gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં સ્ક્રેપના વેપારીને પોલીસ અને પ્રેસની ધમકી આપી 1.10 લાખ પડાવી લીધા | Scrap dealer in Vadoda…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં સ્ક્રેપના વેપારીને પોલીસ અને પ્રેસની ધમકી આપી 1.10 લાખ પડાવી લીધા | Scrap dealer in Vadoda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરામાં યાકુતપુરાના મદાર મોહલ્લામાં રહેતા અને સ્ક્રેપનો ધંધો કરતા મહંમદ ઉવેશ મલેકે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું ઇદગાહા મેદાન પાસે ગણેશ કમ્પાઉન્ડમાં એસ.કે ટ્રેડર્સ નામની ઇલેક્ટ્રોનિક્સ ભંગારનો ધંધો કરું છું. ગત 26મી જાન્યુઆરીએ સાંજના 4:00 વાગે હું તથા મારો મિત્ર દિવ ઠક્કર ગોડાઉન પર હતા ત્યારે મારો મિત્ર મોઈન આવ્યો હતો અને અમે વાતો કરતા હતા. સાંજના પાંચ વાગે બે વ્યક્તિઓ અમારા ગોડાઉન પર આવ્યા હતા. ગોડાઉનમાં પડેલું ભંગાર જોઈને કહેવા લાગ્યા કે આ ચોરીનો માલ છે. તેઓએ પૂછ્યું હતું કે આનાથી તમે બોમ્બ બનાવો છો તેઓએ જીએસટીનું બિલ તથા માલનું બિલ માંગ્યું હતું. મેં જણાવ્યું હતું કે મારો ધંધો પાંચ લાખથી વધારે નથી એટલે જીએસટી બિલ નથી. ત્યારબાદ આ લોકો મારા ગોડાઉનમાં પડેલા માઉસ. કીબોર્ડ સર્કિટ તથા અન્ય સામગ્રીનો વિડીયો ઉતારવા લાગ્યા હતા. તેઓને પૂછતા જણાવ્યું હતું કે તમે વાડી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી છે અને તું કોણ છે એમને પૂછવાવાળો..તું અમારો સાહેબ છે ?

ત્યારબાદ એક વ્યક્તિ બેગમાં કેમેરો અને માઈક લઈને આવ્યો હતો અને હું પ્રેસમાં છું તેમ જણાવી ગોડાઉનમાં પડેલા સામાનનો વિડીયો ઉતારવા લાગ્યો હતો. વાતચીત દરમિયાન આરોપીએ દિનેશ કહીને અન્યને બોલાવતા મને જાણ થઈ કે તેનું નામ દિનેશ છે આ દિનેશ નામના વ્યક્તિએ મને કહ્યું કે તારે જો કેસની પતાવટ કરવી હોય તો પાંચ લાખ આપી દે નહિતર તને ગુનામાં ફિટ કરી દઈશ… આટલા રૂપિયા મારી પાસે નહીં હોવાનું જણાવતા તેને કહ્યું કે એક લાખ તો આપવા જ પડશે નહીંતર ગુનામાં ફિટ કરી દઈશ અને પ્રેસમાં આવશે તે અલગ. મેં મારા પિતાને ભાઈને બાબતે જાણ કરતા તેઓએ કહ્યું કે આપણા ઘરમાં બહેનના નિકાહ છે. સમાચારમાં આવશે તો આપની બદનામી થશે એટલે મેટર પૈસા આપીને તારી રીતે પતાવી દે. મેં 60000 ઉપાડીને આપ્યા હતા. 

ત્યારબાદ બીજી વખત પણ પોલીસના સ્વાંગમાં બે આરોપીઓ આવ્યા હતા અને મારા મિત્ર મોઈને મધ્યસ્થી કરીને મામલો પતાવ્યો હતો જે વખતે પણ મેં રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ મને જાણ થઈ હતી કે મોઈને જ તેના મિત્રો કે જે બાઉન્સરનું કામ કરે છે તેઓની સાથે મળીને પોલીસ કેસની ધમકી આપી મારી પાસેથી 1.10 લાખ પડાવી લીધા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામ ખાતે 17-18 મેના “વૈદિક સનાતન ધર્મોત્સવ” નું ભવ્ય આયોજન
GUJARAT

ધોળા ગામ ખાતે 17-18 મેના “વૈદિક સનાતન ધર્મોત્સવ” નું ભવ્ય આયોજન

May 14, 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને હેલિકોપ્ટર અને કારનો મોહ છૂટતો નથી, રાજ્યપાલ પાસેથી શીખવ…
GUJARAT

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને હેલિકોપ્ટર અને કારનો મોહ છૂટતો નથી, રાજ્યપાલ પાસેથી શીખવ…

May 14, 2026
અમરેલીમાં રાજુલા નજીક હાઇવે પર વાહનની અડફેટે સિંહ બાળનું મોત | Amreli: One Year Old Lion Cub Dies in…
GUJARAT

અમરેલીમાં રાજુલા નજીક હાઇવે પર વાહનની અડફેટે સિંહ બાળનું મોત | Amreli: One Year Old Lion Cub Dies in…

May 14, 2026
Next Post
દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી. પી. રાધાકૃષ્ણન, રાષ્ટ્રપતિ મૂર્મુએ અપાવ્યા શપથ | nda candidate cp …

દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી. પી. રાધાકૃષ્ણન, રાષ્ટ્રપતિ મૂર્મુએ અપાવ્યા શપથ | nda candidate cp ...

વાઘોડિયા રોડના વ્યાજખોરના ત્રાસથી કંટાળીને વેપારીએ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો | businessman attempt…

વાઘોડિયા રોડના વ્યાજખોરના ત્રાસથી કંટાળીને વેપારીએ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો | businessman attempt...

વડોદરાના અટલબ્રિજ ઉપર અકસ્માતનો સિલસિલો જારી, ડિવાઈડર સાથે કાર ભટકાતા એરબેગ્સ ખુલી ગઈ | accidents co…

વડોદરાના અટલબ્રિજ ઉપર અકસ્માતનો સિલસિલો જારી, ડિવાઈડર સાથે કાર ભટકાતા એરબેગ્સ ખુલી ગઈ | accidents co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધો. 9થી 12ની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ક્લાસ-3 ના કર્મચારીઓની હવે હંગામી જ ભરતી થશે કાયમી નહીં! | Only Con…

ધો. 9થી 12ની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ક્લાસ-3 ના કર્મચારીઓની હવે હંગામી જ ભરતી થશે કાયમી નહીં! | Only Con…

4 months ago
ઓટો ક્ષેત્રે ચીન અને ભારતનો ઝડપી વિકાસ, યુરોપ અને યુએસ કરતાં આગળ | China and India’s rapid growth in…

ઓટો ક્ષેત્રે ચીન અને ભારતનો ઝડપી વિકાસ, યુરોપ અને યુએસ કરતાં આગળ | China and India’s rapid growth in…

2 weeks ago
કણકોટના યુવકનું અપહરણ કરી એક કરોડની ખંડણી માગી હતી, ત્રણ ઝબ્બે | A youth from Kankot was kidnapped a…

કણકોટના યુવકનું અપહરણ કરી એક કરોડની ખંડણી માગી હતી, ત્રણ ઝબ્બે | A youth from Kankot was kidnapped a…

3 months ago
પેરોલ ઉપર છૂટયો છું કહી રૃપિયા માગતા યુવકે ના પાડતાં છરીથી હુમલો | A atake ren efoch ketilas lupwen …

પેરોલ ઉપર છૂટયો છું કહી રૃપિયા માગતા યુવકે ના પાડતાં છરીથી હુમલો | A atake ren efoch ketilas lupwen …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News