gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજસ્થાનથી ડુપ્લિકેટ ચલણી નોટો લાવવાના કૌભાંડમાં બુલેટ પર નોટો આપી જનાર એજન્ટ ઝડપાયો | Agent arreste…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
રાજસ્થાનથી ડુપ્લિકેટ ચલણી નોટો લાવવાના કૌભાંડમાં બુલેટ પર નોટો આપી જનાર એજન્ટ ઝડપાયો | Agent arreste…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ રાજસ્થાનથી ડુપ્લિકેટ ચલણી નોટો લાવવાના પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર મુન્ના પાસેથી રૃ.૫૦૦ની નોટો લઇ અક્ષય ગોયેલને આપી જનાર મુન્નાનો એજન્ટ પકડાઇ જતાં હવે વોન્ટેડ મનોહર ઉર્ફે મુન્ના સુધી પહોંચવાનો માર્ગ વધુ સરળ  બન્યો છે.

મૂળ વલસાડના સાગર મારુ નામના યુવકે વાઘોડિયારોડની એચડીએફસી બેન્કમાં રૃ.૫૦૦ની ૨૦ નોટો જમા કરતાં મશીનમાં આ નોટો પકડાઇ હતી અને ત્યારબાદ પોલીસ કેસ થતાં એેસઓજીની ટીમે એક પછી એક છ જણાને ઝડપી પાડયા હતા.

પોલીસની તપાસમાં ખૂલ્યું હતું કે, મોરબીનો ધનુષ પ્રકાશ હેલ્લીકરી લખપતિ બનવાના સપના સાકાર કરવા રાજસ્થાનના મિત્ર અક્ષય ગોયેલ મારફતે મનોહર ઉર્ફે મુન્નાના સંપર્કમાં આવ્યો હતો.મુન્નાએ ડુપ્લિકેટ નોટોની વ્યવસ્થા કરી તેના એજન્ટ મારફતે અક્ષયને આપી હતી.ત્યારબાદ ધનુષ અને તેનો મિત્ર ભાવેશ તા.૨૬મી એપ્રિલે રાજસ્થાન જઇ રૃ.૫૦ હજારની અસલી નોટો આપી ૧ લાખની જાલી નોટો લઇ આવ્યા હતા.ધનુષે આ નોટો તેના મિત્રોને પધરાવી દેતાં આ પ્રકરણમાં કુલ છ જણા પકડાયા હતા.

આ  બનાવમાં ડુપ્લિકેટ નોટોની વ્યવસ્થા કરનાર રાજસ્થાનના વોન્ટેડ સૂત્રધાર મનોહર ઉર્ફે મુન્ના પાસે રૃ.૫૦૦ની ૧૦૫ ડુપ્લિકેટ નોટો લઇ  બુલેટ  પર ડિલિવરી આપી જનાર અશોક રામરતન જાટ(કેકડી ગામ,અજમેર, રાજસ્થાન)નું નામ મળતાં પોલીસે તેના ગામમાં વોચ રાખી દબોચી લીધો છે.

સુરતના યોગગુરૃ પ્રદીપની રીલ જોઇં કૌભાંડ આચર્યું હતું

થોડાસમય પહેલાં સુરતનો યોગગુરૃ પ્રદીપ જોટાંગિયા ડુપ્લિકેટ નોટોમાં પકડાતાં તેની રીલ જોઇને મોરબીના ધનુષ હેલ્લીકરીએ રાજસ્થાની મિત્ર અક્ષયને ડુપ્લિકેટ નોટોની વાત કરી હતી.જેથી અક્ષયે તેના મિત્ર મનોહર ઉર્ફે મુન્નાને વાત કરતાં તેણે ડુપ્લિકેટ નોટોની વ્યવસ્થા કરી આપી હતી. પરંતુ પહેલી જ ડિલિવરીમાં ધનુષ અને તેના મિત્રો ઝડપાઇ ગયા હતા.

પોલીસે વેશપલટો કરી ગામમાં પડાવ નાખ્યો

સૂત્રધાર મનોહર ઉર્ફે મુન્ના પાસેથી ડુપ્લિકેટ નોટો લઇ આવી બુલેટ પર ડિલિવરી આપી જનાર એજન્ટ અશોક જાટનું નામ ખૂલતાં એસઓજીના પીઆઇ જે આર ગામીતે અજમેરના કેકડી ગામે ટીમ મોકલી હતી. પોલીસે બે દિવસ સુધી શ્રમજીવી તેમજ ટેમ્પો ચાલક જેવા વેશમા વોચ રાખી હતી અને કોઇ ઊહાપોહ ના થાય તે  માટે વહેલી સવારે જ અશોક જાટને તેના ઘરની બહારથી ઉઠાવી લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
વડીલોપાર્જિત મિલકત પચાવી પાડવા માટે ખોટું પેઢીનામું બનાવ્યું | A false family name was created to se…

વડીલોપાર્જિત મિલકત પચાવી પાડવા માટે ખોટું પેઢીનામું બનાવ્યું | A false family name was created to se...

કાચા મકાનની દીવાલ પડતા ૭ વર્ષની બાળકી ચગદાઇ ગઇ | 7 year old girl crushed to death after wall of mud …

કાચા મકાનની દીવાલ પડતા ૭ વર્ષની બાળકી ચગદાઇ ગઇ | 7 year old girl crushed to death after wall of mud ...

નવી બંધાતી સાઇટના પાંચમા માળેથી પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from fifth floor …

નવી બંધાતી સાઇટના પાંચમા માળેથી પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from fifth floor ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ, ફરસાણ, ખાદ્ય તેલ વગેરેનું ચેકિંગ, 69 સ્થળે તપાસ કરી ખાદ્ય પદાર્થોના …

વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ, ફરસાણ, ખાદ્ય તેલ વગેરેનું ચેકિંગ, 69 સ્થળે તપાસ કરી ખાદ્ય પદાર્થોના …

10 months ago
માલવણ હાઇવે પર ફુલ્કુ નદીના પાટિયા પાસેથી બે લાખનો દારૂનો જથ્થો ઝડપાયો | Liquor worth Rs 2 lakh seiz…

માલવણ હાઇવે પર ફુલ્કુ નદીના પાટિયા પાસેથી બે લાખનો દારૂનો જથ્થો ઝડપાયો | Liquor worth Rs 2 lakh seiz…

1 year ago
ભારતીય ન્યાયપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત બની ઘટના, જજે કહ્યું ‘આ વકીલને 24 કલાક માટે જેલમાં રાખો | a…

ભારતીય ન્યાયપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત બની ઘટના, જજે કહ્યું ‘આ વકીલને 24 કલાક માટે જેલમાં રાખો | a…

2 months ago
વીજળીની માંગ ઐતિહાસિક 256 ગીગાવોટે પહોંચી ગઇ | Electricity demand reaches historic 256 gigawatts

વીજળીની માંગ ઐતિહાસિક 256 ગીગાવોટે પહોંચી ગઇ | Electricity demand reaches historic 256 gigawatts

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News