gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેરના કલાલીના રસ્તા પર ગેરકાયદે બનેલી ફેન્સીંગ અને કાચી કમ્પાઉન્ડનો સફાયો | demolition of il…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
વડોદરા શહેરના કલાલીના રસ્તા પર ગેરકાયદે બનેલી ફેન્સીંગ અને કાચી કમ્પાઉન્ડનો સફાયો | demolition of il…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના દક્ષિણ છેવાડે આવેલા કલાલી વિસ્તારમાં વોર્ડ નં.11માં ટીપી-51માં 20 મીટર પહોળા અને 300 મીટર રોડ રસ્તાની બંને બાજુએ ગેરકાયદે કરવામાં આવેલી ફેન્સીંગ અને કાચી કમ્પાઉન્ડ વોલ પર દબાણ શાખાએ બુલડોઝર ફેરવીને રોડ રસ્તો ખુલ્લો કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે વરસાદની મોસમ પૂરી થતાં પાલિકા તંત્ર ફરી એકવાર એક્શનમાં આવ્યું છે અને દબાણ શાખાની ટીમે શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 11માં ટીપી 51માં 20 મીટર પહોળા રોડ રસ્તાનું આયોજન કરાયું છે. આ અંગે 300 મીટર લંબાઈના આ રોડ રસ્તાની બંને બાજુએ તારની ફેન્સીંગ વાડ તથા કાચી કમ્પાઉન્ડ ગેરકાયદે બની હોવાની પાલિકા તંત્રને જાણ થઈ હતી. પરિણામે દબાણ શાખાની ટીમ એસઆરપીના કાફલા સહિત અટલાદરા પોલીસ કાફલા સાથે મળીને બે બુલડોઝર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં રોડ રસ્તાની બંને બાજુએ બનેલી લોખંડની તારની ફેન્સીંગ તથા કાચી કમ્પાઉન્ડ પર તાત્કાલિક ધોરણે બુલડોઝર ફેરવીને બંને બાજુના રોડ રસ્તા ખુલ્લા કરી ગેરકાયદે બનાવવામાં આવેલી લોખંડની તારની ફેન્સી અને 300 મીટર જેટલી કાચી કમ્પાઉન્ડ વોલ તોડી પાડીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
વડોદરામાં ડોર ટુ ડોર ટેમ્પો પીધેલા ચાલકે બે વ્યક્તિને અડફેટે લઈ અન્ય ટેમ્પોને ટક્કર મારી | Vadodara …

વડોદરામાં ડોર ટુ ડોર ટેમ્પો પીધેલા ચાલકે બે વ્યક્તિને અડફેટે લઈ અન્ય ટેમ્પોને ટક્કર મારી | Vadodara ...

વડોદરા શહેરમાં પાર્કિંગ પોલિસી નક્કી કરવા પાલિકા કમિટીની રચના કરશે | Vadodara corporation will form …

વડોદરા શહેરમાં પાર્કિંગ પોલિસી નક્કી કરવા પાલિકા કમિટીની રચના કરશે | Vadodara corporation will form ...

‘લાલ કિલ્લાથી કાશ્મીર સુધી અમે હુમલા કરાવ્યા અને કરાવતા રહીશું’ પાકિસ્તાની નેતાની કબૂલાત | Pakistani…

‘લાલ કિલ્લાથી કાશ્મીર સુધી અમે હુમલા કરાવ્યા અને કરાવતા રહીશું’ પાકિસ્તાની નેતાની કબૂલાત | Pakistani...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધીના બેવડાં નાગરિકત્વનો વિવાદ કેન્દ્ર પાસે નિર્ણય કરવા ચાર સપ્તાહ : હાઇકોર્ટ | Centre has f…

1 year ago
પંચમહાલમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા પિતા અને ત્રણ દીકરીઓના કરૂણ મોત | Father a…

મેઘરાજાનું તાંડવ : પંજાબમાં પૂર તો રાજસ્થાન અને ગુજરાત જળબંબાકાર, આજે પણ ઍલર્ટ | heavy rain floods i…

11 months ago
કૃષિ યુનિ. મનપાનો વેરો ભરવામાં બેદરકાર : 35 લાખ વ્યાજ ભરવું પડશે | Agricultural University Negligent…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News