gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

CRPFના વડાઓ કચ્છમાં સરદાર પોસ્ટે શહીદ જવાનોને શ્રધ્ધાજંલિ આપશે | CRPF chiefs to pay tribute to marty…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
CRPFના વડાઓ કચ્છમાં સરદાર પોસ્ટે શહીદ જવાનોને શ્રધ્ધાજંલિ આપશે | CRPF chiefs to pay tribute to marty…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાકિસ્તાન આર્મીએ સરદાર પોસ્ટની ચોકી પર હુમલો કરતા 2 બટાલિયનના જવાનોએ 12 કલાક સુધી પાક. બ્રિગેડનો સામનો કરી પીછેહઠ કરવા મજબુર કર્યા હતા : 9 એપ્રિલ 1965માં પાકિસ્તાની બ્રિગેડે હુમલો કરતા 7 જવાન શહીદ થયા હતા 34 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા, 4 જીવતા પકડાયા હતા

ભુજ, : એપ્રિલ- 1965માં કચ્છમાં સરદાર પોસ્ટ ચોકી ઉપર સીઆરપીએફની બટાલિયન પહેરો ભરતી હતી ત્યારે પાકિસ્તાન આર્મીની એક પાયદળ બ્રિગેડે હુમલો કર્યો હતો. જેમાં, 2 બટાલિયનના જવાનોએ બહાદુરી સાથે 12કલાક સુધી પાકિસ્તાની બ્રિગેડનો સામનો કર્યો હતો. આ હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને દર વર્ષે શ્રધ્ધાજંલિ અપાય છે. આ બહાદુરી દિવસ નિમિતે 9  એપ્રિલે સીઆરપીએફના ઉચ્ચાધિકારીઓ કચ્છમાં સરદાર પોસ્ટ ચોકીએ આવીને જવાનોને શ્રધ્ધાજંલિ આપશે.

એપ્રિલ 1965માં, પાકિસ્તાની સેના દ્વારા પશ્વિમ પાકિસ્તાનના ભારતીય પ્રદેશ પર દાવો  સ્થાપિત કરવા ઓપરેશન Deseart Hawnk શરૂ કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ૨જી બટાલિયનની 04 કંપની પશ્વિમ પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર કચ્છના રણમાં સરદાર અને ટીએકે પોસ્ટની દેખરેખ કરતી હતી.  

09 એપ્રિલે, લગભગ 3.30 કલાકે, પાકિસ્તાન આર્મીની એક પાયદળ બ્રિગેડે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની સરદાર પોસ્ટની ચોકીઓ પર હુમલો કર્યો હતો.સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો બહાદુરી અને હિંમતથી લડયા. આ હુમલામાં 34 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોએ 04 પાકિસ્તાનીઓને જીવતા પકડી લીધા હતા. આ હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના  07 જવાનો શહીદ થયા હતા. 02 બટાલિયનના જવાનોએ દ્રઢ નિશ્ચર્ય  અને બહાદુરી સાથે 12 કલાક સુધી પાકિસ્તાની બ્રિગેડનો સામનો કર્યો અને તેમને પીછેહઠ કરવા મજબૂર કર્યા હતા.  આગામી તારીખ 9 એપ્રિલના બહાદુરી દિવસ નિમિત્તે  દીપક કુમાર, આઈપીએસ, એડીજી (તાલીમ) સીઆરપીએફ, રવિદીપ સિંહ સાહી,એડીજી  દક્ષિણ ઝોનના નેતૃત્વમાં વીરેન્દ્ર અગ્રવાલ, મહાનિરીક્ષક, પશ્વિમ ક્ષેત્ર, સીઆરપીએફ નવી મુંબઈ, ધર્મેન્દ્રસિંહ વિસેન, નાયબ મહાનિરીક્ષક જૂથ કેન્દ્ર, સીઆરપીએફ ગાંધીનગર અને રાજપત્રિત અધિકારીઓ, ગૌણ અધિકારીઓની ટુકડી સરદાર પોસ્ટની મુલાકાત લેશે અને શહીદોને શ્રધ્ધાજંલિ આપશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…
GUJARAT

જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…

June 13, 2026
જામનગર તાલુકાના મોટી બાણુંગરમાં ખેડૂતોની મહાસભા, સરકાર સામે આકરા પ્રહારો | Farmers’ Mahasabha in Mot…
GUJARAT

જામનગર તાલુકાના મોટી બાણુંગરમાં ખેડૂતોની મહાસભા, સરકાર સામે આકરા પ્રહારો | Farmers’ Mahasabha in Mot…

June 13, 2026
જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાય…
GUJARAT

જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાય…

June 13, 2026
Next Post
રાજકોટના કારખાનેદાર સહિત બેનાં બિહારમાં અપહરણ કરી દોઢ કરોડની ખંડણીની માગણી | Two people including a …

રાજકોટના કારખાનેદાર સહિત બેનાં બિહારમાં અપહરણ કરી દોઢ કરોડની ખંડણીની માગણી | Two people including a ...

સોમનાથમાં ડિમોલિશન દરમિયાન દબાણકારો દ્વારા વિરોધ પ્રદર્શન | Protest by pressure groups during demoli…

સોમનાથમાં ડિમોલિશન દરમિયાન દબાણકારો દ્વારા વિરોધ પ્રદર્શન | Protest by pressure groups during demoli...

ગીર સોમનાથ જિ.પં.ના સદસ્ય અને સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખને અઢી વર્ષની કેદની સજા | Gir Somnath BJP…

ગીર સોમનાથ જિ.પં.ના સદસ્ય અને સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખને અઢી વર્ષની કેદની સજા | Gir Somnath BJP...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી-સરાઈ-રોહિલ્લા એક્સપ્રેસમાં નશાયુક્ત દ્રવ્ય પી ધમાલ મચાવતો નેવીનો જવાન ઝડપાયો | Navy jawan cau…

દિલ્હી-સરાઈ-રોહિલ્લા એક્સપ્રેસમાં નશાયુક્ત દ્રવ્ય પી ધમાલ મચાવતો નેવીનો જવાન ઝડપાયો | Navy jawan cau…

3 months ago
શ્વાનને બિસ્કીટ નાખવા મુદે પાડોશી મહિલા ઉપર હુમલાના કેસમાં પિતા- પુત્રીને એક વર્ષની કેદ | Father dau…

શ્વાનને બિસ્કીટ નાખવા મુદે પાડોશી મહિલા ઉપર હુમલાના કેસમાં પિતા- પુત્રીને એક વર્ષની કેદ | Father dau…

10 months ago
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ‘ખેલ’: આ પક્ષે NDAને સમર્થન આપતા એકઝાટકે વધી ગયા 11 વોટ | in the vice preside…

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ‘ખેલ’: આ પક્ષે NDAને સમર્થન આપતા એકઝાટકે વધી ગયા 11 વોટ | in the vice preside…

9 months ago
સુરત: સૂટકેસમાં મહિલાના મૃતદેહનું રહસ્ય ઉકેલાયું! આરોપી પ્રેમી ફિરોઝાબાદથી ઝડપાયો | Surat Mystery So…

સુરત: સૂટકેસમાં મહિલાના મૃતદેહનું રહસ્ય ઉકેલાયું! આરોપી પ્રેમી ફિરોઝાબાદથી ઝડપાયો | Surat Mystery So…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News