gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં મંજૂરી વિના ‘લાલો’ ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરી, માંડ બચ્યો બાળકીનો જીવ, મેનેજર સામે ફરિયાદ…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં મંજૂરી વિના ‘લાલો’ ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરી, માંડ બચ્યો બાળકીનો જીવ, મેનેજર સામે ફરિયાદ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot News : રાજકોટ શહેરના ક્રિસ્ટલ મોલમાં મંગળવારે (2 ડિસેમ્બર) ગુજરાતી ફિલ્મ ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’ના પ્રમોશન દરમિયાન ભારે અવ્યવસ્થા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મામલે મંજૂરી વિના ભીડ એકઠી કરવા બદલ યુનિવર્સિટી પોલીસે ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ગુનો દાખલ કર્યો છે.

બાળકીનો જીવ માંડ બચ્યો 

ફિલ્મના કલાકારોને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડતાં લોકોની ભારે ભીડ જામી ગઇ હતી. ભીડના દબાણને કારણે એક બાળકી મોલના એસ્કેલેટર (ઈલેક્ટ્રિક સીડી) પર પટકાઈ હતી. જોકે, ત્યાં હાજર બે વ્યક્તિઓએ તાત્કાલિક બાળકીને બચાવી લીધી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. પરિસ્થિતિ વણસતી જોઈને અને વધુ કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ફિલ્મના કલાકારોએ કાર્યક્રમ ટૂંકાવીને તાત્કાલિક ત્યાંથી નીકળી જવું પડ્યું હતું.

મેનેજર સામે ગુનો દાખલ 

સોશિયલ મીડિયામાં ભીડના વીડિયો વાયરલ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PSIએ તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે મોલના મેનેજર સમીર રામજીભાઈ વિસાણીએ પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી વિના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટેજ બાંધી કાર્યક્રમ યોજ્યો હતો. આથી, જાહેરનામા ભંગ બદલ મેનેજર વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનાએ જાહેર કાર્યક્રમોમાં સુરક્ષા અને આયોજકોની બેદરકારી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…
GUJARAT

June 23, 2026
અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…

Next Post
ભાવનગરના કાલુભા રોડ પર કોમ્પલેક્સમાં આગ લાગતાં અફરાતફરી, 19ને બચાવાયા | Fire breaks out in complex o…

ભાવનગરના કાલુભા રોડ પર કોમ્પલેક્સમાં આગ લાગતાં અફરાતફરી, 19ને બચાવાયા | Fire breaks out in complex o...

સસ્તુ સોનું અપાવવાના નામે સાથી કર્મચારીઓને 13.85 લાખનો ચૂનો ચોપડયો | In the name of providing cheap …

સસ્તુ સોનું અપાવવાના નામે સાથી કર્મચારીઓને 13.85 લાખનો ચૂનો ચોપડયો | In the name of providing cheap ...

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના ડીફોલ્ટર સભાસદને 1 વર્ષની જેલની સજા અને દંડનો હુકમ…

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના ડીફોલ્ટર સભાસદને 1 વર્ષની જેલની સજા અને દંડનો હુકમ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુધાણી ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા અદાલતે ૧ જુન સુધીનો સમય મંજૂર કર્યો | Court grants time till Jun…

3 months ago
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કારસ્તાન ઝડપાયું : એસ.ઓ.જી શાખાની ટુકડીએ શખ્…

2 months ago
બગોદરામાં 15 લાખના દારૂ લિસ્ટેડ બુટલેગરની ધરપકડ | Bootlegger arrested with liquor worth Rs 15 lakh i…

9 months ago
સંસદમાં છેલ્લા દિવસે લોકસભા માત્ર ત્રણ, રાજ્યસભા 20 મિનિટ ચાલી ! | On the last day of Parliament Lok…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News