gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજુલા નગરપાલિકાના સફાઇકર્મીઓ ધરણા પર ઉતર્યા, 30થી વધુ કામદારોની અટકાયત | rajula municipality sanita…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
રાજુલા નગરપાલિકાના સફાઇકર્મીઓ ધરણા પર ઉતર્યા, 30થી વધુ કામદારોની અટકાયત | rajula municipality sanita…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Protest in Rajula: અમરેલી જિલ્લાની રાજુલા નગરપાલિકા કચેરી ખાતે છેલ્લાં ચાર દિવસથી સફાઈ કામદારો પોતાની વિવિધ માંગણીઓને લઈને ધરણા પર ઉતર્યા છે. આશરે 100થી વધુ સફાઈ કામદારો એકઠા થઈને નગરપાલિકા કચેરી સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

સફાઈ કામદારોએ આક્ષેપ લગાવ્યો છે કે પાલિકામાં ખાલી જગ્યાઓ હોવા છતાં કાયમી જગ્યા ભરવામાં આવતી નથી. અગાઉ રાજુલા પાલિકામાં 130 જેટલા સફાઈ કામદારો કામ કરતા હતા, જ્યારે આજે ફક્ત 30 જેટલા સફાઈ કામદારો જ કામ કરી રહ્યા છે. આ કામદારોની મુખ્ય માંગ એ છે કે 15-15 દિવસના વારાની પદ્ધતિ બંધ કરીને તેમને કાયમી ધોરણે કામ આપવામાં આવે. સફાઈ કામદારોના આ ધરણાને કારણે છેલ્લા ચાર દિવસથી રાજુલા શહેરની સફાઈ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. પરિણામે શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે.
રાજુલા નગરપાલિકાના સફાઇકર્મીઓ ધરણા પર ઉતર્યા, 30થી વધુ કામદારોની અટકાયત 2 - image

પાલિકા દ્વારા અન્ય એજન્સીઓ પાસેથી સફાઈ કરાવવાનો પ્રયાસ કરવામાં આવતા સફાઈ કામદારોએ તેનો વિરોધ કર્યો અને સફાઈના સાધનો આંચકી લીધા હતા. આ ઘટના બાદ પોલીસે 30થી વધુ સફાઈ કામદારોની અટકાયત કરી હતી. સફાઈ કામદારોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વિકારવામાં નહીં આવે, ત્યાં સુધી તેમનું આંદોલન અને ધરણા ચાલુ રહેશે. 

રાજુલા નગરપાલિકાના સફાઇકર્મીઓ ધરણા પર ઉતર્યા, 30થી વધુ કામદારોની અટકાયત 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બાવળાના ઝેકડા ગામે કારમાં ગીત વગાડવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, 9 લોકો સામે ફર…
GUJARAT

February 10, 2026
તાપી નદીમાં ઇન્ટેકવેલની કામગીરી દરમિયાન એક તરફનો ભાગ નમી ગયાનો વિપક્ષનો આક્ષેપ | Surat Opposition al…

સુરત પાલિકાની ચૂંટણી પહેલા કતારગામની ટીપી સ્કીમના રિઝર્વેશન મુદ્દે મોટી જાહેરાત થાય તેવી શક્યતા | an…

Next Post
મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં જ પ્રજાજનોનું અસ્વાગત, દૂર-દૂરથી આવતા લોકોને માત્ર ધક્કા | gujarat C…

મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં જ પ્રજાજનોનું અસ્વાગત, દૂર-દૂરથી આવતા લોકોને માત્ર ધક્કા | gujarat C...

હવે ડ્રાઈવિંગ ટેસ્ટ વગર લાયસન્સનું ‘સેટિંગ’ નહીં થાય, ગાંધીનગરમાં હવે AI નક્કી કરશે કે પાસ છો કે નાપ…

હવે ડ્રાઈવિંગ ટેસ્ટ વગર લાયસન્સનું 'સેટિંગ' નહીં થાય, ગાંધીનગરમાં હવે AI નક્કી કરશે કે પાસ છો કે નાપ...

સુદામા કા રાજા ખાતે પોર્ટેબલ ડેડ બોડી કોલ્ડ સ્ટોરેજનું ભવ્ય વિમોચન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં આભ ફાટ્યું, શહેરોમાં નદીઓ વહી, જળપ્રલય વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત

7 months ago
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ સંલગ્ન અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ…

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટ…

10 months ago
રાજકોટમાં ખુરશી માટે ખેંચતાણ થઈ, મોરબીમાં ધારાસભ્ય-નેતા વચ્ચે રકઝક | There was a tussle for a chair …

11 months ago
મ્યુલ બેન્ક એકાઉન્ટના ગુનામાં ભરૃચના બિઝનેસમેનની ધરપકડ | Bharuch businessman arrested in mule bank a…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News