gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ જિલ્લા પંચાયતનાં સ્થળાંતરમાં રૂા. 84 લાખના ખર્ચની તપાસનો આદેશ | Order to investigate expendit…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
રાજકોટ જિલ્લા પંચાયતનાં સ્થળાંતરમાં રૂા. 84 લાખના ખર્ચની તપાસનો આદેશ | Order to investigate expendit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નીલ્ગીવ બિલ્ડકોન એજન્સીનાં બિલની ચકાસણી શરૂ : રૂ. 22 લાખની ચૂકવણી પણ થઈ ગઈ, હવે જંગી ખર્ચની મુદ્દો ઉછળતાં પ્રમુખ, ચેરમેન, કાર્યપાલક ઈજનેર કહે છે કે, ‘ધ્યાન બહાર રહી ગયું..!’

રાજકોટ, : રાજકોટ જિલ્લા પંચાયતનું નવું બિલ્ડિંગ નિર્માણ પામી રહ્યું હોવાથી એકાદ વર્ષથી મોચી બજાર સ્થિત જૂના કોર્ટ બિલ્ડીંગમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં સાફ-સફાઈ, ફનચર હેરફેર, રીપેરીંગ કામ, ચેમ્બર સેટઅપ વગેરે પાછળ અધધ રૂ. 84 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમાં કૌંભાડ થયાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવતા હોબાળો મચી ગયા બાદ આખરે આજે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં બહુમતી સાથે ભાજપનું શાસન છે અને વારંવાર વિવાદનાં વંટોળ સર્જાતા રહે છે, ત્યારે હવે સ્થળાંતર ખર્ચનો વિવાદ વકરતા આજે પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, કારોબારી ચેરમેન પી. જી. કયાડા અને માર્ગ મકાન પંચાયત વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.આર. પટેલે જાહેર કર્યું કે, ‘જુના કોર્ટ બિલ્ડિંગની હાલત ખૂબ ખરાબ હતી, એટલે વધુ ખર્ચ થયો છે. પરંતુ વિપક્ષે મુદો ઉછાળ્યો છે, તો હાલ તમામ બિલની ચકાસણી કરાશે. તમામ ખર્ચ ખરેખર વધુ હોય તો અમારા ધ્યાન બહાર રહી ગયું છે. નીલ્ગીવ બિલ્ડકોન એજન્સીને રૂ. 22 લાખની ચુકવણી થઈ ગઈ છે. અન્ય પેમેન્ટ અટકાવી દેવાનો આદેશ આપ્યો છે. આવતા ૩૦ દિવસમાં તપાસ રીપોર્ટ તૈયાર કરીને જરૂરી પગલા ભરવામાં આવશે.’

બીજી તરફ વિપક્ષી નેતા મનસુખ સકરીયાએ આક્રોશ ઠાલવ્યો કે, ‘રાજકોટ જિલ્લા પંચાયતની લગભગ તમામ કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે. મેં ગત સામાન્ય સભામાં આ સ્થળાંતરનો પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે જ લેખિતમાં આપેલો જવાબ કૌભાંડની સાક્ષી પુરતો હતો. જેમાં જુના કોર્ટ બિલ્ડિંગની સાફ-સફાઈ, રંગ-રોગાન, રિનોવેશન વગેરે રૂ. 84 લાખનો ખર્ચ દેખાડવામાં આવ્યો, પરંતુ સાત માળનું ખખડધજ બિલ્ડિંગ  જોતા એ ખર્ચ માત્ર કાગળ ઉપર થયાનું દેખાઈ આવે છે. આ બાબતે ડીડીઓ આનંદુ સુરેશ ગોવિંદને પણ રજૂઆત કરી હતી, પણ આજ સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. વળી, સ્થળાંતરનો કોન્ટ્રાક્ટ મેળવનાર નીલ્ગીવ બિલ્ડકોન એજન્સીને આપેલા ટેન્ડર વિશે પણ આજ સુધી સત્તાધીશો માહિતી છુપાવતા આવ્યા છે, હવે તપાસ માટે ‘સીટ’ની રચના થવી જોઈએ અને તેમાં વિપક્ષી સભ્યને પણ લેવા જોઈએ, તો જ સાચી અને તટસ્થ તપાસ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…
GUJARAT

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…

March 28, 2026
કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car
GUJARAT

કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

March 28, 2026
હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…
GUJARAT

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

March 28, 2026
Next Post
ઓર્ગન ફેઈલ્યોર, ન્યુમોનિયા વગેરે વ્યાધિથી 6 માસમાં 29 સિંહનાં મૃત્યુ | 29 lions die in 6 months due …

ઓર્ગન ફેઈલ્યોર, ન્યુમોનિયા વગેરે વ્યાધિથી 6 માસમાં 29 સિંહનાં મૃત્યુ | 29 lions die in 6 months due ...

કુતિયાણા નજીક પુલની રેલિંગ સાથે કાર અથડાતા દંપતી સહિત 3ના મોત | 3 including couple die after car hit…

કુતિયાણા નજીક પુલની રેલિંગ સાથે કાર અથડાતા દંપતી સહિત 3ના મોત | 3 including couple die after car hit...

રાજકોટ જિલ્લાના 95 જળગ્રસ્ત વિસ્તારમાં ન્હાવા, ફોટોગ્રાફી પર પ્રતિબંધ | Bathing photography banned i…

રાજકોટ જિલ્લાના 95 જળગ્રસ્ત વિસ્તારમાં ન્હાવા, ફોટોગ્રાફી પર પ્રતિબંધ | Bathing photography banned i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ ઠાકરેનું તો ખાતુ ન ખુલ્યું, ઉદ્ધવ-શરદની પાર્ટી સિંગલ ડિઝિટમાં સમેટાઈ, મહારાષ્ટ્રમાં ભાજપ ચમક્યો …

રાજ ઠાકરેનું તો ખાતુ ન ખુલ્યું, ઉદ્ધવ-શરદની પાર્ટી સિંગલ ડિઝિટમાં સમેટાઈ, મહારાષ્ટ્રમાં ભાજપ ચમક્યો …

3 months ago
હોળી – ધૂળેટી નિમિત્તે રેલવે અને બસ સ્ટેશન પર મુસાફરોનો ભારે ઘસારો | Heavy rush of passengers at rai…

હોળી – ધૂળેટી નિમિત્તે રેલવે અને બસ સ્ટેશન પર મુસાફરોનો ભારે ઘસારો | Heavy rush of passengers at rai…

4 weeks ago
મુસાફરો આનંદો… રેલવેએ અમદાવાદ-મુંબઈ વંદે ભારત અને ઓખા-બાંદ્રા સ્પેશિયલ ટ્રેન માટે કરી મોટી જાહેરાત…

મુસાફરો આનંદો… રેલવેએ અમદાવાદ-મુંબઈ વંદે ભારત અને ઓખા-બાંદ્રા સ્પેશિયલ ટ્રેન માટે કરી મોટી જાહેરાત…

2 months ago
યુદ્વના પરિણામે શેરોમાં રોકાણકારોનું પતન : સેન્સેક્સ 829 પોઈન્ટ તૂટીને 76034 | Sensex falls 829 poin…

યુદ્વના પરિણામે શેરોમાં રોકાણકારોનું પતન : સેન્સેક્સ 829 પોઈન્ટ તૂટીને 76034 | Sensex falls 829 poin…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News