gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજપીપળામાં ક્રિકેટ પર સટ્ટો રમતા 2 નબીરાઓને રૂ.90, 900ના મુદામાલ સાથે LCBએ ઝડપી લીધા | LCB nabs 2 y…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
રાજપીપળામાં ક્રિકેટ પર સટ્ટો રમતા 2 નબીરાઓને રૂ.90, 900ના મુદામાલ સાથે LCBએ ઝડપી લીધા | LCB nabs 2 y…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હાલમાં ચાલી રહેલ ઇન્ડીયન પ્રીમીયર લીગ 2025ની ક્રિકેટ મેચ પર રાજપીપળા માં કેટલાક લોકો સટ્ટો રમી રહ્યા હોવાની બાતમીના પગલે નર્મદા એલસીબી ટીમે ત્યાં રેડ કરી મુદામાલ સાથે બે નબીરાને ઝડપી પાડ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા એ.એસ.આઇ.કિરણભાઇ રતીલાલ  એલ.સી.બી..નર્મદા નાઓ એ આપેલ ફરિયાદ મુજબ રાજપીપળા માં આવેલ સુર્ય પ્લાઝા કોમ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ખુલ્લી જગ્યામાં(1) લખન સુર્યકુમાર પંડ્યા , રહે.દરબાર રોડ, રાજપીપલા તથા (2) અનુરાગ સાધશરણ પંચોલી રહે.દોલતબજાર, રાજપીપલા નાઓએ પોતાના આર્થિક ફાયદા સારૂ પોતાના મોબાઇલ ફોનમાં હાલમાં ચાલી રહેલ ઇન્ડીયન પ્રીમીયર લીગ 2025ની ક્રિકેટ મેચ સીરીઝમાં લખનઉ સુપર જાયન્ટસ V/S ગુજરાત ટાઇટન્સની ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેટીંગનો જુગાર રમી રમાડતા બંનેની અંગ ઝડતીના રોકડા રૂપિયા 25,900/- તથા મોબાઇલ ફોન નંગ-02 કિ.રૂ.65,000/- મળી કુલ કિ.રૂ.90,900/- ના મુદ્દામાલ સાથે મળી આવતા બંનેને ઝડપી લીધા હતા તથા આ બંને ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેટીંગનો જુગાર રમી રમવા માટેની આઇ.ડી.(3)મહમદ જુનેદ મહમદ ઇકબાલ મેમણ રહે.દરબાર,રોડ રાજપીપલા પાસેથી વેચાણથી લઇ ગુનો કરતા એલસીબી નર્મદા ટીમે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં ‘ડુમસ સી-ફેસ’ હવે બનશે કચરા મુક્ત : ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવાશે | ‘Dumas Sea Face’ i…
GUJARAT

March 26, 2026
અમદાવાદ: સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વેપારીને મોંઘી પડી, બિલ્ડર યુવતીએ રોકાણની લાલચ આપી રૂ. 90 લાખ ખ…

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જુદા-જુદા બે હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ વ્યક્તિના અંતરયાળ મૃત્યુ : જ્યારે…

Next Post
લાલપુર તાલુકાના મીઠાઈ ગામના એક વેપારી ત્રણ વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જતાં ઝેર પી લઇ મોતને મીઠું કરી…

લાલપુર તાલુકાના મીઠાઈ ગામના એક વેપારી ત્રણ વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જતાં ઝેર પી લઇ મોતને મીઠું કરી...

જામનગર શહેરમાં દેશી દારૂ અંગેના વેચાણમાં મહિલાઓનો દબદબો | Jamnagar City C Division Police Station ar…

જામનગર શહેરમાં દેશી દારૂ અંગેના વેચાણમાં મહિલાઓનો દબદબો | Jamnagar City C Division Police Station ar...

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાંથી પોણા બે કિલો ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો: અમદાવાદના સપ્લાયરનું ના…

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાંથી પોણા બે કિલો ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો: અમદાવાદના સપ્લાયરનું ના...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GST સુધારા પછી નફાખોરી વિરોધી જોગવાઈઓ ફરીથી લાગુ કરવા વિચારણા | Consideration to re implement anti p…

7 months ago
હવે પુણે-વડોદરા વંદે ભારત ટ્રેનથી મુસાફરી સમયમાં બે ક્લાકનો ઘટાડો થશે | Now Pune Vadodara Vande Bhar…

8 months ago
વડોદરા શહેરના કલાલીના રસ્તા પર ગેરકાયદે બનેલી ફેન્સીંગ અને કાચી કમ્પાઉન્ડનો સફાયો | demolition of il…

4 months ago
અમદાવાદ: પાલડીના જૈન દેરાસરમાં 1.64 કરોડની ચાંદીના આભૂષણોની ચોરી, પૂજારી સહિત 5 ઝડપાયા | Silver wort…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News