gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં 3 કરોડની એમ્બરગ્રીસ સાથે સુરેન્દ્રનગરનાં 3 ઝડપાયા | 3 from Surendranagar arrested with amb…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં 3 કરોડની એમ્બરગ્રીસ સાથે સુરેન્દ્રનગરનાં 3 ઝડપાયા | 3 from Surendranagar arrested with amb…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અગાઉ 50 લાખનું એમ્બરગ્રીસ પકડાયું હતું : બીજા કેસમાં પણ બાબરાનાં શખ્સોની સંડોવણી ખૂલીઃ આગળની તપાસ વન વિભાગને સોંપી દેવાઈ

રાજકોટ, : રાજકોટનાં શાસ્ત્રી મેદાન પાસેથી એસઓજીએ વ્હેલ માછલીની ઉલ્ટી એટલે કે 3 કિલો એમ્બરગ્રીસ સાથે સુરેન્દ્રનગરમાં રહેતાં નરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ. 52), આશિષ સુરેશભાઈ ભટ્ટ (ઉ.વ. 48) અને સુરેન્દ્રનનગરમાં રતનપર ગામે રહેતાં પરેશ ચંદ્રકાન્તભાઈ શાહ (ઉ.વ. 66)ને ઝડપી લીધા હતાં. 

SOGના PI સંજયસિંહ જાડેજા અને પીએસઆઈ ઘાસુરાએ મળેલી બાતમીનાં આધારે અલ્ટો કારમાં સવાર ત્રણેય આરોપીઓને ઝડપી લઈ તેની પાસેથી 2.963 કિલોગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો કબ્જે કર્યો હતો. એમ્બરગ્રીસનો 1 કિલોનો ભાવ રૂા 1 કરોડ આસપાસ હોય છે, જે જોતાં રૂા 2.96 કરોડનું એમ્બરગ્રીસ, 4 મોબાઈલ ફોન અને કાર સહિત કુલ રૂા.2.97 કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

એસઓજીએ આ ત્રણેય આરોપીઓનો કબ્જો વન વિભાગને સોંપી દીધો છે, જે હવે આગળની તપાસ કરશે. થોડા સમય પહેલા પણ એસઓજીએ આજીડેમ ચોકડી પાસેથી ૫૦૦ ગ્રામ એમ્બરગ્રીસનાં જથ્થા સાથે બાબરાનાં કરિયાણાનાં વિરમ બાવળીયાને ઝડપી લીધો હતો. તેને શિહોરનાં જીતુ સુવાળીયાએ આ એમ્બરગ્રીસ વેંચવા માટે આપ્યું હતું. 

રાજકોટમાં એમ્બરગ્રીસનો બીજો કેસ થયો છે. જેમાં ફરીથી બાબરા પંથકનાં શખ્સોની સંડોવણી ખૂલી છે. મુખ્યત્વે સુગંધિત સૌંદર્ય પ્રસાધનો બનાવવા માટે એમ્બરગ્રીસનો ઉપયોગ થાય છે. વાઈલ્ડ લાઈફ એક્ટ મુજબ એમ્બરગ્રીસની હેરાફેરી, વેંચાણ કે સંગ્રહ થઈ શકતો નથી. આ કેસમાં ત્રણથી લઈ સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.

આરોપીઓમાં એક નિવૃત્ત ફોટોગ્રાફર, બીજો નોકરિયાત, ત્રીજો ખાનગી બેંકનો કર્મચારી

SOGની તપાસમાં એવું ખુલ્યું હતું કે, ત્રણેય આરોપીઓમાં નરેન્દ્રસિંહ પ્રાઈવેટ નોકરી કરે છે. પરેશભાઈ અગાઉ ફોટોગ્રાફર હતાં. હાલ નિવૃત્ત જીવન વ્યતિત કરે છે. જયારે આશિષ આસીઆઈસીઆઈ બેન્કમાં નોકરી કરે છે. ત્રણેય આરોપીઓ એકબીજાનાં પરિચિત છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જયરાજ આહીર ફરી આવ્યો વિવાદમાં, પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં, કલેક્ટરે આપ્યા તપાસના…
GUJARAT

જયરાજ આહીર ફરી આવ્યો વિવાદમાં, પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં, કલેક્ટરે આપ્યા તપાસના…

February 13, 2026
અમરેલીના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ, રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો | Munjiyasar Dam canal c…
GUJARAT

અમરેલીના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ, રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો | Munjiyasar Dam canal c…

February 13, 2026
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટનો નિર્ણય, ચૂંટણી યોજાશે પણ પરિણામ પર રોક, બેલેટ પેપર ર…
GUJARAT

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટનો નિર્ણય, ચૂંટણી યોજાશે પણ પરિણામ પર રોક, બેલેટ પેપર ર…

February 13, 2026
Next Post
બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિક્રમજનક 65 ટકા મતદાન થયું | Record 65% voter turnout in first ph…

બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિક્રમજનક 65 ટકા મતદાન થયું | Record 65% voter turnout in first ph...

ઈઝરાયેલ મોકલવા બહાને પોરબંદર પંથકના 8 સાથે 56 લાખની છેતરપિંડી | 8 people from Porbandar diocese chea…

ઈઝરાયેલ મોકલવા બહાને પોરબંદર પંથકના 8 સાથે 56 લાખની છેતરપિંડી | 8 people from Porbandar diocese chea...

ધરપકડ પહેલાં લેખિતમાં કારણ આપવું ફરજિયાત : સુપ્રીમ | Mandatory to give written reasons before arrest…

ધરપકડ પહેલાં લેખિતમાં કારણ આપવું ફરજિયાત : સુપ્રીમ | Mandatory to give written reasons before arrest...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફિનટેક કંપનીઓ દ્વારા નવીનતમ પહેલ, હવે મ્યુચ્યુઅલ ફંડ્સ સામે લોન | Latest initiative by fintech compa…

ફિનટેક કંપનીઓ દ્વારા નવીનતમ પહેલ, હવે મ્યુચ્યુઅલ ફંડ્સ સામે લોન | Latest initiative by fintech compa…

5 months ago
રામપરડા-વગડીયા રોડ પરથી બે ઓવરલોડ ડમ્પરો ઝડપાયા | Two overloaded dumpers caught on Ramparda Vagadia …

રામપરડા-વગડીયા રોડ પરથી બે ઓવરલોડ ડમ્પરો ઝડપાયા | Two overloaded dumpers caught on Ramparda Vagadia …

3 months ago
વિવિધ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ હોસ્પિટલોમા અધિકારીઓ રાત્રિ ચેકીંગ કરશે | Located in different are…

વિવિધ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ હોસ્પિટલોમા અધિકારીઓ રાત્રિ ચેકીંગ કરશે | Located in different are…

4 months ago
પટણામાં ટ્રકની જોરદાર ટક્કરથી મુસાફરોને લઈને જતી રીક્ષાનું પડીકું વળી ગયું, 6ના કરુણ મોત | Patna Bih…

પટણામાં ટ્રકની જોરદાર ટક્કરથી મુસાફરોને લઈને જતી રીક્ષાનું પડીકું વળી ગયું, 6ના કરુણ મોત | Patna Bih…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News