gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ-જેતપુર ભંગાર રોડ ઉપર વાહનોની લાંબી લાઇનો લાગી, ઠેર-ઠેર ટ્રાફિક જામ | Long lines of vehicles f…

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in GUJARAT
0 0
0
રાજકોટ-જેતપુર ભંગાર રોડ ઉપર વાહનોની લાંબી લાઇનો લાગી, ઠેર-ઠેર ટ્રાફિક જામ | Long lines of vehicles f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નેશનલ હાઇ-વેના અંધેર તંત્ર સામે રોષ દર્શાવવા આજે ચક્કાજામ કરાશે

વરસાદી માહોલ વચ્ચે દર્દીઓને સારવાર માટે હોસ્પિટલે લઇ જતી એમ્બ્યુલન્સ ટ્રાફિકજામમાં ફસાઇ; સંકલનની બેઠકમાં હાઇ-વેનો પ્રશ્ન ઉઠયો

રાજકોટ: રાજકોટથી ગોંડલ જનાર રસ્તામાં નેશનલ હાઇ-વેના ભંગાર રસ્તાની સાથે કલાકો સુધી ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા આજે અનેક વાહન ચાલકોએ હેરાનગતિ ભોગવવી પડી હતી. રાજકોટથી ગોંડલ વચ્ચે કોરાટ ચોકથી શાપર નજીક આજે એક કલાક સુધી ભારે વાહનોને કારણે ટ્રાફિકજામ થઇ જતાં રવિવારે દર્દીઓને લઇ જતી એમ્બ્યુલન્સ અડધે રસ્તે કલાકો સુધી ફસાઇ ગઇ હતી.

આ વિસ્તારની કાયમી ટ્રાફિક સમસ્યા ઉકેલાઇ જવાની સરકારી ખાત્રીનું સુરસુરિયું થઇ જતાં આ મુદ્દે આવતીકાલ તા.૨૧ના કોંગ્રેસ દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યા છે. 

રાજકોટ શહેરમાં ચોમાસાને કારણે ચારેબાજુ ડામરના રોડ તુટી જતાં મહાપાલિકાનું તંત્ર રસ્તા રીપેરિંગમાં વામણું પુરવાર થયું છે. શહેરના સીમાડા સાથે જોડાયેલા સ્ટેટ હાઇ-વે અને નેશનલ હાઇ-વેની બદતર હાલત સુધારવા ગત સપ્તાહ દરમિયાન અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં રાજકોટથી જેતપુરના નેશનલ હાઇ-વેના બિસમાર રોડની હાલત સુધરી નથી. ભંગાર રસ્તાના કારણે આ વિસ્તારમાં અનેક સ્થળે વાહન ચાલકો આગળ વધી શકતા નહીં હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.

દરમિયાન આજ રોજ ગોંડલ રોડ ઉપર કોરાટ ચોકથી શાપર સુધી રસ્તાની એક સાઇડમાં વાહનોની લાંબી લાઇનો લાગતા ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આવી ભારે જહેમત બાદ ટ્રાફિક કલીયર કરાવ્યો હતો. અલબત આજે રાજકોટથી કાલાવડ જવાનો રસ્તા ઉપર કટારિયા ચોકડી નજીક જામનગર જવાના રસ્તે માધાપર ચોકડી નજીક મોરબી રોડ ઉપર બેડી ગામ નજીક અને ભાવનગ રોડ ઉપર આજી ડેમ ચોકડી નજીક સાંજના પાંચ વાગ્યા બાદ વરસાદી માહોલમાં ટ્રાફિકજામનાં દ્રશ્યો જોવા મળ્યા  હતા. 

રાજકોટ – જેતપુરના ભંગાર રસ્તાના મુદ્દે નેશનલ હાઇ-વેની બેદરકારીનો મુદ્દો આજે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ઊઠયો હતો. આ મુદ્દે આગામી બે – ત્રણ દિવસમાં ગાંધીનગર મુખ્યમંત્રીએ નેશનલ હાઇ-વે ઓથોરિટીના અધિકારીઓને બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: મોટેરામાં હિટ એન્ડ રને યુવકનો ભોગ લીધો, જનપથ ક્રોસ રોડ પર 3 મિત્રોને અડફેટે લેનાર કાર ચાલક …
GUJARAT

અમદાવાદ: મોટેરામાં હિટ એન્ડ રને યુવકનો ભોગ લીધો, જનપથ ક્રોસ રોડ પર 3 મિત્રોને અડફેટે લેનાર કાર ચાલક …

May 8, 2026
સુરત: રંગો, સંગીત અને સ્નેહના સથવારે મનોદિવ્યાંગ બાળકોનું જીવન ખીલ્યું, સમર કેમ્પમાં જાગ્યો નવો આત્મ…
GUJARAT

સુરત: રંગો, સંગીત અને સ્નેહના સથવારે મનોદિવ્યાંગ બાળકોનું જીવન ખીલ્યું, સમર કેમ્પમાં જાગ્યો નવો આત્મ…

May 8, 2026
સુરત SBI બેંક લૂંટ કેસ: જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ગોળી મારી | Surat SBI Robber…
GUJARAT

સુરત SBI બેંક લૂંટ કેસ: જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ગોળી મારી | Surat SBI Robber…

May 8, 2026
Next Post
બાંધકામમાં કોંક્રિટની સાથે સ્ટીલની જગ્યાએ વાંસ અને નેતરના ઉપયોગનો સફળ અખતરો | bamboo can be used ins…

બાંધકામમાં કોંક્રિટની સાથે સ્ટીલની જગ્યાએ વાંસ અને નેતરના ઉપયોગનો સફળ અખતરો | bamboo can be used ins...

અદાહ શર્માનો અમદાવાદ પ્રવાસ. – GExpress News

અદાહ શર્માનો અમદાવાદ પ્રવાસ. - GExpress News

ચીફ ફાયર ઓફિસર અને તેના ડ્રાઈવરે નશામાં ધુત થઈ અકસ્માત સર્જ્યો | Chief Fire Officer and his driver c…

ચીફ ફાયર ઓફિસર અને તેના ડ્રાઈવરે નશામાં ધુત થઈ અકસ્માત સર્જ્યો | Chief Fire Officer and his driver c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદખેડા ઢોસાકાંડઃ બે બાળકીઓના મોતનો એફએસએલનો રિપોર્ટ આવશે! માતાને હોસ્પિટલમાંથી રજા અપાય તેવી શક્યત…

ચાંદખેડા ઢોસાકાંડઃ બે બાળકીઓના મોતનો એફએસએલનો રિપોર્ટ આવશે! માતાને હોસ્પિટલમાંથી રજા અપાય તેવી શક્યત…

4 weeks ago
સ્કૂલોમાં શુગર બોર્ડની જરુર હતી જ, 21 ટકા બાળકોની રોજ ચોકલેટ ખાતા હોવાની કબૂલાત | school students ea…

સ્કૂલોમાં શુગર બોર્ડની જરુર હતી જ, 21 ટકા બાળકોની રોજ ચોકલેટ ખાતા હોવાની કબૂલાત | school students ea…

10 months ago
ખંભલાવ અને સમલા ગામમાંથી 92 લાખની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 92 lakhs caught from K…

ખંભલાવ અને સમલા ગામમાંથી 92 લાખની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 92 lakhs caught from K…

2 months ago
’25 કરોડની વસ્તીવાળા ઉત્તરપ્રદેશમાં રણજીની 4 ટીમ’, CM યોગીની BCCI પાસે મોટી માગ

’25 કરોડની વસ્તીવાળા ઉત્તરપ્રદેશમાં રણજીની 4 ટીમ’, CM યોગીની BCCI પાસે મોટી માગ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News