gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ-જામનગર હાઈવે પર ધ્રોલ નજીક અકસ્માત, ટ્રક સાથે ટક્કર બાદ બસ પલટી, 15 ઈજાગ્રસ્ત | rajkot jamnag…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
રાજકોટ-જામનગર હાઈવે પર ધ્રોલ નજીક અકસ્માત, ટ્રક સાથે ટક્કર બાદ બસ પલટી, 15 ઈજાગ્રસ્ત | rajkot jamnag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Accident on Rajkot Jamnagar Highway : રાજકોટ-જામનગર હાઈવે પર અકસ્માત સર્જાયાની માહિતી સામે આવી છે. ધ્રોલ નજીક આ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક સાથે ખાનગી બસની ટક્કર થતાં બસ પલટી મારી ગઇ હતી. જેમાં બસમાં હાજર મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઇ હતી. માહિતી અનુસાર લગભગ 15 જેટલાં મુસાફરોને ઈજા થઇ હતી જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

ધ્રોલ નજીક અકસ્માત 

માહિતી અનુસાર ધ્રોલ નજીક આ અકસ્માત સર્જાયો હતો. જ્યાં હાલાર હોટેલ આવેલી હતી. ખાનગી બસ પલટી મારી જતાં મુસાફરોની ચીસા ચીસથી હાઇવે દ્રવી ઊઠ્યો હતો. જોકે સદભાગ્યે હજુ સુધી કોઈ મુસાફરે જીવ ગુમાવ્યાના અહેવાલ સામે આવ્યા નથી. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં તે ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવવા અને આગળની તપાસ હાથ ધરવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people …
GUJARAT

April 2, 2026
કપડવંજના 80 વર્ષના ‘ખમણવાળા કાકા’ રેલવે સુવિધા માટે ઉપવાસ પર | 80 year old Khamanwala Kaka from Kapa…

ભાવનગર કોર્પોરેશન, જિલ્લાની 3 ન.પા., 10 તા.પં.ની ચૂંટણી જાહેર | Elections announced for 3 N P A 10 T…

Next Post
સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-ટુ: શાહીબાગ ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધીના બંને રોડ જાન્યુઆરી સુધીમાં બની જશે …

સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-ટુ: શાહીબાગ ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધીના બંને રોડ જાન્યુઆરી સુધીમાં બની જશે ...

પારડી હાઇવે પર અપહરણ-લૂંટ કેસ: દિલ્હીની ઝહરખુરાની ગેંગનો સાગરિત રાજસ્થાનથી ઝડપાયો! | pardi highway k…

પારડી હાઇવે પર અપહરણ-લૂંટ કેસ: દિલ્હીની ઝહરખુરાની ગેંગનો સાગરિત રાજસ્થાનથી ઝડપાયો! | pardi highway k...

કૃષિ સહાયના ફોર્મ ભરવા ખેડૂતો પાસેથી 100 રૂપિયાની વસૂલી, સરકારના પાપે નિર્દોષ લોકો દંડાઈ રહ્યા છે | …

કૃષિ સહાયના ફોર્મ ભરવા ખેડૂતો પાસેથી 100 રૂપિયાની વસૂલી, સરકારના પાપે નિર્દોષ લોકો દંડાઈ રહ્યા છે | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસે પીછો કરીને ટ્રકમાં લઇ જવાતો રૂા. 14.76 લાખનો દારૂ પકડાયો | Police chased and seized liquor wo…

6 months ago
VIDEO: હિમાચલ પ્રદેશમાં દુર્ઘટના, પેરાગ્લાઈડર મહિલા પાયલટનું ક્રેશ લેન્ડિંગ દરમિયાન મોત

5 months ago
ટ્રમ્પની દાદાગીરી નહીં ચાલે : અમેરિકા સામે ગ્રીનલેન્ડમાં દેખાવો : લોકો સડક પર ઉતર્યા | Trump’s bully…

2 months ago
ધૂળેટીમાં વડોદરા જિલ્લામાં ડૂબી જતા તેમજ કરંટ લાગતા પાંચના જીવ ગયા | 5 people lost their lives due t…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News