gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ટ્રાફિક સિગ્નલના ટાઈમર સુધારી ટ્રાફિક સમસ્યા હલ કરવા પ્રયાસ કરાશે | Efforts will be made t…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ટ્રાફિક સિગ્નલના ટાઈમર સુધારી ટ્રાફિક સમસ્યા હલ કરવા પ્રયાસ કરાશે | Efforts will be made t…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Traffic Signal : વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ઠેકઠેકાણે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળે છે, જેને અનુલક્ષીને કોર્પોરેશનમાં મળેલી બેઠકમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા ચર્ચા થઈ હતી. ખાસ કરીને ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલો ઉપર ટાઈમિંગના પ્રશ્નો ઊભા થાય છે. અમુક સ્થળે ટ્રાફિક સિગ્નલ વધુ ચાલુ રહે છે, અને અમુક સ્થળે ટ્રાફિક સિગ્નલ તરત બંધ થઈ જાય છે. જેના કારણે ટ્રાફિકજામ થાય છે. આવું ન બને તે માટે ટ્રાફિક સિગ્નલ ટાઈમર વ્યવસ્થિત કરવા બેઠકમાં ચર્ચા થઈ હતી. એઆઈ બેઝડ ટ્રાફિક સિગ્નલ સિસ્ટમનો સહારો લેવા વિચારણા થઈ છે. જેમાં જે તે સ્થળે ટ્રાફિકનો ભરાવો થયો હોય ત્યારે ઓટોમેટીક ટ્રાફિક સિગ્નલના સેન્સર ટાઈમિંગ એડજસ્ટ કરે એ પ્રમાણે સિસ્ટમ ઊભી કરાશે.

અગાઉ કોર્પોરેશનની સમગ્ર સભામાં પણ રજૂઆત થઈ હતી કે ચાર રસ્તા ઉપર ઘણા સ્થળે ટ્રાફિક સિગ્નલમાં ટાઈમિંગ વધુ હોવાથી ટ્રાફિકનો રોડ પર જમાવડો થઈ જાય છે. નેશનલ હાઇવેથી વડોદરા શહેર તરફ આવતા કોર્પોરેશનની હદમાં દુમાડ ચોકડી સહિતના ચાર રસ્તા પર ટ્રાફિક જામ થાય નહીં તે માટે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને પોલીસ સાથે રહીને કોર્પોરેશનની ટીમ પણ કામ કરશે. એકાદ દિવસમાં આવા સ્થળોની સ્પોટ વિઝીટ પણ કરવામાં આવશે. શહેરમાં ઘણા સ્થળે હજી ટ્રાફિક સર્કલ રિસાઇઝ કરવાની ભલામણ થઈ રહી છે. જેને અનુલક્ષીને પણ કામ કરવામાં આવશે. જાહેર માર્ગો પર ખાસ કરીને જ્યાં લોકોની આવજા વધુ છે, ત્યાં શાળા-કોલેજો અને હોસ્પિટલો નજીક સ્પીડ બ્રેકર મૂકવામાં આવશે, અને ઘણા રોડ પર બિનજરૂરી સ્પીડ બ્રેકર દૂર કરવાની પણ કામગીરી કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ તથા નિષ્ણાંત વ્…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ તથા નિષ્ણાંત વ્…

August 6, 2026
સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ
GUJARAT

સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ

August 6, 2026
ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…
GUJARAT

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…

August 5, 2026
Next Post
ભાજપના પૂર્વ પ્રવક્તાને હાઈકોર્ટના જજ બનાવવાની ભલામણ થતાં જ હોબાળો, રાજકારણ ગરમાયું | sc collegium r…

ભાજપના પૂર્વ પ્રવક્તાને હાઈકોર્ટના જજ બનાવવાની ભલામણ થતાં જ હોબાળો, રાજકારણ ગરમાયું | sc collegium r...

ભરૂચના શીતલ સર્કલ ખાતે રિક્ષા ઓવરટેક મામલે રીક્ષા ચાલકને માર માર્યો, બે રીક્ષાચાલક વિરોધ ગુનો નોંધાય…

ભરૂચના શીતલ સર્કલ ખાતે રિક્ષા ઓવરટેક મામલે રીક્ષા ચાલકને માર માર્યો, બે રીક્ષાચાલક વિરોધ ગુનો નોંધાય...

સ્વનિર્ભર શાળાઓની મનમાની સુપ્રીમ કોર્ટે અટકાવી, ફી સમિતિ નક્કી કરે પછી ખાનગી સ્કૂલો વધારી ના શકે | s…

સ્વનિર્ભર શાળાઓની મનમાની સુપ્રીમ કોર્ટે અટકાવી, ફી સમિતિ નક્કી કરે પછી ખાનગી સ્કૂલો વધારી ના શકે | s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આતંકીઓના મોત પર દુઃખ કેમ વ્યક્ત કર્યું…’ શશિ થરૂરે કોલંબિયાને તેમના જ ઘરમાં સંભળાવ્યું | why mour…

‘આતંકીઓના મોત પર દુઃખ કેમ વ્યક્ત કર્યું…’ શશિ થરૂરે કોલંબિયાને તેમના જ ઘરમાં સંભળાવ્યું | why mour…

1 year ago
સંજય ભંડારી કેસમાં ઇડીએ વાડ્રા સામે ચાર્જશીટ દાખલ કરી | ed charge sheet against vadra

સંજય ભંડારી કેસમાં ઇડીએ વાડ્રા સામે ચાર્જશીટ દાખલ કરી | ed charge sheet against vadra

9 months ago
માત્ર ભારતના જ નહીં, દેશ-વિદેશના 3300 ગણપતિઓનો અનોખો સંગ્રહ | A unique collection of 3300 Ganeshas n…

માત્ર ભારતના જ નહીં, દેશ-વિદેશના 3300 ગણપતિઓનો અનોખો સંગ્રહ | A unique collection of 3300 Ganeshas n…

11 months ago
જામનગર પાલિકાના પટાંગણમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સામે 40 ટકા કમિશનના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિરોધ પ્…

જામનગર પાલિકાના પટાંગણમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સામે 40 ટકા કમિશનના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિરોધ પ્…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News