gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં ખુદ સગા પિતાએ 12 વર્ષની પુત્રીને હવસનો શિકાર બનાવી | In Rajkot a father himself made his 1…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં ખુદ સગા પિતાએ 12 વર્ષની પુત્રીને હવસનો શિકાર બનાવી | In Rajkot a father himself made his 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાડતી ઘટના

પિતા પુત્રીના શરીર સાથે અડપલા કરતો હતો ત્યારે માતા જોઇ જતાં ભાંડો ફૂટયો, બાળકીની માતાએ પતિ સામે ફરિયાદ નોંધાવી

રાજકોટ: રાજકોટમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાડતો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં નરાધમ ચોકીદારે તેની ૧૨ વર્ષની ફૂલ જેવી પુત્રીને હવસનો શિકાર બનાવી હતી. એટલું જ નહીં છેલ્લા છ મહિનાથી તેના કુમળા શરીર સાથે અડપલા કરતો હતો. આખરે તેની પત્ની જોઇ જતાં ભાંડો ફૂટયો હતો. તે સાથે જ ઘરેથી ભાગી ગયો હતો. ખુદ તેની પત્નીએ તેની સામે તાલુકા પોલીસ મથકમાં દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

પોલીસે જણાવ્યું કે ગઇ તા. ૨૫ના રોજ વહેલી સવારે પાંચ વાગ્યે નરાધમ ચોકીદાર તેની પુત્રીના શરીર સાથે અડપલા કરી રહ્યો હતો ત્યારે તેની પત્ની જોઇ જતાં રોષે ભરાઇ હતી. તેણે પોલીસ ફરિયાદ કરવાની વાત કરી હતી. સાથોસાથ સગા-સંબંધીઓને બોલાવતાં પરિસ્થિતિ પામી જઇ ઘરેથી ભાગી ગયો હતો.

ત્યાર પછી તેની પત્નીએ પુત્રીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે છેલ્લા છએક માસથી તેનો પિતા તેના શરીર સાથે અડપલા કરતો હતો. એટલું જ નહીં છ માસ પહેલા તેની ઉપર દુષ્કર્મ પણ ગુજાર્યું હતું. પરંતુ પુત્રી ડરી જતાં કોઇને આ વાત કરી ન હતી. 

આખરે મામલો તાલુકા પોલીસ મથકે પહોંચ્યો હતો. આરોપી પિતા જ હોવાથી કાંઇ કાચુ ન કપાય તે માટે પોલીસે ભોગ બનનાર બાળકીનું કાઉન્સેલિંગ કરી પૂછપરછ કરી હતી. જેમાં પિતાના કરતૂતો બહાર આવતાં આખરે ગઇકાલે રાત્રે પોલીસે બાળકીની માતાની ફરિયાદ પરથી તેના પતિ સામે ગુનો દાખલ કર્યો હતો. 

ભોગ બનનાર બાળકી બે બહેન અને એક ભાઇમાં વચેટ છે. તાલુકા પોલીસે નરાધમ પિતાની શોધખોળ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
ભાવનગરમાં અનાજનું એટીએમ : 16,153 લાભાર્થીએ 04.17 લાખ કિલો અન્ન મેળવ્યું | Foodgrain ATM in Bhavnagar…

ભાવનગરમાં અનાજનું એટીએમ : 16,153 લાભાર્થીએ 04.17 લાખ કિલો અન્ન મેળવ્યું | Foodgrain ATM in Bhavnagar...

ભાવનગર-અયોધ્યા ટ્રેન આગામી 3 ઓગસ્ટથી શરૂ થવાની શક્યતા | Bhavnagar Ayodhya train likely to start from…

ભાવનગર-અયોધ્યા ટ્રેન આગામી 3 ઓગસ્ટથી શરૂ થવાની શક્યતા | Bhavnagar Ayodhya train likely to start from...

ભારતની દિગ્ગજ IT કંપનીમાં 12000 કર્મચારીની નોકરી પર લટકતી તલવાર, કંપનીનો છટણીનો પ્લાન | tcs lay off …

ભારતની દિગ્ગજ IT કંપનીમાં 12000 કર્મચારીની નોકરી પર લટકતી તલવાર, કંપનીનો છટણીનો પ્લાન | tcs lay off ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપડવંજ શહેરના રત્નાગીરી રોડ ઉપર પાણીની રેલમછેલથી હાલાકી | Waterlogging causes havoc on Ratnagiri Roa…

કપડવંજ શહેરના રત્નાગીરી રોડ ઉપર પાણીની રેલમછેલથી હાલાકી | Waterlogging causes havoc on Ratnagiri Roa…

11 months ago
વડોદરામાં ચાર રસ્તે 100 મીટરમાં વાહન પાર્કની મનાઈ ફરમાવતા જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન | Violation of …

વડોદરામાં ચાર રસ્તે 100 મીટરમાં વાહન પાર્કની મનાઈ ફરમાવતા જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન | Violation of …

11 months ago
આંબાવાડીના ફ્લેટમાંથી સીરપની 1798 બોટલ સાથે 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested with 1798 bottles of…

આંબાવાડીના ફ્લેટમાંથી સીરપની 1798 બોટલ સાથે 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested with 1798 bottles of…

10 months ago
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ‘હીટ એન્ડ રન’ ના બનાવમાં ટ્રક હેઠળ રાહદારી કચડાયા : કરુણ મૃત્યુ | Pedest…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ‘હીટ એન્ડ રન’ ના બનાવમાં ટ્રક હેઠળ રાહદારી કચડાયા : કરુણ મૃત્યુ | Pedest…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News