gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ, પાટણ કલેક્ટરને બોમ્બની ધમકી આપતા E-Mailથી દોડધામ | Rajkot Patan Collectors face bomb threat …

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
રાજકોટ, પાટણ કલેક્ટરને બોમ્બની ધમકી આપતા E-Mailથી દોડધામ | Rajkot Patan Collectors face bomb threat …
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘જોષી સાહેબ અને અન્યોને ઓફિસ ખાલી કરાવો : મોડુ થશે તો મોટી જાનહાનિ’  : ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરેલી તપાસર : કલેક્ટર સહિત તમામ કચેરીઓ ખાલી કરાવી ડોગ-બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું

રાજકોટ, : આજે રાજકોટ અને પાટણના જિલ્લા કલેક્ટરને કચેરીમાં બોમ્બ મુકાયાનો એક ઈ-મેઈલ અંગ્રેજી ભાષામાં મોકલાતા બન્ને સ્થળે ભારે દોડધામ મચી ગઈ હતી. રાજકોટ કલેક્ટરને મોકલાયેલા ઈ-મેઈલમાં તમિલનાડુના રાજકારણ,પૂર્વ સીએમની સિક્યુરિટી પર  સહિતની વિગતો સાથે જણાવ્યું છે કે  આરડીએક્સ બેઝ આઈઈડી (ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ) મુકવામાં આવ્યો છે અને જોષી સાહેબ (રાજકોટ કલેક્ટર) અને અન્ય તમામને બપોરે ૩ વાગ્યા પહેલા ઓફિસ ખાાલી કરાવવા ધમકી અપાઈ હતી અને મોડુ થશે તો મોટી જાનહાનિ થવાની અને આઈએસઆઈનું શેડો નેટવર્ક મજબૂત બનવાનું પણ ઈમેઈલમાં જણાવ્યું હતું. 

આ અંગે જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું કે સેન્ડર તરીકે ડૌ.સૌરભ પારધીનું નામ લખાયું છે અને ઈમેઈલનો સમય રાત્રિના ૩-૩૩ વાગ્યાનો છે જે ધ્યાનમાં આવતા જ આ ઈમેઈલ મળતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ઈ-મેઈલથી ધમકી આપનાર શખ્સ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. 

રાજકોટના નાયબ પોલીસ કમિશનર (ક્રાઈમ) પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શનમાં આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મારફત સઘન તપાસ હાથ ધરાઈ છે. સવારથી જ પોલીસના બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ સહિત પોલીસ કાફલો કલેક્ટર કચેરીએ ધસી ગયો હતો અને જિલ્લા કલેક્ટરની ચેમ્બર સહિત તમામ કચેરીઓને થોડો સમય ખાલી કરાવીને પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી પરંતુ, કોઈ વાંધાજનક મળ્યું નથી. 

પાટણ કલેક્ટર ઓફિસને પણ આવો ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો અને 3 વાગ્યાનો સમય અપાયો હતો. આશરે 200 કર્મચારીઓ બહાર નીકળ્યા હતા અને ઓફિસનું સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. રાજકોટ-પાટણ બન્ને કલેક્ટર ઓફિસમાં આ ઈમેઈલથી ચિંતા અને દોડધામનો માહૌલ સર્જાયો હતો.  આ ઈમેઈલ સરકારના ડોમેઈનથી નહીં પણ એક્સટર્નલ ડોમેઈનથી આવ્યો છે  જેમાં રાજકોટ કલેક્ટર કચેરીમાં સિક્યુરિટી બ્રીચ થયાનું અને બોમ્બ મુકાયાનું કહીને બપોરે ૩ સુધીમાં ખાલી કરાવવા ધમકી અપાઈ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજકોટ સહિત એરપોર્ટને પણ ઈ-મેઈલથી ધમકી અપાઈ હતી પરંતુ, તેમાં મોકલનારના નામ જ નહીં પરંતુ, લખાણ પણ સંપૂર્ણપણે જુદા પ્રકારનું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અગ્નિવીર ભરતી માટે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન | 30 day residential training class organize…
GUJARAT

અગ્નિવીર ભરતી માટે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન | 30 day residential training class organize…

June 24, 2026
કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી | Cosmos Computer Cl…
GUJARAT

કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી | Cosmos Computer Cl…

June 24, 2026
અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ : તંત્રમાં કેમ દોડધામ? | Ahmedabad Fire…
GUJARAT

અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ : તંત્રમાં કેમ દોડધામ? | Ahmedabad Fire…

June 24, 2026
Next Post
યાત્રાધામ દ્વારકાનાં જગત મંદિરની અંદરના વિવાદિત વાયરલ વીડિયો એકાએક ડિલિટ | Controversial viral video…

યાત્રાધામ દ્વારકાનાં જગત મંદિરની અંદરના વિવાદિત વાયરલ વીડિયો એકાએક ડિલિટ | Controversial viral video...

જય હનુમાન જ્ઞાન ગુન સાગર… સૌરાષ્ટ્રમાં આજે હનુમાન જયંતીની ઉજવણી થશે | Hanuman Jayanti will be cele…

જય હનુમાન જ્ઞાન ગુન સાગર... સૌરાષ્ટ્રમાં આજે હનુમાન જયંતીની ઉજવણી થશે | Hanuman Jayanti will be cele...

યુગો પહેલા અવતરેલા હનુમાનજી આજે પણ પૃથ્વી પર એ જ સ્વરૂપે છે | Hanumanji who appeared ages ago is sti…

યુગો પહેલા અવતરેલા હનુમાનજી આજે પણ પૃથ્વી પર એ જ સ્વરૂપે છે | Hanumanji who appeared ages ago is sti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આવીને પત્નીને તમાચો ઝીંક્યો, બંને વચ્ચે ઝપાઝપી બાદ ફાયરિંગ શરૂ કર્યું | He came and slapped his wife…

આવીને પત્નીને તમાચો ઝીંક્યો, બંને વચ્ચે ઝપાઝપી બાદ ફાયરિંગ શરૂ કર્યું | He came and slapped his wife…

7 months ago
આગને પગલે અફરાતફરીનો માહોલ , શિવરંજની BRTS બસસ્ટેન્ડના કેશકાઉન્ટર પાસે આગથી નુકસાન | Chaos following…

આગને પગલે અફરાતફરીનો માહોલ , શિવરંજની BRTS બસસ્ટેન્ડના કેશકાઉન્ટર પાસે આગથી નુકસાન | Chaos following…

3 months ago
આડા સંબંધને કારણે મામાને બદલે ભાણેજની હત્યા કરી નાખી : 6 ઝબ્બે | Man kills nephew instead of materna…

આડા સંબંધને કારણે મામાને બદલે ભાણેજની હત્યા કરી નાખી : 6 ઝબ્બે | Man kills nephew instead of materna…

6 months ago
ભૂપેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર પ્રધાનના નામની ચર્ચા વચ્ચે ભાજપ પ્રમુખની રેસમાં આગળ નીકળ્યા શિવરાજ સિં…

ભૂપેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર પ્રધાનના નામની ચર્ચા વચ્ચે ભાજપ પ્રમુખની રેસમાં આગળ નીકળ્યા શિવરાજ સિં…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News