gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

જૂન ત્રિમાસિકમાં ખાનગી લિસ્ટેડ કંપનીઓના પ્રમોટરોનું શેરહોલ્ડિંગ ઘટી આઠ વર્ષના તળિયે | Promoters’ sha…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in Business
0 0
0
જૂન ત્રિમાસિકમાં ખાનગી લિસ્ટેડ કંપનીઓના પ્રમોટરોનું શેરહોલ્ડિંગ ઘટી આઠ વર્ષના તળિયે | Promoters’ sha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ખાનગી લિસ્ટેડ કંપનીઓમાં પ્રમોટરોનું   શેરહોલ્ડિંગ વર્તમાન વર્ષના જૂન ત્રિમાસિકમાં ઘટી ૪૦.૫૮ ટકા સાથે આઠ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયું છે. જૂન ત્રિમાસિક ગાળામાં પ્રમોટરોએ રૂપિયા ૫૪૭૩૦ કરોડના શેરોનું ઓફ્ફલોડિંંગ કર્યું હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું. બીજી બાજુ ભારતીય ઈક્વિટીસમાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો  વિદેશી સંસ્થાકીય રોકાણકારો કરતા ઊંચો જોવા મળી રહ્યો છે. 

સામાન્ય રીતે પ્રમોટરો દ્વારા ઈક્વિટીસની ખરીદીને પોઝિટિવ ગણવામાં આવે છે પરંતુ તેમના દ્વારા વેચવાલી માટેના અનેક કારણો રહે છે. કંપનીનો દેવાબોજ હળવો કરવા, અન્ય સાહસોમાં રોકાણ કરવા અથવા તો ઊંચા મૂલ્યાંકનોનો લાભ લઈ નાણાં ઘરભેગા કરવાના હેતુ સાથે પ્રમોટરો પોતાના હોલ્ડિંગનું આંશિક વેચાણ કરતા હોય છે. 

લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ ધોરણનું પણ કંપનીઓએ પાલન કરવાનું રહે છે. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૭ના ત્રિમાસિકમાં પ્રમોટર હોલ્ડિંગ ૪૦.૧૯ ટકા રહ્યું હતું ત્યારબાદ વર્તમાન વર્ષના જૂનમાં ૪૦.૫૮ ટકા સૌથી નીચું હોલ્ડિંગ જોવા મળ્યું છે. છેલ્લા ૧૩ ત્રિમાસિક ગાળામાં પ્રમોટરોના હિસ્સામાં ૪.૫૫ ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે. ૩૧મી માર્ચ, ૨૦૨૨ના પ્રમોટરોનું હોલ્ડિંગ જે ૪૫.૧૩  ટકા હતું તે હાલમાં ઘટી ૪૦.૫૮ ટકા પર આવી ગયું છે. 

૩૦ જૂન, ૨૦૨૫ના ત્રિમાસિક ગાળાના કંપનીઓના પરિણામોની એનાલિસિસને આધારે  સદર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 

દરમિયાન ખાનગી લિસ્ટેડ કંપનીઓમાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)નો  હિસ્સો જૂન ત્રિમાસિકના અંતે વધી ૧૭.૮૨ ટકા સાથે ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચી ગયો છે. માર્ચ ત્રિમાસિકમાં આ આંક ૧૭.૬૨ ટકા હતો. જૂન ત્રિમાસિકમાં ઘરેલું રોકાણકારોએ ભારતીય ઈક્વિટીસમાં નેટ રૂપિયા ૧.૬૮ લાખ કરોડનું રોકાણ કર્યું છે. 

પ્રાપ્ત ડેટા પ્રમાણે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો વિદેશી સંસ્થાકીય રોકાણકારો કરતા વધી ગયો છે. એફઆઈઆઈનો હિસ્સો જે માર્ચ ત્રિમાસિકમાં ૧૭.૨૨ ટકા હતો તે જૂન ત્રિમાસિક ગાળામાં ઘટી ૧૭.૦૪ ટકા સાથે ૧૩ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. જૂન ત્રિમાસિકમાં વિદેશી રોકાણકારોએ રૂપિયા ૩૮૬૭૪ કરોડની નેટ ઠાલવણી કરી હતી. 

ભારતના સૌથી મોટા સંસ્થાકીય રોકાણકાર એલઆઈસીના ઈક્વિટી હોલ્ડિંગમાં સાધારણ ઘટાડો થયાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ૨૮૫ જેટલી કંપનીઓ જેમાં એલઆઈસી ૧ ટકા કરતા વધુ શેરહોલ્ડિંગ ધરાવે છે તેમાં તેનો હિસ્સો જૂન ત્રિમાસિક ગાળામાં ઘટી ૩.૬૮ ટકા પર આવી ગયો છે જે માર્ચ ત્રિમાસિકના અંતે ૩.૭૨ ટકા રહ્યો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
યુનિ.ના સ્પોર્ટ્સ કોમ્પલેક્સનાં મેદાનો ખાનગી કંપનીના હવાલે કરવા દરખાસ્ત | Proposal to hand over the …

યુનિ.ના સ્પોર્ટ્સ કોમ્પલેક્સનાં મેદાનો ખાનગી કંપનીના હવાલે કરવા દરખાસ્ત | Proposal to hand over the ...

પુત્રને પિતાનાં પડખાંમાંથી ઉપાડી જઈ દીપડાએ મોતને ઘાટ ઉતાર્યો | Leopard snatches son from father’s ar…

પુત્રને પિતાનાં પડખાંમાંથી ઉપાડી જઈ દીપડાએ મોતને ઘાટ ઉતાર્યો | Leopard snatches son from father's ar...

સૌરાષ્ટ્રમાં શિવભક્તિનો સાગર ઘુઘવ્યો, સોમનાથમાં 1 લાખ ભાવિકોના દર્શન | An ocean of Shiva devotion sw…

સૌરાષ્ટ્રમાં શિવભક્તિનો સાગર ઘુઘવ્યો, સોમનાથમાં 1 લાખ ભાવિકોના દર્શન | An ocean of Shiva devotion sw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ પાસે ગમખ્વાર અકસ્માત: કાર ડિવાઈડર સાથે અથડાતાં બેના મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત | Two Killed O…

આણંદ પાસે ગમખ્વાર અકસ્માત: કાર ડિવાઈડર સાથે અથડાતાં બેના મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત | Two Killed O…

10 months ago
શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાને બદલે માતાનું નામ ઉમેરી શકાશે, સરકારના ઠરાવ બાદ બોર્ડના વિનિયમમાં સુધારો…

શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાને બદલે માતાનું નામ ઉમેરી શકાશે, સરકારના ઠરાવ બાદ બોર્ડના વિનિયમમાં સુધારો…

1 year ago
400 પેટ્રોલ પંપ બંધ, CMએ ઈમરજન્સી બેઠક બોલાવી, અફવાના કારણે આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ માટે પડાપડી | an…

400 પેટ્રોલ પંપ બંધ, CMએ ઈમરજન્સી બેઠક બોલાવી, અફવાના કારણે આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ માટે પડાપડી | an…

2 months ago
૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દેવા છતાંય વ્યાજખોરની ધમકી | Despite paying Rs 1 27 crore against R…

૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દેવા છતાંય વ્યાજખોરની ધમકી | Despite paying Rs 1 27 crore against R…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News