gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ રેલવે સ્ટેશને અંધાધૂંધી વચ્ચે બાળકોને બારીઓમાંથી ટ્રેનમાં ધકેલાયાં | Rajkot railway station i…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in GUJARAT
0 0
0
રાજકોટ રેલવે સ્ટેશને અંધાધૂંધી વચ્ચે બાળકોને બારીઓમાંથી ટ્રેનમાં ધકેલાયાં | Rajkot railway station i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પુરૂષોત્તમ માસ અને વેકેશનમાં ‘ઉધના-કાંડ’ની ભીતિ : ‘ભીડ સામાન્ય હતી, ટ્રેન પણ ખાલી હતી છતાં મુસાફરોએ સીટ પકડવા ઉતાવળ કરી, : આવી સ્થિતિ પર હવે ધ્યાન રાખશું’: રેલવેતંત્ર

રાજકોટ, : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન માટે નાણાકીય વર્ષ 2025-26 આર્થિક રીતે રેકોર્ડબ્રેક રહ્યું છે. એક વર્ષમાં રૂા. 2711 કરોડની અભૂતપૂર્વ આવક તો મેળવી લીધી છે, પરંતુ મુસાફરોની સુરક્ષા અને પાયાની સુવિધાઓના મામલે ફ્લોપ સાબિત થયું છે. હાલ પુરૂષોત્તમ માસમાં યાત્રાધામ દ્વારકા જનારા શ્રદ્ધાળુઓનો ભારે ધસારો હોવા છતાં રેલવે તંત્રની બેદરકારી અને આયોજનના અભાવે રાજકોટ રેલવે સ્ટેશન પર ગમે ત્યારે સુરતના ઉધના સ્ટેશન જેવી અફરાતફરી અને માનવ-નિમત આપત્તિ સર્જાવાનો ગંભીર ભય તોળાઈ રહ્યો છે. જો કે ડીઆરએમ ઓફિસ તરફથી ‘સબ સલામત’નો દાવો કરાયો છે.

રાજકોટ રેલવે સ્ટેશન પરથી આજે એવા દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં દ્વારકા જતી ટ્રેનના સમયે હોહા દેકારો અને ધક્કામુક્કી વચ્ચે લાચાર મુસાફરો પોતાના માસૂમ બાળકોને ટ્રેનની બારીઓમાંથી અંદર ધકેલવા મજબૂર બન્યા હતા. જાગૃત સંગઠનો દ્વારા પુરૂષોત્તમ માસના મહાત્મ્યને ધ્યાનમાં રાખીને અગાઉ જ દ્વારકા જવા-આવવા માટે વધારાની ટ્રેનો શરૂ કરવા અને હાલની ટ્રેનોમાં જનરલ ડબ્બા વધારવા માટે ડીઆરએમને રજૂઆત કરવામાં આવી હતી. જો કે, અધિકારીઓ તરફથી દર વખતની જેમ ‘ટ્રેનો તો રેલવે બોર્ડ ફાળવે, અમે નિર્ણય ન લઈ શકીએ..’ તેવો જવાબ આપી દેવાયો હતો. બીજી તરફ આજની ઘટનામાં રેલવે પ્રશાસને જણાવ્યું કે, ‘સ્ટેશન પર ભીડ સામાન્ય જ હતી. ટ્રેન પણ આખી ખાલી જ હતી. પરંતુ ટ્રેનના દરવાજાના લોક ખૂલે તે પહેલાં જ મુસાફરોએ સીટ લેવાની ઉતાવળમાં બાળકોને બારીમાંથી અંદર બેસાડવાનું શરૂ કરી દીધું હતું. આવી ઘટના બાબતે હવે ધ્યાન રાખવા સૂચના અપાઈ છે.’ નોંધનીય છે કે, ગત એપ્રિલ મહિનામાં સુરતના ઉધના સ્ટેશન પર જે રીતે હજારો મુસાફરો સામે અપૂરતી ટ્રેનો હોવાને કારણે દુર્ઘટના સર્જાઈ હતી, તેમાંથી રાજકોટ રેલવે તંત્ર કંઈ શીખ્યું નથી. હવે આગામી શનિવાર અને રવિવારે રજાના દિવસો હોવાથી સ્ટેશન પર ભીડ બમણી થવાની પૂરી શક્યતા છે. જો રેલવે પ્રશાસન હજુ પણ ઊંઘમાંથી નહીં જાગે અને તાત્કાલિક વધારાના કોચ કે સુરક્ષા બંદોબસ્ત નહીં મુકે તો રાજકોટ રેલવે સ્ટેશને પણ અનહોનીની શક્યતા નકારી શકાતી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

RTEમાં 5814 બાળકોને એડમિશન, હજુ 5300થી વધુ બેઠકો ખાલી, ત્રીજો રાઉન્ડ હાથ ધરાશે | Gujarat RTE Admissi…
GUJARAT

RTEમાં 5814 બાળકોને એડમિશન, હજુ 5300થી વધુ બેઠકો ખાલી, ત્રીજો રાઉન્ડ હાથ ધરાશે | Gujarat RTE Admissi…

May 30, 2026
CMની ખાતરી છતાં પોષણ આહારના બિલ બાકી, આંગણવારી વર્કરોની સરકારને ચેતવણી, વસતી ગણતરીનો બહિષ્કાર કરીશું…
GUJARAT

CMની ખાતરી છતાં પોષણ આહારના બિલ બાકી, આંગણવારી વર્કરોની સરકારને ચેતવણી, વસતી ગણતરીનો બહિષ્કાર કરીશું…

May 30, 2026
ઈંધણની અછત વચ્ચે હાઈવે પર ગેરકાયદે બાયો ડીઝલનું ધૂમ વેચાણ, તંત્રએ આંખો મીચી લીધી! | Illegal Biodiese…
GUJARAT

ઈંધણની અછત વચ્ચે હાઈવે પર ગેરકાયદે બાયો ડીઝલનું ધૂમ વેચાણ, તંત્રએ આંખો મીચી લીધી! | Illegal Biodiese…

May 30, 2026
Next Post
ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર, જજો ભ્રષ્ટ છે : મદ્રાસ હાઇકોર્ટ | Corruption in judiciary too judges ar…

ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર, જજો ભ્રષ્ટ છે : મદ્રાસ હાઇકોર્ટ | Corruption in judiciary too judges ar...

ઓબ્ઝર્વેશન હેઠળના વધુ 1 સિંહનું મોત, ગાંધીનગરથી ટીમ ગીરમાં દોડી | 1 more lion under observation dies…

ઓબ્ઝર્વેશન હેઠળના વધુ 1 સિંહનું મોત, ગાંધીનગરથી ટીમ ગીરમાં દોડી | 1 more lion under observation dies...

ગીરમાં જંગલના અનુભવી સ્ટાફને સરકારે અંતે પરત બોલાવવો પડયો

ગીરમાં જંગલના અનુભવી સ્ટાફને સરકારે અંતે પરત બોલાવવો પડયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખંભાતના વત્રા ગામના યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું | A young man from Vatra village in Khambhat r…

ખંભાતના વત્રા ગામના યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું | A young man from Vatra village in Khambhat r…

7 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

કર્ણાટકના સેક્સ રેકેટના આરોપી પ્રજ્વલને રેપના કેસમાં આજીવન કેદ

10 months ago
પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

3 months ago
દિલ્હીમાં પણ ગુજરાતવાળી…અધિકારીઓ ભાજપના ધારાસભ્યોની સાંભળતા નથી, સ્પીકર વચ્ચે પડ્યાં | Delhi like …

દિલ્હીમાં પણ ગુજરાતવાળી…અધિકારીઓ ભાજપના ધારાસભ્યોનું સાંભળતા નથી, સ્પીકર વચ્ચે પડ્યાં | Gujarat li…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News