gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ નજીક અમદાવાદ હાઈ-વે પર વર્ષો જૂની દરગાહનું ડિમોલિશન | Demolition of an old shrine on Ahmedaba…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
રાજકોટ નજીક અમદાવાદ હાઈ-વે પર વર્ષો જૂની દરગાહનું ડિમોલિશન | Demolition of an old shrine on Ahmedaba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વક્ફ બોર્ડની ગણાવાતી મિલ્કત સરકારી જમીન પરનું દબાણ: આઈઓસી પ્લાન્ટ સામે સોએક વર્ષ જૂની દરગાહ આસપાસ નવું બાંધકામ ખડકવાનું શરૂ થયું હતુંકલેક્ટરની બેઠકમાં સૂચના,હાઈકોર્ટે અપીલ ફગાવ્યા બાદ કાર્યવાહી 

 રાજકોટ, : રાજકોટ-અમદાવાદ હાઈવે સિક્સલેનનું કામ ચાલી રહ્યું છે ત્યારે  રાજકોટ નજીક આણંદપર-કુવાડવા રોડ પર નેશનલ હાઈવે પર આઈ.ઓ.સી.ના પ્લાન્ટ સામે આવેલ યા હઝરત જલાલશાહપીર (ર.અ.)ની દરગાહનું દાયકાઓ જુનુ દબાણ આજે ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસના જડબેસલાખ બંદોબસ્ત વચ્ચે તોડી પાડીને જમીન ખુલ્લી કરાવાઈ છે. આ અંગે કલેક્ટર કચેરીના સૂત્રો અનુસાર આ દરગાહ સરકારી જમીન ઉપરનું દબાણ હતું. 62 વર્ષ પહેલા તે વકફ બોર્ડની મિલ્કત હોવાની દલીલ થઈ હતી પરંતુ, સરકારી જમીન પરનું દબાણ કરવાથી જમીનની માલિકી સરકારની જ રહે છે. આ અંગે નેશનલ હાઈવેના કામમાં આવતા અવરોધ અન્વયે કલેક્ટર પ્રભવ જોષીની અધ્યક્ષતામાં અધિકારીઓની સંકલન બેઠકમાં પણ આ ધાર્મિક બાંધકામ વાહનવ્યવહારથી સતત ધમધમતા હાઈવેને એકદમ અડીને આવેલ છે તેથી ત્યાં અકસ્માતનું પણ જોખમ જણાયું હતું. 

આ બાંધકામ તોડી પાડવા અગાઉ નોટિસ અપાઈ હતી જે સામે કાનુની જંગ ખેલાયો હતો. હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી હતી પરંતુ, હાઈકોર્ટે બન્ને પક્ષની રજૂઆતો બાદ અને આ સરકારી જમીન ઉપર દબાણ કરીને નિર્માણ થયેલ હોવા સહિતની રજૂઆત ધ્યાને લઈને અપીલ રદ કરી હતી જેના પગલે ડિમોલીશનનો માર્ગ ખુલ્લો થયો હતો. સૂત્રો અનુસાર આ દરગાહના જુના બાંધકામની બાજુમાં અનધિકૃત બાંધકામ પણ શરૂ થઈ ગયું હતું.  આ અન્વયે આજે ઝોન -1 નાં ડીસીપી સજ્જનસિંહ પરમાર અને ક્રાઈમ બ્રાન્ચના એ.સી.પી.ભરત બસીયા સહિત અધિકારીઓએ પોલીસ કાફલા સાથે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે સ્થળ પર જઈને આ અનધિકૃત બાંધકામને તોડી પાડીને જમીન ખુલ્લી કરાવી છે જ્યાં હાઈવેની કામગીરી હવે આગળ ધપશે.  દરમિયાન રાજકોટ-જેતપુર હાઈવેને સિક્સલેન બનાવવાના કામમાં પણ ધાર્મિક દબાણો સહિત અનેક દબાણો હટાવાયા છે અને હજુ આ પ્રોજેક્ટમાં 23ગેરકાયદે ધાર્મિક બાંધકામો છે જેનું પણ ભવિષ્યમાં ડિમોલીશન થશે તેમ જાણવા મળ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરથી અંબાજીની એસ.ટી. બસનો પ્રારંભ
GUJARAT

ભાવનગરથી અંબાજીની એસ.ટી. બસનો પ્રારંભ

May 19, 2026
પડતર પ્રશ્ને કાલે ભાવનગર-બોટાદના દવાના વેપારીઓનું બંધનુ એલાન | Drug dealers of Bhavnagar Botad annou…
GUJARAT

પડતર પ્રશ્ને કાલે ભાવનગર-બોટાદના દવાના વેપારીઓનું બંધનુ એલાન | Drug dealers of Bhavnagar Botad annou…

May 19, 2026
આજે ભાવનગર જિલ્લાની 3 પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી | Election of President and Vice President …
GUJARAT

આજે ભાવનગર જિલ્લાની 3 પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી | Election of President and Vice President …

May 19, 2026
Next Post
CRPFના વડાઓ કચ્છમાં સરદાર પોસ્ટે શહીદ જવાનોને શ્રધ્ધાજંલિ આપશે | CRPF chiefs to pay tribute to marty…

CRPFના વડાઓ કચ્છમાં સરદાર પોસ્ટે શહીદ જવાનોને શ્રધ્ધાજંલિ આપશે | CRPF chiefs to pay tribute to marty...

રાજકોટના કારખાનેદાર સહિત બેનાં બિહારમાં અપહરણ કરી દોઢ કરોડની ખંડણીની માગણી | Two people including a …

રાજકોટના કારખાનેદાર સહિત બેનાં બિહારમાં અપહરણ કરી દોઢ કરોડની ખંડણીની માગણી | Two people including a ...

સોમનાથમાં ડિમોલિશન દરમિયાન દબાણકારો દ્વારા વિરોધ પ્રદર્શન | Protest by pressure groups during demoli…

સોમનાથમાં ડિમોલિશન દરમિયાન દબાણકારો દ્વારા વિરોધ પ્રદર્શન | Protest by pressure groups during demoli...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વધુ એક વાવાઝોડાનો ખતરો! વિકરાળ રૂપ ધારણ કરી શકે છે ચક્રવાત ‘સેન્યાર’, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી…

વધુ એક વાવાઝોડાનો ખતરો! વિકરાળ રૂપ ધારણ કરી શકે છે ચક્રવાત ‘સેન્યાર’, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી…

6 months ago
રાળગોન ગામે વાડીમાં લીલા ચારામાં છૂપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of foreign liquor …

રાળગોન ગામે વાડીમાં લીલા ચારામાં છૂપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of foreign liquor …

10 months ago
જામનગરની ચૂંટણીમાં અનોખો વિરોધાભાસ: એક તરફ ભાજપની વિજયી રેલી, બીજી તરફ જેલમાંથી જીતેલા નેતાનું સરઘસ …

જામનગરની ચૂંટણીમાં અનોખો વિરોધાભાસ: એક તરફ ભાજપની વિજયી રેલી, બીજી તરફ જેલમાંથી જીતેલા નેતાનું સરઘસ …

3 weeks ago
માંડવી સેન્ટ્રલ લાયબ્રેરી સામે ૧૫૦થી પણ વધુ વર્ષ જૂના રાધા વલ્લભ મંદિરનું નવીનીકરણ માટેનું છેલ્લા ત્…

માંડવી સેન્ટ્રલ લાયબ્રેરી સામે ૧૫૦થી પણ વધુ વર્ષ જૂના રાધા વલ્લભ મંદિરનું નવીનીકરણ માટેનું છેલ્લા ત્…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News