gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in INDIA
0 0
0
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CBSE 12th Result 2026 Declared: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. લાંબા સમયથી પરિણામની રાહ જોતા લાખો વિદ્યાર્થીઓનો આતુરતાનો અંત આવ્યો છે. આ વર્ષે કુલ 85.20% વિદ્યાર્થીઓ પાસ થયા છે.

છોકરીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

આ વર્ષના પરિણામમાં ફરી એકવાર છોકરીઓએ છોકરા કરતા સરસાઈ મેળવી છે. છોકરીઓની પાસ થવાની ટકાવારી 88.86% રહી છે, જ્યારે છોકરાઓની ટકાવારી 82.13% નોંધાઈ છે. આમ, વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓ કરતા 6.73% સારું પ્રદર્શન કર્યું છે.

પરિણામ ક્યાં અને કેવી રીતે જોવું?

વિદ્યાર્થીઓ તેમનું પરિણામ નીચે મુજબની રીતોથી ચેક કરી શકે છે:

સત્તાવાર વેબસાઇટ: cbse.gov.in અથવા cbseresults.nic.in

ડિજિટલ પ્લેટફોર્મ: ડિઝિલોકર (DigiLocker) અને ઉમંગ (UMANG) એપ પર પણ પરિણામ અને સ્કોરકાર્ડ ઉપલબ્ધ છે.

પરિણામ જોવા માટે રોલ નંબર, સ્કૂલ કોડ, એડમિટ કાર્ડ આઈડી અને જન્મ તારીખની જરૂર પડશે.

મહત્ત્વની બાબતો:

ટોપર્સ લિસ્ટ: CBSE એ કોરોના મહામારી બાદથી સત્તાવાર ટોપર્સ લિસ્ટ જાહેર કરવાનું બંધ કર્યું છે, જે આ વર્ષે પણ જારી કરવામાં આવ્યું નથી.

પાસિંગ માર્કસ: દરેક વિષયમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 33 ટકા માર્કસ મેળવવા અનિવાર્ય છે.

રિ-વેલ્યુએશન: જે વિદ્યાર્થીઓ તેમના પરિણામથી સંતુષ્ટ નથી, તેઓ ગુણ ચકાસણી અથવા રી-ચેકિંગ માટે અરજી કરી શકે છે.

છેલ્લા 5 વર્ષની પાસિંગ ટકાવારી

2025: 88.39%

2024: 87.98%

2023: 87.33%

2022: 92.71%

2021: 99.37%

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…
INDIA

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…

May 13, 2026
બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …
INDIA

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

May 13, 2026
બિહારના સીતામઢીમાં 11 વર્ષની બાળકી સાથે રોડ પર દુષ્કર્મ, આક્રોશમાં ટોળાએ કરી હિંસા | bihar sitamarhi…
INDIA

બિહારના સીતામઢીમાં 11 વર્ષની બાળકી સાથે રોડ પર દુષ્કર્મ, આક્રોશમાં ટોળાએ કરી હિંસા | bihar sitamarhi…

May 13, 2026
Next Post
સુરત શહેર પ્રમુખે પ્રદેશે નિયુક્ત કરેલા હોદ્દેદારોને નોટિસ આપ્યા બાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ વોર | Po…

સુરત શહેર પ્રમુખે પ્રદેશે નિયુક્ત કરેલા હોદ્દેદારોને નોટિસ આપ્યા બાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ વોર | Po...

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર... જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus...

જામનગર નજીકની રિસોર્ટ આગ દુર્ઘટના બાદ તંત્ર સક્રિય : એક સપ્તાહમાં 18 હોટલ-રેસ્ટોરન્ટ સીલ કરાઈ | 18 h…

જામનગર નજીકની રિસોર્ટ આગ દુર્ઘટના બાદ તંત્ર સક્રિય : એક સપ્તાહમાં 18 હોટલ-રેસ્ટોરન્ટ સીલ કરાઈ | 18 h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વલભીપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

વલભીપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

4 weeks ago
એક્સપ્રેસ હાઇવે ટોલનાકા પાસેથી દોઢ કરોડથી વધુનો દારૃ ઝડપાયો | liquer caught at express way

એક્સપ્રેસ હાઇવે ટોલનાકા પાસેથી દોઢ કરોડથી વધુનો દારૃ ઝડપાયો | liquer caught at express way

2 weeks ago
જાફરાબાદના આકાશમાં જોવા મળ્યું અલૌકિક ‘સૂર્યવલય’, અદ્ભુત નજારો જોઈ ગ્રામજનો દંગ | Rare ‘Sun Halo’ Ca…

જાફરાબાદના આકાશમાં જોવા મળ્યું અલૌકિક ‘સૂર્યવલય’, અદ્ભુત નજારો જોઈ ગ્રામજનો દંગ | Rare ‘Sun Halo’ Ca…

9 months ago
ભારતીય બેન્કોમાં હિસ્સો ખરીદવા વિદેશી નાણાં સંસ્થાઓના ઉત્સાહમાં થયેલો વધારો | Increased enthusiasm o…

ભારતીય બેન્કોમાં હિસ્સો ખરીદવા વિદેશી નાણાં સંસ્થાઓના ઉત્સાહમાં થયેલો વધારો | Increased enthusiasm o…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News