gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં 14 વર્ષની તરૂણી પર ગેંગરેપ, સગીર બહેનપણી સહિત 8 સામે ગુનો | 14 year old girl gang raped in…

G METRO NEWS by G METRO NEWS
May 19, 2026
in GUJARAT
0 0
0
રાજકોટમાં 14 વર્ષની તરૂણી પર ગેંગરેપ, સગીર બહેનપણી સહિત 8 સામે ગુનો | 14 year old girl gang raped in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરમાં હોટલ સહિત અલગ-અલગ સ્થળોએ લઇ જઇ કૃત્ય

તેની બહેનપણી મારફતે અને ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચયમાં આવેલા આરોપીઓએ ધમકાવી હવસનો શિકાર બનાવી

રાજકોટ: રાજકોટમાં રહેતી અને ધો.૭ સુધી અભ્યાસ કરનાર ૧૪ વર્ષની તરૂણીની બહેનપણી મારફતે પરિચયમાં આવેલા શખ્સ તેમજ ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવેલા અન્ય શખ્સોએ ધમકાવી શહેરના બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટલ સહિતના અલગ-અલગ સ્થળોએ લઇ જઇ ગેંગરેપ આચર્યાની તરૂણીની સગીર બહેનપણી સહિત આઠ સામે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

તરૂણીએ પોલીસને જણાવ્યું કે, ગઇ તા.૧૮ના તે એક ગેરેજ પાસે બેઠી હતી ત્યારે તેના પિતા તેની પાસે ફોન જોઇ જતાં કોણે આપ્યો તે પુછતાં તેની સગીર બહેનપણીએ આપ્યો હોવાનું કહ્યું હતું. વધુ પુછપરછ કરતાં જણાવ્યું હતું કે, બહેનપણીએ આ ફોન અલગ-અલગ યુવકો સાથે વાત કરવા માટે અને તેની સાથે બહાર ફરવા જવા માટે આપ્યો હતો. આરોપી સુલતાને તેની સાથે વાત કરવા સીમકાર્ડ આપ્યું હતું.

સુલતાન તેને સોરઠીયા વાડી સર્કલ પાસે મળવા બોલાવતો હતો. તે તેના માતાના નંબરમાંથી કોલ કરતો હતો. બીજી તરફ તેણે આ ફોનમાં ઇન્સ્ટાગ્રામ શરૂ કર્યું હતું. ત્રણેક મહીના પહેલા તેની બહેનપણીએ આરોપી દેવીલ સાથે પરીચય કરાવ્યો હતો. જે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતો હતો. ગઇ તા.૨૯-૩ના દેવીલે ફોન કરી ચાલ આપડે બહાર જઇએ તેમ કહીં દેવપરામાં આરોપી સાહિલ ઉર્ફે ઝેરી તેડવા આવે છે તેમ કહેતા તે ત્યાં ગઇ હતી. જ્યાં આરોપી સાહિલ ઉર્ફે ઝેરી બાઇકમાં તેને તેડી જંગલેશ્વરમાં તેના ઘરે લઇ ગયો હતો. જ્યાં સાહિલ ઉર્ફે ઝેરીની ઘરવાળી અને દેવીલ ઉર્ફે સાહિલ હાજર હતા. દંપતી બહાર જતાં રહ્યા બાદ દેવીલ ઉર્ફે સાહિલે તેને છરી બતાવી ધમકી આપી પાંચ વખત દુષ્કર્મ ગુજાર્યુ હતું. એટલું જ નહીં કોઇને કંઇ ખબર ન પડવી જોઇએ કહીં ડરાવી હતી. ત્યારબાદ બીજા દિવસે તે એક સ્થળે ઉતારી જતો રહ્યો હતો. તે ડરી જતાં ઘરે એસિડ પી લીધું હતું.

ગઇ તા.૬-૫ના તે તેની બહેનપણી સાથે ઘર નજીકના વિસ્તારમાં હતી ત્યારે તેની બહેનપણીએ સ્કૂટર પર જતાં બે શખ્સોને રાડ પાડીને બોલાવ્યા હતા. આ સમયે તેની બહેનપણીએ ઓળખ કરાવી હતી કે એક મિહિર કુંગશીયા અને બીજો સમીર સંધી હતો. બાદમાં બંને આરોપીઓની પાછળ બેસી રીંગ રોડ નીકળ્યા હતા. પરંતુ આરોપી મિહિર તેને એક હોટલમાં લઇ ગયો હતો અને હું પોલીસવાળો છું તું કંઇ બોલતી નહીં તેમ કહીં ધમકાવીને શરીરસંબંધ બાંધ્યો હતો. તેમજ આ વાત કોઇને કરતી નહીં તેમ કહીં ધમકાવી હું કવ ત્યારે તારે બીજી વખત આવવું પડશે તેમ કહીં ઘર નજીક મૂકી ગયો હતો.

બીજા દિવસે આરોપી મિહિર અને સમીર સ્કૂટરમાં બંને બહેનપણીને લઇને ગયા બાદ આરોપી મિહિરે તેને ફરી હોટલમાં લઇ જઇ બે વખત હવસનો શિકાર બનાવી હતી. ત્યારબાદ આરોપી ઇન્સ્ટાગ્રામમાં ફોન કરી ધમકી આપતો હતો. ગઇ તા.૧૬-૫ના આરોપી રજાક ઠેબા કે જે અગાઉ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરતો હતો. તેણે તેને બોલાવી સ્કૂટરમાં આંટો મારવા જવાનું કહીંને એક હોટલમાં લઇ ગયા બાદ શરીરસંબંધ બાંધ્યો હતો. તેમજ આ વાત કોઇને કરતી નહીં નહીંતર જોવા જેવી થશે તેમ કહીં ધમકી આપી હતી. બીજા દિવસે તા.૧૭ના આરોપી રજાકે મેસેજ કરી બહાર બોલાવી કારમાં કે જેમા આરોપી આસિફ અને ધવલ હતા તેમા બેસાડી આરોપી ધવલનાં ઘર પાસે લઇ ગયા હતા. જ્યાં આસિફ અને ધવલ ઘરમાંથી ઉતરી ગયા બાદ રજાકે તેને છરી બતાવી દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં વારા ફરતી આસિફ અને ધવલે પણ દુષ્કર્મ આચર્યુ હતું. આ વાત તેણે તેના પિતાને કર્યા બાદ અંતે ફરિયાદ નોંધાવી હતી. ભક્તિનગર પોલીસના પીઆઇ જે.ડી.પરમાર, રાઇટર નિલેશભાઇ મકવાણા સહિતના સ્ટાફે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

જે આરોપીઓ સામે ગુનો નોંધાયો તેના નામ, ત્રણની ધરપકડ

રાજકોટ: ભક્તિનગર પોલીસે આ મામલે તરૂણીની ફરિયાદ પરથી તેની સગીર બહેનપણી, દેવીલ ઉર્ફે સાહિલ (રહે. કોઠારીયા સોલવન્ટ), સાહિલ ઉર્ફે ઝેરી, મિહિર કુગશીયા (રહે. પોપટપરા), રઝાક ઠેબા (રહે. જંગલેશ્વર), ધવલ (રહે. રામેશ્વર મંદિર પાછળ), આસિફ શાહમદાર (રહે. હુસેની ચોક) અને સુલતાન સીલમભાઇ સવાણ (રહે. ઘાંચીવાડ) સામે ગુનો દાખલ કરી આરોપી મિહિર ભાનુભાઇ કુગશીયા (ઉ.વ.૨૨, રહે. પોપટપરા શેરી નં.૫), ધવલ રાજેશભાઇ રાઠોડ (ઉ.વ.૨૪, રહે. મેહુલનગર મેઇન રોડ શેરી નં.૮) અને સાહિલ ઉર્ફે ઝેરી હનીફભાઇ ઝરા (ઉ.વ.૨૪, રહે. જંગલેશ્વર)ની ધરપકડ કરી હતી. આરોપી મિહિર અગાઉ પોલીસનો સ્વાંગ રચી લૂંટ ચલાવવાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. જ્યારે હવે ગેંગરેપ મામલે ગુનો નોંધાયો છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આઊટસોર્સિંગની આફત : જામનગરની ડેન્ટલ કોલેજમાં 1.36 કરોડની ઉચાપત | Outsourcing disaster: 1 36 crores e…
GUJARAT

આઊટસોર્સિંગની આફત : જામનગરની ડેન્ટલ કોલેજમાં 1.36 કરોડની ઉચાપત | Outsourcing disaster: 1 36 crores e…

May 19, 2026
નિવૃત શિક્ષકને ખોટું સોનું પધરાવી શખ્સ રૃા.9.50 લાખ ઓળવી ગયો | Man cheats retired teacher of Rs 9 50…
GUJARAT

નિવૃત શિક્ષકને ખોટું સોનું પધરાવી શખ્સ રૃા.9.50 લાખ ઓળવી ગયો | Man cheats retired teacher of Rs 9 50…

May 19, 2026
ખેડૂતો માટે ખુશખબર, સરકારે ત્રિ-ચક્રી ‘સનેડો’ વાહનની સહાયમાં કર્યો વધારો | Gujarat Govt Increases Sa…
GUJARAT

ખેડૂતો માટે ખુશખબર, સરકારે ત્રિ-ચક્રી ‘સનેડો’ વાહનની સહાયમાં કર્યો વધારો | Gujarat Govt Increases Sa…

May 19, 2026
Next Post
નિવૃત શિક્ષકને ખોટું સોનું પધરાવી શખ્સ રૃા.9.50 લાખ ઓળવી ગયો | Man cheats retired teacher of Rs 9 50…

નિવૃત શિક્ષકને ખોટું સોનું પધરાવી શખ્સ રૃા.9.50 લાખ ઓળવી ગયો | Man cheats retired teacher of Rs 9 50...

આઊટસોર્સિંગની આફત : જામનગરની ડેન્ટલ કોલેજમાં 1.36 કરોડની ઉચાપત | Outsourcing disaster: 1 36 crores e…

આઊટસોર્સિંગની આફત : જામનગરની ડેન્ટલ કોલેજમાં 1.36 કરોડની ઉચાપત | Outsourcing disaster: 1 36 crores e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક હાપા વિસ્તારના ચેક રિટર્ન અંગેના ગુન્હામાં સજા પામેલા ફરાર બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા …

જામનગર નજીક હાપા વિસ્તારના ચેક રિટર્ન અંગેના ગુન્હામાં સજા પામેલા ફરાર બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા …

4 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

કોર્પોરેશનની મિલીભગતથી રહીશો ફસાયા, નરોડા સ્વામિનારાયણ પાર્કના ૧૬૦૦ મકાન,૨૦૦ દુકાન BU વગરના

7 months ago
હોર્મુઝ પર અમેરિકાની નાકાબંધીએ ચીન અને ભારત પર દબાણ વધાર્યું | US blockade of Hormuz increases press…

હોર્મુઝ પર અમેરિકાની નાકાબંધીએ ચીન અને ભારત પર દબાણ વધાર્યું | US blockade of Hormuz increases press…

1 month ago
વડોદરામાં આચાર સંહિતાનો કડક અમલ શરૂ : ભાજપના ઝંડા, બેનરો ઉતારાયા | Strict implementation of code of …

વડોદરામાં આચાર સંહિતાનો કડક અમલ શરૂ : ભાજપના ઝંડા, બેનરો ઉતારાયા | Strict implementation of code of …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News