gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ: ‘ઈગલ ટ્રાવેલ્સ’ના બે સહમાલિકોની વેટ ચોરીમાં ધરપકડ, વેરા વસૂલાતની ખાસ સ્કવોડે કરી કાર્યવાહી |…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in GUJARAT
0 0
0
રાજકોટ: ‘ઈગલ ટ્રાવેલ્સ’ના બે સહમાલિકોની વેટ ચોરીમાં ધરપકડ, વેરા વસૂલાતની ખાસ સ્કવોડે કરી કાર્યવાહી |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot News: રાજકોટની જાણીતી ટ્રાવેલ્સ કંપની ‘ઈગલ મોટર્સ’ સાથે જોડાયેલા વેટ ચોરીના મોટા કૌભાંડમાં આખરે કાયદાનો ગાળિયો કસાયો છે. વર્ષોથી ચાલી આવતી કરોડો રૂપિયાની કરચોરીના મામલે કંપનીના બે સહ-માલિકો, જયુભાઈ ગોળવાળા અને મનીષભાઈ ગોળવાળાની ધરપકડ કરવામાં આવી છે. વેરા વસૂલાતની ખાસ સ્કવોડે જયુભાઈને અમદાવાદથી અને મનીષભાઈને રાજકોટથી ઝડપી લીધા છે.

કરચોરીનો ઇતિહાસ અને કંપનીની સ્થાપના

વર્ષ 2005માં રસિકભાઈ બાવરીયા (ગોળવાળા) અને તેમના પરિવારના સભ્યો-મનિષભાઈ, જયેન્દ્રભાઈ(જયુભાઈ), દિનેશભાઈ અને કંચનબેન(પત્ની) દ્વારા ઈગલ મોટર્સ પ્રા. લી. ની સ્થાપના કરવામાં આવી હતી. જો કે, કામગીરી શરૂ થયાના માત્ર બે જ વર્ષમાં, એટલે કે 2007થી કંપનીએ નિયમ મુજબ ભરવાના થતા રાજ્ય વેરા અને કેન્દ્રીય વેચાણ વેરા(VAT)ની રકમ સરકારમાં જમા કરાવવાનું કોઈ કારણસર બંધ કરી દીધું હતું.

રૂ. 28 કરોડનું લેણું અને કાયદાકીય કાર્યવાહી

સતત કરચોરીના પરિણામે વર્ષ 2015 સુધીમાં આ આંકડો વધીને રૂ. 28 કરોડ પર પહોંચી ગયો હતો. નવાઈની વાત એ છે કે આટલો મોટો વેપાર ધરાવતી હોવા છતાં કંપની બાદમાં દેણામાં જતી રહી હતી. ટેક્સ વિભાગ દ્વારા વર્ષ 2015 અને 2019માં વસૂલાત માટેની અનેક નોટિસો આપવા છતાં બાકી રકમ ભરપાઈ કરવામાં આવી ન હતી. અંતે આરોપીઓ વિરુદ્ધ ફોજદારી  ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો: રાજકોટ: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત 4 લોકો ડૂબ્યા, ત્રણના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ શરૂ

કંપનીએ લાંબા સમય સુધી કરચોરી ચાલુ રાખી હતી અને અત્યાર સુધી સરકારને એક પાઈની પણ રિકવરી મળી નથી તેવો પણ દાવો છે, જેથી કાર્યવાહીના ભાગરૂપે ઈગલ ટ્રાવેલ્સના સહમાલિકો જયુભાઈ ગોળવાળા અને મનીષભાઈ ગોળવાળાની આજે શનિવારે ધરપકડ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …
GUJARAT

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

June 17, 2026
કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…
GUJARAT

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

June 17, 2026
મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…
GUJARAT

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

June 17, 2026
Next Post
રાજકોટ: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત 4 લોકો ડૂબ્યા, ત્રણના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ શરૂ | Four Drown …

રાજકોટ: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત 4 લોકો ડૂબ્યા, ત્રણના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ શરૂ | Four Drown ...

જામનગરના દડીયા પાસે ફોરેસ્ટ રિસોર્ટમાં ભીષણ આગ: લગ્ન પ્રસંગમાં મચી અફરાતફરી, મંડપ સહિતનો સામાન ખાખ |…

જામનગરના દડીયા પાસે ફોરેસ્ટ રિસોર્ટમાં ભીષણ આગ: લગ્ન પ્રસંગમાં મચી અફરાતફરી, મંડપ સહિતનો સામાન ખાખ |...

વર્ષ 2026-27નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર: બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે, જાણો વેકેશન અને રજાઓ સહિતની વ…

વર્ષ 2026-27નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર: બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે, જાણો વેકેશન અને રજાઓ સહિતની વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં પ્રેમ લગ્નનો લોહિયાળ અંત! યુવતીના પરિજનોએ સસરાને મોતને ઘાટ ઉતાર્યા, સાતની ધરપકડ | Ahmedab…

અમદાવાદમાં પ્રેમ લગ્નનો લોહિયાળ અંત! યુવતીના પરિજનોએ સસરાને મોતને ઘાટ ઉતાર્યા, સાતની ધરપકડ | Ahmedab…

8 months ago
જામનગરમાં જુગાર રમતી 9 મહિલાની અટકાયત : 16 હજારની રોકડ કબ્જે | 9 women arrested for gambling in Jamn…

જામનગરમાં જુગાર રમતી 9 મહિલાની અટકાયત : 16 હજારની રોકડ કબ્જે | 9 women arrested for gambling in Jamn…

10 months ago
ડિમોલિશન પૂર્વે રસ્તા બંધ કરવાનું જાહેરનામું બહાર પાડવાનું ભૂલી જતા શહેરમાં ટ્રાફિકજામ | forgetting …

ડિમોલિશન પૂર્વે રસ્તા બંધ કરવાનું જાહેરનામું બહાર પાડવાનું ભૂલી જતા શહેરમાં ટ્રાફિકજામ | forgetting …

6 months ago
VIDEO : રાબડી દેવીના સરકારી બંગલામાં અધિકારીઓ-પોલીસની એન્ટ્રી, ભારે પોલીસદળ તહેનાત | Video: Police E…

VIDEO : રાબડી દેવીના સરકારી બંગલામાં અધિકારીઓ-પોલીસની એન્ટ્રી, ભારે પોલીસદળ તહેનાત | Video: Police E…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News