gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ જિલ્લામાં 6 વર્ષીય બાળકી પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મનો પ્રયાસ, નરાધમે ગુપ્તાંગમાં ધારદાર હથિયાર…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
રાજકોટ જિલ્લામાં 6 વર્ષીય બાળકી પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મનો પ્રયાસ, નરાધમે ગુપ્તાંગમાં ધારદાર હથિયાર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot assault case: જસદણના આટકોટમાં નિર્ભયાકાંડ જેવી ઘટના બનતા ચકચાર મચી છે. એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર અજાણ્યા શખ્સે દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે. હેવાનિયતની હદ વટાવતા નરાધમે ગુપ્તાંગમાં ધારદાર હથિયાર ઘુસાડી દીધી હતું અને ગંભીર ઇજા પહોંચાડી ક્રૂરતા આચરી હતી. બાળકીની ગંભીર હાલતને જોતાં તેને પરિવારે તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ ખસેડી છે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ગુનો નોંધી ગણતરીના દિવસોમાં આરોપીને પકડી લીધો છે.

એ 6 વર્ષની બાળકી પર શું વીતી હશે, વિચારીને કંપારી છૂટી જાય છે. ઘટના 4 ડિસેમ્બરની છે, મૂળ દાહોદ જિલ્લાનો શ્રમિક પરિવાર ખેતરમાં કામ કરી રહ્યો હતો જ્યાં 6 વર્ષ અને 8 મહિનાની બાળકી હસતી કૂદતી રમતી હતી. એ દરમિયાન હવસખોર ઈસમની નજર બાળકી પર પડે છે. તેને ઉપાડી જઈ તેના પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મનો પ્રયાસ કરે છે. બાળકીએ બૂમાબૂમ કરતાં આરોપી બાળકીનું મોઢું દબાવે છે જે બાદ બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડી બાળકીને તરફડિયાં મારતી છોડી ત્યાંથી ભાગી જાય છે. 

લોહીલુહાણ હાલતમાં બાળકી મળી હતી

પરિવારને ખેતરમાં બાળકીની હાજરી ન હોવાની ખબર પડતાં તેની શોધખોળ શરૂ કરી હતી. જે બાદ નજીકમાંથી જ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. હાલ બાળકીની સારવાર જનાના હોસ્પિટલમાં ચાલી રહી છે. બીજી તરફ ફરિયાદ મળતા જ રાજકોટ ગ્રામ્ય પોલીસની ટીમ હરકતમાં આવી હતી. અને આરોપીને પકડી લેવા 10 જેટલી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

આરોપીની ધરપકડ, 3 સંતાનનો પિતા

રાજકોટ ગ્રામ્ય SP વિજયસિંહ ગુર્જરેના જણાવ્યા અનુસાર 100 જેટલા શકમંદોની પૂછપરછ કરી હતી અને બાદમાં 10 જેટલા આરોપીઓને ચાઈલ્ડ એક્સપર્ટને સાથે રાખીને બાળકી સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતા, જ્યાં બાળકીએ મુખ્ય આરોપી 30 વર્ષીય રામસીંગ તેરસીંગની ઓળખ કરતાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી મધ્ય પ્રદેશના અલીરાજપુરનો રહેવાસી છે અને  એક દીકરી અને બે દીકરાનો પિતા છે. 

આ પણ વાંચો: હવે જમીન માપણી માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

બાજુના ખેતરમાં હતો આરોપી

રાજકોટ ગ્રામ્ય SPએ વધુમાં કહ્યું હતું કે આ ઘટનામાં ધરપકડ કરાયેલા આરોપી સિવાય અન્ય કોઈ આરોપી સામેલ નથી તેની ખાતરી કરી લેવામાં આવી છે. જે ખેતરમાં બનાવ બન્યો તેની બાજુના ખેતરમાંથી આરોપીને ડિટેન કરવામાં આવ્યો હતો. પોલીસે એ પણ સ્પષ્ટતા કરી છે કે આરોપી દુષ્કર્મમાં નિષ્ફળ જતાં તેને ગુપ્તાંગમાં ઇજા પહોંચાડી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…
GUJARAT

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…

March 24, 2026
વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…
GUJARAT

વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…

March 24, 2026
ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…
GUJARAT

ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…

March 24, 2026
Next Post
શિક્ષણ સહાયક ભરતીના ઉમેદવારો માટે મોટી અપડેટ, શાળા પસંદગીની તારીખ જાહેર | Gandhinagar News Teaching …

શિક્ષણ સહાયક ભરતીના ઉમેદવારો માટે મોટી અપડેટ, શાળા પસંદગીની તારીખ જાહેર | Gandhinagar News Teaching ...

અમદાવાદમાં લસણ-ડુંગળીના કારણે પતિ-પત્નીના છૂટાછેડા, 11 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત | Ahmedabad News …

અમદાવાદમાં લસણ-ડુંગળીના કારણે પતિ-પત્નીના છૂટાછેડા, 11 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત | Ahmedabad News ...

હવે જમીન માપણી માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય | Gandhinagar News …

હવે જમીન માપણી માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય | Gandhinagar News ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી એક ઝાટકે રૂ.9,600 સસ્તી થઈ, રોકાણકારો ખાસ વાંચે | Gold Silver …

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી એક ઝાટકે રૂ.9,600 સસ્તી થઈ, રોકાણકારો ખાસ વાંચે | Gold Silver …

3 months ago
CBSEએ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, સવાલ-જવાબ લખવાની રીતમાં મોટો ફેરફાર | CBSE …

CBSEએ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, સવાલ-જવાબ લખવાની રીતમાં મોટો ફેરફાર | CBSE …

3 months ago
અંબાજી – મંદિર શ્રી યંત્ર નું વેચાણ યથાવત…..!!!!

અંબાજી – મંદિર શ્રી યંત્ર નું વેચાણ યથાવત…..!!!!

1 month ago
વડોદરામાં ગોલ્ડન જંકશન સહિત શહેરના 5 જંકશનોના રસ્તા સમયાંતરે ખોદી નંખાશે | Roads at 5 junctions in v…

વડોદરામાં ગોલ્ડન જંકશન સહિત શહેરના 5 જંકશનોના રસ્તા સમયાંતરે ખોદી નંખાશે | Roads at 5 junctions in v…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News