gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં વૃદ્ધ દંપતીએ ઝેરી દવા પીને કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખેલું કારણ જાણીને પોલીસ પણ ચોંકી | …

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં વૃદ્ધ દંપતીએ ઝેરી દવા પીને કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખેલું કારણ જાણીને પોલીસ પણ ચોંકી | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot News: રાજકોટ શહેરમાં નિવૃત એન્જિનિયરે પત્ની સાથે મોત વ્હાલું કર્યું છે. રાજકોટ મનપામાં ડેપ્યુટી એન્જિનિયર પદે નિવૃતથી નિવૃત થયેલા અને યુનિવર્સિટી રોડ પર રહેતા વૃદ્ધ અને તેમની પત્નીએ 20 ડિસેમ્બરની મધ્યરાત્રિએ ઝેરી દવા ગટગટાવી હતી. જે બાદ પરિવારજનોને જાણ થતાં ગંભીર હાલતમાં તેમણે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે ટુંકી સારવાર બાદ દંપતીએ દમ તોડી દીધો હતો. 

પહેલા પતિ અને 2 કલાક બાદ પત્નીનો જીવ ગયો

ભીડભંજન સોસાયટીમાં રહેતા રાજેન્દ્રભાઈ લખતરીયાઅને તેમના પત્ની પન્નાબેન રાજેન્દ્રભાઇ લખતરીયા જેમની બંને ઉમર 70 વર્ષે છે તેઓ ઘરે દીકરી સાથે રહેતા હતા. ગઈકાલે મોડીરાત્રે 2 વાગ્યાની આસપાસ તેમણે ઝેરી દવા પીધી હતી. બાદમાં તેમણે દીકરીને જાણ કરતાં પરિવાર ભેગો થઈ ગયો હતો. અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ICU વોર્ડમાં સારવાર વખતે પહેલા રાજેન્દ્રભાઈ અને બે કલાક બાદ તેમની પત્ની પન્નાબેનનો જીવ જતો રહ્યો હતો. સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, જેમાં વૃદ્ધ દંપતીએ આપઘાત પહેલા સુસાઇડ નોટ લખી હોવાનું ખૂલ્યું હતું. પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી તપાસ હાથ ધરી હતી. 

સુસાઇડ નોટમાં બીમારીનો ઉલ્લેખ

ફરિયાદ બાદ પોલીસે પરિવાજનોની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં સુસાઈડ નોટ મળી આવી હતી. તેમાં દંપતીએ લખ્યું હતું કે ‘અમે બન્ને પતિ-પત્નીએ બધું સુખ જોઈ લીધું છે. દીકરો અને દીકરી પણ અમને સારી રીતે રાખ્યા છે. અમારી ઉપર કોઈ દેણું થયેલું નથી. પરિવારના સભ્યોથી પણ અમે ખુબ સંતુષ્ટ છીએ, માત્ર બીમારીથી અમે હવે કંટાળી ગયા છીએ અને બીમારીના કારણે કંટાળી આપઘાત કરી રહ્યા છીએ’ પોલીસે સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: રાજકોટના જસદણમાં અપહરણ-દુષ્કર્મની ઘટના, યુવતીને 12 દિવસ ગોંધી રાખનાર શખસની ધરપકડ

રાજેન્દ્રભાઈ બીમાર થતા ડિપ્રેશનમાં રહેતા હતા

મહત્વનું છે કે રાજેન્દ્રભાઈ લખતરીયા પોતે રાજકોટ મહાનગરપાલિકામાં ડેપ્યુટી એન્જિનિયર હતા. જેમને વય નિવૃત્તિના 8થી 10 મહિના પહેલા જ સ્વૈચ્છીક રાજીનામુ ધરી દીધું હતું. તેમને  સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. દીકરો ખાનગી નોકરી કરે છે તો દીકરી છૂટાછેડા બાદ પોતાન સંતાન સાથે માતા-પિતા સાથે રહેતી હતી. કોરોના બાદથી રાજેન્દ્રભાઈ બીમાર થતા ડિપ્રેશનમાં રહેતા હતા. જેની સારવાર પણ લેતા હતા. પરિવારના જણાવ્યા મુજબ થોડા વખતથી તેમના પત્ની પણ બીમાર હતા જેમને ડાયાબિટીસની બીમારી હતી. જેથી તેઓ વધારે ડિપ્રેશનમાં  આવી ગયા હોવાનું અનુમાન છે. બીમારીથી ત્રાસી અંતિમ પગલું ભર્યું હોવાનું સુસાઈડ નોટ આધારે પરિવારજનો જણાવી રહ્યા છે. પતિ-પત્નીએ સાથે જીવનનો અંત આણી દેતા પરિવારમાં શોક લાગણી ફેલાઈ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
રાજકોટના જસદણમાં અપહરણ-દુષ્કર્મની ઘટના, યુવતીને 12 દિવસ ગોંધી રાખનાર શખસની ધરપકડ | Accused arrested …

રાજકોટના જસદણમાં અપહરણ-દુષ્કર્મની ઘટના, યુવતીને 12 દિવસ ગોંધી રાખનાર શખસની ધરપકડ | Accused arrested ...

સુરત: એઆઈસીસી મંત્રીના ખાનગી કેમેરામેન આવ્યા બાદ પત્રકાર પરિષદ શરુ થઈ | Surat: Press conference begi…

સુરત: એઆઈસીસી મંત્રીના ખાનગી કેમેરામેન આવ્યા બાદ પત્રકાર પરિષદ શરુ થઈ | Surat: Press conference begi...

બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર હુમલાને લઈને ભારતનું આકરું વલણ, હિન્દુ યુવકની હત્યા મામલે વિદેશ મંત્રાલ…

બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર હુમલાને લઈને ભારતનું આકરું વલણ, હિન્દુ યુવકની હત્યા મામલે વિદેશ મંત્રાલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દક્ષિણ ભારતના પ્રખ્યાત મંદિરના તળાવમાં બિન-હિન્દુ વ્લોગરે પગ ધોતાં વિવાદ, છ દિવસ ચાલ્યું શુદ્ધિકરણ |…

દક્ષિણ ભારતના પ્રખ્યાત મંદિરના તળાવમાં બિન-હિન્દુ વ્લોગરે પગ ધોતાં વિવાદ, છ દિવસ ચાલ્યું શુદ્ધિકરણ |…

10 months ago
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીઓના પ્રમોટરો દ્વારા હિસ્સો ઘટાડવાની ગતિ ઝડપી | The pace of share reductio…

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીઓના પ્રમોટરો દ્વારા હિસ્સો ઘટાડવાની ગતિ ઝડપી | The pace of share reductio…

7 months ago
રામ સેતુને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપવાની માગ મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ | Supre…

રામ સેતુને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપવાની માગ મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ | Supre…

10 months ago
વક્ફ બિલથી નારાજ મુસ્લિમ સમાજને મનાવવા ભાજપે બનાવ્યો પ્લાન, દેશભરમાં શરૂ કરશે આ અભિયાન

વક્ફ બિલથી નારાજ મુસ્લિમ સમાજને મનાવવા ભાજપે બનાવ્યો પ્લાન, દેશભરમાં શરૂ કરશે આ અભિયાન

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News