gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજસ્થાનમાં વર્ષે ત્રણ વખત પાકે તેવી ‘સદાબહાર’ કેરીનું ઉત્પાદન | Production of ‘evergreen’ mangoes t…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in INDIA
0 0
0
રાજસ્થાનમાં વર્ષે ત્રણ વખત પાકે તેવી ‘સદાબહાર’ કેરીનું ઉત્પાદન | Production of ‘evergreen’ mangoes t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આ ઉદ્યોગ સાહસિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ : આનંદ મહિન્દ્રા

– ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ વર્ષભર મળી રહે તેવી ‘સદાબહાર’ કેરીના પ્રયોગો કરનાર ખેડૂતને મદદની તૈયારી બતાવી

નવી દિલ્હી : ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયામાં એક ખેડૂતના પ્રયોગોની પ્રશંસા કરતા લખ્યું હતું કે એક એવી વ્યાપક માન્યતા છે કે જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થાય છે તેમ તેમ ખેતીનું મહત્ત્વ ઘટી જાય છે, પરંતુ ખરેખર એવું નથી. જો ખરેખર યોગ્ય ઢબે પ્રયોગો કરવામાં આવે તો ખેતીમાંથી પણ ઉદ્યોગ સાહસિકતાનો જન્મ થાય છે. કોટાની બાજુના ગામના એક ખેડૂત તેનું ઉદાહરણ છે.

આનંદ મહિન્દ્રાએ ખેડૂતની સ્ટોરી શેર કરતા લખ્યું હતું કે શ્રી કિશન સુમન નામના ખેડૂતે ઘઉં, ચોખાની ખેતીની સાથે એક ઓછા ફાઈબર ધરાવતી કેરીની જાતને ઉછેરી હતી. સદાબહાર નામની આ કેરીની જાત વર્ષમાં ત્રણ વખત પાકે છે. આ આંબામાં જાન્યુઆરીથી ફેબુ્રઆરી, જૂન-જુલાઈ અને સપ્ટેમ્બર-ઓક્ટોબર એમ વર્ષમાં ત્રણ સીઝન કેરી પાકે છે. તેના કારણે આખું વર્ષ કેરીની સીઝન રહે છે. આ ખેડૂતે લગભગ એક દશકાના પ્રયાગો પછી બારમાસી કેરીની જાત વિકસાવી છે. આલ્ફાન્ઝો જેવો તેનો સ્વાદ છે અને તેમાં ફાઈબરનું પ્રમાણ પણ ઘણું ઓછું છે. હવે આ પ્રકારના આંબાં ખાનગી બાગથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચ્યા છે. અલગ અલગ વાતાવરણ અને પ્રદેશમાં કેરી પર શું અસર થાય છે તેના પર સંશોધકો પ્રયોગો કરી રહ્યા છે.

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આ ખેડૂતને સદાબહાર જાતની કેરીનું વધુ ઉત્પાદન કરવા અને દેશમાં આખું વર્ષ કેરીની સીઝન રહે તે માટે પ્રોત્સાહન આપતા કહ્યું કે જો આ ખેડૂત ઈચ્છે તો હું મદદ કરવા તૈયાર છું. આ એક સાચી પદ્ધતિ છે, સાચી ઉદ્યોગ સાહસિકતા છે. વિજ્ઞાાન અને કૃષિનો સંયોગ સાધીને જે પ્રયોગ થયો છે એ પ્રશંસનીય છે. આપણે એન્જિનિયરિંગ કેમ્પસમાં સ્ટાર્ટઅપ્સ શોધીએ છીએ, પરંતુ આપણે ખેતરોને પણ નજીકથી જોવાની જરૂર છે. કેરીની આ જાતનું ઉત્પાદન વધે અને સપ્લાય ચેન યોગ્ય થાય તો ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે. તમે વિચારો કે જો કેરીની સીઝન વર્ષમાં ક્યારેય પૂરી જ ન થાય તો એવો અનુભવ હશે?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…

દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…

Next Post

દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in...

સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૭ તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલી | Mass transfer of 27 Talati cum Ministers…

સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૭ તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલી | Mass transfer of 27 Talati cum Ministers...

દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…

દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોપેડ સવાર મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી આંચકીને બાઈક સવાર ફરાર | Biker flees after snatching gold …

7 months ago
અમેરિકા બાદ હવે મેક્સિકોએ ટેરિફ લાગુ કર્યાં, ભારત સહિત અનેક દેશો સામે 50% ટેરિફ! | Mexico Approves 5…

4 months ago
પ.બંગાળના બર્ધમાનમાં મોટી કરુણાંતિકા, બસ-ટ્રક વચ્ચે ટક્કરમાં 10ના મોત, 30 ઈજાગ્રસ્ત | 10 dead 35 inj…

8 months ago
અમદાવાદ: દાંત સાફ કરતી વખતે ખેંચ આવતા મહિલા સેફ્ટી પીન ગળી ગયા, 20 દિવસ બાદ મળ્યો છુટકારો | Ahmedaba…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News