર્જાશે | Ban on compressor imports will l…

3 months ago
વડોદરામાં સુભાનપુરાના ચિલ્ડ્રન હોમમાંથી સગીરા ઝાડ પરથી કૂદકો મારી ફરાર | minor girl escaped from Sub…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News