gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજીનામાંના 53 દિવસ બાદ પહેલીવાર જાહેર કાર્યક્રમમાં દેખાયા જગદીપ ધનખડ, નવા ઉપરાષ્ટ્રપતિને પાઠવી શુભે…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in INDIA
0 0
0
રાજીનામાંના 53 દિવસ બાદ પહેલીવાર જાહેર કાર્યક્રમમાં દેખાયા જગદીપ ધનખડ, નવા ઉપરાષ્ટ્રપતિને પાઠવી શુભે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CP Radhakrishnan Vice President Oath Ceremony: સી પી રાધાકૃષ્ણને આજે શુક્રવારે 15મા ઉપરાષ્ટ્રપતિ પદે શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવ્યા છે. આ શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ જોવા મળ્યા હતા. તે 21 જુલાઈના રોજ રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત જાહેરમાં જોવા મળ્યા છે.

સી. પી. રાધાકૃષ્ણનની શપથવિધિ દરમિયાન જગદીપ ધનખડ અન્ય પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને હામિદ અન્સારીની બાજુમાં બેઠા હતા. 53 દિવસ બાદ તેઓ પહેલી વખત જાહેર સમારોહમાં જોવા મળ્યા હતા. જગદીપ ધનખડે ઑગસ્ટ, 2022માં ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળ્યુ હતું. 21 જુલાઈના રોજ સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ રાજીનામું આપી દીધું હતું. તેમણે સ્વાસ્થ્યનો હવાલો આપી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા બાદ વિપક્ષે વાંધો ઉઠાવતાં વિવાદ સર્જાયો હતો. 

આ પણ વાંચોઃ દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી.રાધાકૃષ્ણન, રાષ્ટ્રપતિ મૂર્મુએ અપાવ્યા શપથ

ધનખડનું રાજીનામું વિવાદનું કારણ બન્યું

જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ પદ પર હતા, ત્યારે ઘણીવખત સરકારની વિરોધમાં નિર્ણયો આપ્યા હતા. તેમણે સરકારની ઘણી કામગીરી પર વાંધો ઉઠાવ્યો હતો. આ ચોમાસું સત્રમાં અચાનક રાજીનામું આપતાં વિપક્ષે અનેક સવાલો ઉઠાવ્યા હતા. જેથી તેમનું રાજીનામું રાજકારણમાં વિવાદનું કારણ બન્યું હતું. ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યાના બે મહિના બાદ સુધી તેઓ જાહેર જીવનથી સંપૂર્ણપણે ગુમ થયા હતા. જેનાથી રાજકીય ખળભળાટ મચ્યો હતો. સોશિયલ મીડિયા પર અનેક અટકળો અને વિવાદ થયા હતા. જો કે, તેમણે સ્વાસ્થ્ય સંબંધિત કારણોના લીધે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. 

સી પી રાધાકૃષ્ણને વિપક્ષના ઉમેદવારને બહુમતીથી હરાવ્યા

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં સીપી રાધાકૃષ્ણને I.N.D.I.A ગઠબંધનના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને 152 મતથી હરાવ્યા હતા. ચૂંટણીમાં 788 સભ્યોમાંથી 767 સભ્યોએ મતદાન કર્યું હતું. રાધાકૃષ્ણનને અપેક્ષા કરતાં વધુ 452 મત મળ્યા હતા. જ્યારે સુદર્શન રેડ્ડીને માત્ર 300 મત મળ્યા હતા. કોયમ્બતુરમાંથી બે વખત સાંસદ અને તમિલનાડુ ભાજપના પૂર્વ અધ્યક્ષ રાધાકૃષ્ણન  રાજકારણમાં દાયકાથી વધુ સમયથી સેવા આપી રહ્યા છે. તેમણે રાજકીય કારકિર્દી જનસંઘથી શરુ કરી હતી, બાદમાં ભાજપમાં સામેલ થયા. 

રાજીનામાંના 53 દિવસ બાદ પહેલીવાર જાહેર કાર્યક્રમમાં દેખાયા જગદીપ ધનખડ, નવા ઉપરાષ્ટ્રપતિને પાઠવી શુભેચ્છા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…

March 24, 2026
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશ…
INDIA

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશ…

March 24, 2026
ખેડૂતોની આવક બમણી જ નહીં, પણ ત્રણથી ચાર ગણી વધી ગઈ!, કેન્દ્ર સરકારનો દાવો | shivraj singh chouhan lo…
INDIA

ખેડૂતોની આવક બમણી જ નહીં, પણ ત્રણથી ચાર ગણી વધી ગઈ!, કેન્દ્ર સરકારનો દાવો | shivraj singh chouhan lo…

March 24, 2026
Next Post
વડોદરામાં સ્ક્રેપના વેપારીને પોલીસ અને પ્રેસની ધમકી આપી 1.10 લાખ પડાવી લીધા | Scrap dealer in Vadoda…

વડોદરામાં સ્ક્રેપના વેપારીને પોલીસ અને પ્રેસની ધમકી આપી 1.10 લાખ પડાવી લીધા | Scrap dealer in Vadoda...

દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી. પી. રાધાકૃષ્ણન, રાષ્ટ્રપતિ મૂર્મુએ અપાવ્યા શપથ | nda candidate cp …

દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી. પી. રાધાકૃષ્ણન, રાષ્ટ્રપતિ મૂર્મુએ અપાવ્યા શપથ | nda candidate cp ...

વાઘોડિયા રોડના વ્યાજખોરના ત્રાસથી કંટાળીને વેપારીએ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો | businessman attempt…

વાઘોડિયા રોડના વ્યાજખોરના ત્રાસથી કંટાળીને વેપારીએ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો | businessman attempt...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાશ્મીરમાં પહલગામ હુમલાના આતંકીઓના પોસ્ટર જાહેર, બાતમી આપનારાને 20 લાખનું ઈનામ | srinagar pahalgam t…

કાશ્મીરમાં પહલગામ હુમલાના આતંકીઓના પોસ્ટર જાહેર, બાતમી આપનારાને 20 લાખનું ઈનામ | srinagar pahalgam t…

11 months ago
રાજકોટના આંગડિયાના છાણી પોલીસે 50 લાખ કાઢી લીધા હોવાનો આક્ષેપઃપીઆઇએ રકમ પરત અપાવ્યાની પણ ચર્ચા | All…

રાજકોટના આંગડિયાના છાણી પોલીસે 50 લાખ કાઢી લીધા હોવાનો આક્ષેપઃપીઆઇએ રકમ પરત અપાવ્યાની પણ ચર્ચા | All…

6 months ago
જામનગરમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્ર અને ઘાસ વિતરકો વચ્ચે પક્કડ દાવ ચાલુ : વધુ 800 કિલો ઘાસ…

જામનગરમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્ર અને ઘાસ વિતરકો વચ્ચે પક્કડ દાવ ચાલુ : વધુ 800 કિલો ઘાસ…

12 months ago
18 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો | An 18 year old girl was raped and impregnated

18 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો | An 18 year old girl was raped and impregnated

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News