gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજીનામું આપનારા ધનખડે માગી બુલેટ પ્રૂફ કાર અને સરકારે આપી ઈનોવા? જાણો શું હતો મામલો | why Jagdeep D…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in INDIA
0 0
0
રાજીનામું આપનારા ધનખડે માગી બુલેટ પ્રૂફ કાર અને સરકારે આપી ઈનોવા? જાણો શું હતો મામલો | why Jagdeep D…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vice President Security: ઉપરાષ્ટ્રપતિ પદ પરથી અચાનક રાજીનામું આપનારા જગદીપ ધનખડને લઈને મોટા અહેવાલો સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સચિવાલયે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સુરક્ષા માટે નવી બુલેટ પ્રૂફ કારની માગ કરી હતી. પરંતુ તેમને બુલેટ પ્રૂફ વગરની ઈનોવા કાર આપવામાં આવી હતી.

જાણો શું છે મામલો

મીડિયા અહેવાલો અનુસાર, ’28મી ફેબ્રુઆરી 2024ના રોજ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે ગૃહ મંત્રાલયના એડિશનલ સેક્રેટરીને એક પત્ર લખ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘ઉપરાષ્ટ્રપતિ પાસે ત્રણ બુલેટ પ્રૂફ કાર છે. આ ત્રણ કારમાંથી બે છ વર્ષથી વધુ જૂની છે, જ્યારે ત્રીજી લગભગ ચાર વર્ષ અને પાંચ મહિના જૂની છે અને આગામી થોડા મહિનામાં તે પણ પાંચ વર્ષથી વધુ જૂની થઈ જશે. તેથી આ ત્રણ કારને વહેલી તકે નવી બુલેટ પ્રૂફ કારથી બદલવી જોઈએ.’ નોંધનીય છે કે, દિલ્હી પોલીસના સુરક્ષા વિભાગને પણ આવો જ પત્ર મોકલવામાં આવ્યો હતો, પરંતુ દિલ્હી પોલીસે કહ્યું કે ‘વાહનોની ખરીદી ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.’

આ પણ વાંચો: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો, સાધ્વી પ્રજ્ઞા-કર્નલ પુરોહિત સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર

ઉપરાષ્ટ્રપતિ સચિવાલય દ્વારા લખવામાં આવેલા પત્રોના જવાબમાં ગૃહ મંત્રાલયના એક અવર સેક્રેટરીને 12મી જૂન 2024ના રોજ ત્રણેય કારની તપાસ માટે બોર્ડ બનાવવામાં આવ્યા છે. આ બોર્ડમાં છ અધિકારીઓ (નેશનલ સિક્યોરિટી ગાર્ડ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના નિષ્ણાતો સહિત)નો સમાવેશ કરાયો હતો. 

28મી નવેમ્બરના રોજ દિલ્હી પોલીસ તરફથી એક આંતરિક સંદેશાવ્ય વહારમાં કહેવામાં આવ્યું હતું કે ‘ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે જગદીપ ધનખડના કાફલામાં પાંચ વર્ષ જૂની બુલેટ પ્રૂફ કારને બદલી નાખી છે. જ્યારે નવી ઈનોવા અને ફોર્ચ્યુનર કારને સામેલ કરાઈ છે, જે બુલેટ પ્રૂફ નથી. ઉપરાષ્ટ્રપતિના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) અને સચિવને કહેવામાં આવ્યું હતું કે જો બુલેટપ્રૂફ વાહનની જરૂર હોય, તો તે દિલ્હી પોલીસ પાસેથી લઈ શકે છે.

જગદીપ ધનખડે 22મી જુલાઈએ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું

ઉલ્લેખનીય છે કે, જગદીપ ધનખડે 22મી જુલાઈના રોજ અચાનક ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા પછી દેશમાં રાજકીય ઉથલપાથલ મચી ગઈ હતી કારણ કે સવાલ એ ઊભો થયો હતો કે જગદીપ ધનખડે અચાનક રાજીનામું કેમ આપવું પડ્યું?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગર પાલિકા દ્વારા આજે જામનગરના 486મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ | Jamnagar Municipality celebrated…

જામનગર પાલિકા દ્વારા આજે જામનગરના 486મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ | Jamnagar Municipality celebrated...

ખરાબ હેન્ડરાઈટિંગને લઈને ટ્યુશન ટીચર ભડક્યાં, મીણબત્તીથી વિદ્યાર્થિનીને ડામ આપ્યા | teacher burnt ch…

ખરાબ હેન્ડરાઈટિંગને લઈને ટ્યુશન ટીચર ભડક્યાં, મીણબત્તીથી વિદ્યાર્થિનીને ડામ આપ્યા | teacher burnt ch...

સુરતમાં માતાએ પુત્ર સાથે ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ, માતાનું મોત, પુત્રની હાલત ગંભીર | su…

સુરતમાં માતાએ પુત્ર સાથે ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ, માતાનું મોત, પુત્રની હાલત ગંભીર | su...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અસલી નોટોની વચ્ચે નકલી નોટનો ખેલ: રાજકોટમાં ટોળકીએ જબરું મગજ વાપર્યું, આંગડીયા પેઢીને જ છેતરી, જેતપુ…

અસલી નોટોની વચ્ચે નકલી નોટનો ખેલ: રાજકોટમાં ટોળકીએ જબરું મગજ વાપર્યું, આંગડીયા પેઢીને જ છેતરી, જેતપુ…

1 year ago
જયુબિલી બાગ પાસે માર્ગ બંધ હોવાથી વેપારીઓ મુશ્કેલીમાં | Traders in trouble as road near Jubilee Bagh…

જયુબિલી બાગ પાસે માર્ગ બંધ હોવાથી વેપારીઓ મુશ્કેલીમાં | Traders in trouble as road near Jubilee Bagh…

7 months ago
સાયલા બસ સ્ટેન્ડમાં રાત્રિ દરમિયાન કંટ્રોલર નહીં મૂકતા મુસાફરોને હાલાકી | Passengers suffer as contr…

સાયલા બસ સ્ટેન્ડમાં રાત્રિ દરમિયાન કંટ્રોલર નહીં મૂકતા મુસાફરોને હાલાકી | Passengers suffer as contr…

10 months ago
વડોદરામાં કોટાલી નજીક ફરાસખાનાના ગોડાઉનમાં તેમજ રતનપુરમાં ફેક્ટરીમાં આગ | Fire breaks out in Faraskh…

વડોદરામાં કોટાલી નજીક ફરાસખાનાના ગોડાઉનમાં તેમજ રતનપુરમાં ફેક્ટરીમાં આગ | Fire breaks out in Faraskh…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News