gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં સત્તાધીશોનાં વાહનો અને સિટી બસોના પાર્ટ પણ વિદેશી | Parts of vehicles and city buses of of…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં સત્તાધીશોનાં વાહનો અને સિટી બસોના પાર્ટ પણ વિદેશી | Parts of vehicles and city buses of of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીજીએ 1905માં સ્વદેશી ચળવળ શરૂ કરી હતી  : પર્યાવરણ મુદ્દે દેશમાં બૌદ્ધિકો છતાં વિદેશી સંસ્થાઓ સાથે MOU : નેતાઓનાં સંતાનો દેશમાં ઉપલબ્ધ શિક્ષણ માટે પણ વિદેશ મોકલે છે 

 રાજકોટ, : રાજકોટના કબા ગાંધીના ડેલામાં રહીને અહીં જ અભ્યાસ કરનાર મહાત્મા ગાંધીજીએ ઈ.સ. 1905માં સ્વદેશીની ચળવળ કરી હતી અને વર્તમાન શાસનકર્તાઓ 120 વર્ષ પછી ફરી જુદા સ્વરૂપે આ ચળવળ કરી રહ્યા છે જે વિચાર અને ઉદ્દેશ લોકોમાં આવકાર્ય છે પરંતુ, ખુદ નેતાઓ દ્વારા અમલના મુદ્દે નિરાશા જણાય છે. રાજકોટ મનપાના મેયર, કમિશનર સહિત ડઝનેક પદાધિકારીઓ અને અધિકારીઓ જ ટોયોટા ઈનોવો કાર વાપરે છે તો 125 જેટલી ઈલેક્ટ્રીક સિટી બસો શહેરને ફાળવાઈ છે તેના મુખ્ય પાર્ટ બેટરી ચાઈનીઝ કંપની બીક્વિ ફોટોન મોટર્સ લિ.ની વપરાય છે. 

વાત માત્ર વાહનો પુરતી નથી. મનપા અને જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વહીવટી કામકાજમાં ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દોનો અતિરેક જોવા મળે છે તો રાજકોટમાં જ પર્યાવરણ સુધારવા સહિતના મુદ્દે અસરકારક ઉપાયો સૂચવી શકતા બૌધિકોની કમી નથી છતાં મહાપાલિકા વિદેશી સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કરવામાં જ ઉંડો રસ લેતી રહી છે. 

ખુદ પૈસાપાત્ર નેતાઓ તેમના સંતાનોને સામાન્ય અભ્યાસ કરાવવા પણ વિદેશ મોકલવાની સાથે ત્યાં મિલ્કતો વસાવવાનું વલણ ઘણા સમયથી છે અને તબીબી વિદ્યાભ્યાસ માટે ગુજરાતની મેડિકલ કોલેજોની તગડી ફીથી કંટાળીને નાગરિકો નાછૂટકે વિદેશ ભણવા મોકલતા રહ્યા છે છતાં આ અંગે ફી ઘટાડા, સુવિધા-સંશોધન વધારવા મુદ્દે કોઈ પગલા લેવાયા નથી. આ કારણે વિદેશીઓ ભારત આવે છે તેથી ઘણા વધુ સ્વદેશીઓ વિદેશમાં આવ-જા કરે છે.  કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજકોટ આવીને ભાજપના નેતાઓને પહેલા જાતે સ્વદેશી તરફ વળવા ટકોર કરી હતી અને તેની અસર રૂપે એકમાત્ર સાંસદ રામભાઈ મોકરીયાએ વિદેશી ઘડિયાળ ઉતારીને સ્વદેશી ઘડિયાળ ખરીદ્યાની જાહેરાત કરી છે અને બાકીના નેતાઓએ તો આટલું પણ કર્યું નથી કે સ્વદેશી અપનાવવા માટે કોઈ આયોજન કે નિર્ણયો પણ જાહેર કર્યું નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉમરાળામાં રમી રહેલા બાળકને રિક્ષાએ અડફેટે લેતા કરૂણ મોત | A child playing in a rickshaw tragically d…
GUJARAT

ઉમરાળામાં રમી રહેલા બાળકને રિક્ષાએ અડફેટે લેતા કરૂણ મોત | A child playing in a rickshaw tragically d…

March 27, 2026
મોટાભાઇએ પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી નાનાભાઇનું અપહરણ | Younger brother kidnapped because older broth…
GUJARAT

મોટાભાઇએ પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી નાનાભાઇનું અપહરણ | Younger brother kidnapped because older broth…

March 27, 2026
મવડીમાં સરકારી જમીન ઉપર આખો પાર્ટી પ્લોટ ખડકી દીધો | An entire party plot on government land in Mawa…
GUJARAT

મવડીમાં સરકારી જમીન ઉપર આખો પાર્ટી પ્લોટ ખડકી દીધો | An entire party plot on government land in Mawa…

March 27, 2026
Next Post
સોમનાથ દાદાના વસ્ત્રો ગ્રામીણ મહિલાઓ માટે આર્થિક સ્વાવલંબનનું માધ્યમ બન્યા | Somnath Dada’s clothes …

સોમનાથ દાદાના વસ્ત્રો ગ્રામીણ મહિલાઓ માટે આર્થિક સ્વાવલંબનનું માધ્યમ બન્યા | Somnath Dada's clothes ...

ખાંડનો સોદો કરી ચેન્નાઇના વેપારી દ્વારા રૂા. 45 લાખની છેતરપિંડી | Chennai businessman cheated of Rs …

ખાંડનો સોદો કરી ચેન્નાઇના વેપારી દ્વારા રૂા. 45 લાખની છેતરપિંડી | Chennai businessman cheated of Rs ...

ધંધામાં મંદી ને વ્યાજનાં વિષચક્રમાં ફસાઈ જતાં વેપારીઓને ધૂંબો માર્યો | The slowdown in business and …

ધંધામાં મંદી ને વ્યાજનાં વિષચક્રમાં ફસાઈ જતાં વેપારીઓને ધૂંબો માર્યો | The slowdown in business and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોલ્ડ લોન હવે મોંઘી થવાના એંધાણ : RBIના નવા નિયમોથી ખર્ચમાં વધારો થશે | Gold loans are likely to bec…

ગોલ્ડ લોન હવે મોંઘી થવાના એંધાણ : RBIના નવા નિયમોથી ખર્ચમાં વધારો થશે | Gold loans are likely to bec…

11 months ago
નાણાકીય વર્ષના અંતે ફોરેન ફંડોની વેચવાલીએ વોલેટીલિટી, સેન્સેક્સ 191 પોઈન્ટ ઘટીને 77414 | Volatility …

નાણાકીય વર્ષના અંતે ફોરેન ફંડોની વેચવાલીએ વોલેટીલિટી, સેન્સેક્સ 191 પોઈન્ટ ઘટીને 77414 | Volatility …

12 months ago
વડોદરાના વોર્ડ નંબર 4 અને 13 માં દૂષિત પાણીનો પ્રશ્ન ઉકેલવા 38 કિ.મી લાઈન બદલાશે | 38 km water line …

વડોદરાના વોર્ડ નંબર 4 અને 13 માં દૂષિત પાણીનો પ્રશ્ન ઉકેલવા 38 કિ.મી લાઈન બદલાશે | 38 km water line …

12 months ago
વડોદરા ફાયર બ્રિગેડ અને તાત્કાલિક સેવા અંગે 10 હેવી લાઇસન્સ ડ્રાઇવર-સ્કિલ્ડ મેન પાવરનું ચુકવણું તંત્…

વડોદરા ફાયર બ્રિગેડ અને તાત્કાલિક સેવા અંગે 10 હેવી લાઇસન્સ ડ્રાઇવર-સ્કિલ્ડ મેન પાવરનું ચુકવણું તંત્…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News