gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં શિક્ષણ જગત શર્મસાર: લંપટ શિક્ષકે મહિલાને ફસાવી દુષ્કર્મ આચર્યું, 4.25 લાખ પડાવ્યા | rajkot…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં શિક્ષણ જગત શર્મસાર: લંપટ શિક્ષકે મહિલાને ફસાવી દુષ્કર્મ આચર્યું, 4.25 લાખ પડાવ્યા | rajkot…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot Crime News: રાજકોટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં એક લંપટ શિક્ષકે પોતાની જ મિત્ર શિક્ષિકાની મદદથી એક મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યું છે. એટલું જ નહી ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ગાંધીગ્રામ-2 પોલીસે ગુનો નોંધી મદદ કરનાર શિક્ષિકાની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી શિક્ષક ફરાર છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રહેતી 35 વર્ષીય પીડિતાની મિત્રતા પ્રીતિબેન ઘેટિયા સાથે હતી. પ્રીતિબેન મોરબી જિલ્લામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. પ્રીતિએ પીડિતાનો પરિચય પડધરીના રોહીશાળાની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મુકેશ રવજીભાઈ સોલંકી (રહે. અતુલ્યમ આંગન, માધાપર ચોકડી) સાથે કરાવ્યો હતો.

વર્ષ 2022માં આરોપી મુકેશે પ્રીતિના ફ્લેટ પર જ પીડિતા પર પ્રથમવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ માટે શિક્ષિકા પ્રીતિએ તેમને એકાંત પૂરું પાડ્યું હતું. આ દરમિયાન મુકેશે પીડિતાના ન્યૂડ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. ત્યારબાદ આ વાંધાજનક ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને આરોપી અવારનવાર પીડિતા પર દુષ્કર્મ ગુજારતો હતો. એટલું જ નહીં, બ્લેકમેઈલિંગ કરીને કટકે-કટકે કુલ રૂ. 4.25 લાખ પણ પડાવી લીધા હતા.

હવસખોર શિક્ષકનો ત્રાસ અહીં જ અટક્યો નહોતો. જ્યારે પીડિતાના લગ્ન નક્કી થયા ત્યારે મુકેશે ત્યાં પહોંચીને લગ્ન તોડાવી નાખ્યા હતા. એક વખત આરોપીએ પીડિતાને પોતાની કારમાં બેસાડી ચાર્જિંગ વાયર અને હાથના કડા વડે માર માર્યો હતો. તેમજ આરોપી શિક્ષક અને તેની મદદગાર શિક્ષિકાએ પીડિતાના ઘરે જઈને પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આખરે કંટાળીને પીડિતાએ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે IPCની કલમ મુજબ દુષ્કર્મ, બ્લેકમેઈલિંગ અને મદદગારીનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ગુનામાં સાથ આપનાર શિક્ષિકા પ્રીતિ ઘેટિયાની ધરપકડ કરી છે.

પોલીસ માટે હાલ એ તપાસનો વિષય છે કે આરોપી મુકેશ પરિણીત છે અને એક પુત્રીનો પિતા છે, તેમ છતાં શિક્ષિકા પ્રીતિ તેને આવા ઘૃણાસ્પદ કૃત્યમાં શા માટે મદદ કરતી હતી? શું તેમની વચ્ચે કોઈ અન્ય સંબંધ છે કે કેમ? તે દિશામાં પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. મુખ્ય આરોપી મુકેશ સોલંકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ,ડીઝલ,ગેસના મુદ્દે અરાજકતા ફેલાવનારાઓને સાયબર સેલ શોધી કાઢશે | Cyber ​​cell will track down t…
GUJARAT

પેટ્રોલ,ડીઝલ,ગેસના મુદ્દે અરાજકતા ફેલાવનારાઓને સાયબર સેલ શોધી કાઢશે | Cyber ​​cell will track down t…

March 24, 2026
આઠ વર્ષથી ગુમ થયેલા યુવકને આખરે અદાલતે સિવિલ ડેડ જાહેર કર્યો | A young man who had been missing for …
GUJARAT

આઠ વર્ષથી ગુમ થયેલા યુવકને આખરે અદાલતે સિવિલ ડેડ જાહેર કર્યો | A young man who had been missing for …

March 24, 2026
તરસાલીમાં રહેતા ૧૯ વર્ષના યુવકનો ગળાફાંસો ખાઇને આપઘાત | 19 year old youth from Tarsali commits suici…
GUJARAT

તરસાલીમાં રહેતા ૧૯ વર્ષના યુવકનો ગળાફાંસો ખાઇને આપઘાત | 19 year old youth from Tarsali commits suici…

March 24, 2026
Next Post
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં દલિત યુવાન પર બેલ્ટ વડે હુમલો કરી હડધૂત કરાયો : અન્ય 4 વિદ્યાર્થીઓ સામે…

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં દલિત યુવાન પર બેલ્ટ વડે હુમલો કરી હડધૂત કરાયો : અન્ય 4 વિદ્યાર્થીઓ સામે...

જામનગરની પ્રખ્યાત વિશાલ હોટલના બે ભાગીદારો વચ્ચેના ઝઘડામાં 25 વર્ષથી હોટલમાં કામ કરતા એકાઉન્ટન્ટ પર …

જામનગરની પ્રખ્યાત વિશાલ હોટલના બે ભાગીદારો વચ્ચેના ઝઘડામાં 25 વર્ષથી હોટલમાં કામ કરતા એકાઉન્ટન્ટ પર ...

જામનગર નજીક લાખાબાવળ ગામમાં વાડી વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા 6 સ્ત્રી પુરુષો …

જામનગર નજીક લાખાબાવળ ગામમાં વાડી વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા 6 સ્ત્રી પુરુષો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સસ્તા મોબાઈલની લાલચ આપી, ઓનલાઈન ઠગાઈ કરનાર ઝડપાયો | Online fraudster caught by luring cheap mobile p…

સસ્તા મોબાઈલની લાલચ આપી, ઓનલાઈન ઠગાઈ કરનાર ઝડપાયો | Online fraudster caught by luring cheap mobile p…

3 months ago
VIDEO: અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ: ખેડૂતો ખુશ, પરંતુ કેટલાક વિસ્તારો સંપર્કવિહોણા | Heavy rains i…

VIDEO: અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ: ખેડૂતો ખુશ, પરંતુ કેટલાક વિસ્તારો સંપર્કવિહોણા | Heavy rains i…

7 months ago
અખિયાણા ગામે રામદેવ હોટલ પાસેથી 74.59 લાખનો દારૂ જપ્ત | Liquor worth Rs 74 59 lakh seized from Ramde…

અખિયાણા ગામે રામદેવ હોટલ પાસેથી 74.59 લાખનો દારૂ જપ્ત | Liquor worth Rs 74 59 lakh seized from Ramde…

2 months ago
દીવાળીપુરા કોર્ટની પાછળ જાહેર રોડ પર બે કાર પાર્ક કરી બર્થડેની ઉજવણી કરતા છ સામે ફરિયાદ | vadodara: …

દીવાળીપુરા કોર્ટની પાછળ જાહેર રોડ પર બે કાર પાર્ક કરી બર્થડેની ઉજવણી કરતા છ સામે ફરિયાદ | vadodara: …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News