gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજુલા નજીક ધાતરવડી નદીમાં ડૂબી જનારા ચારે’ય યુવકોના મૃતદેહ મળ્યા | Bodies of four youths who drowne…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
રાજુલા નજીક ધાતરવડી નદીમાં ડૂબી જનારા ચારે’ય યુવકોના મૃતદેહ મળ્યા | Bodies of four youths who drowne…
0
VIEWS
Share on FacebookShare on Twitter

3 દિવસની શોધખોળ બાદ એક પછી એક લાશ નદીમાંથી મળી : ડૂબી જનારા ચારે પૈકી 3 યુવકો સગાભાઈ હોવાનું બહાર આવતા અરેરાટીઃ કરૂણ બનાવના પગલે બરફટાણા ગામ સહિતના વિસ્તારમાં શોક

અમરેલી, : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક ધાતરવડી નદીમાં બરફટાણા ગામના નહાવા અને માછલી પકડવા ગયેલા ચાર યુવાનો ડૂબ ગયા બાદ ત્રણ દિવસની શોધખોળ બ ાદ ચારેે-ચાર યુવાનોના મૃતદેહ મળી આળતા સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી. મૃતક ચાર યુવાન પૈકી ત્રણ યુવાન સગાભાઈઓ હોવાનું આજે જાણવા મળ્યું હતું.

મળતી માહિતી અનુસાર, અમરેલી ફાયર વિભાગની ટીમે ૨૯મી ઓક્ટોબરે ડૂબી ગયેલા ચાર યુવકોમાંથી મેરામ પરમાર અને પીન્ટુ વાઘેલાનો મૃતદેહ શોધી કાઢયો હતો. જ્યારે આજે (૩૦મી ઓક્ટોબર) સવારે કાના પરમાર નામના યુવકનો મૃતદેહ ઘટનાસ્થળથી આશરે પાંચ કિલોમીટર દૂર જૂની માંડવડી ગામ નજીકથી મળી આવ્યો. જ્યારે ચોથા યુવક ભરત પરમારનો મૃતદેહ આજે (ગુરૂવાર) બપોરે ઘાતરવડી ડેમ પાસેના માડરડીથી જાપોદેરના પુલ નજીકની મળી આવ્યો છે

ગંભીર દુર્ઘટનાનું સૌથી દુઃખદ પાસું એ છે કે ડૂબી ગયેલા ચાર યુવાનોમાંથી ત્રણ યુવકો સગા ભાઈઓ હતા, જેના કારણે એક જ પરિવાર પર આભ તૂટી પડયું છે. મૃતદેહોની શોધખોળમાં ફાયર વિભાગની ટીમે ત્રણ મૃતદેહો શોધી કાઢયા હતા, જ્યારે એક મૃતદેહ શોધવામાં એનડીઆરએફની ટીમે પણ મદદ કરી હતી. નદીમાં ડૂબી જવાની આ ગંભીર દુર્ઘટનાએ રાજુલા પંથકના ગ્રામજનોને હચમચાવી દીધા છે.સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કરૂણ બનાવને પગલે બરફટાણા ગામ અને આજુબાજુના વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Next Post
હરણીકાંડ બાદ કાંકરિયામાં બંધ કરાયેલી બોટિંગ સેવા દોઢ વર્ષે ફરી શરૂ થશે! કમિટીનું ક્લિયરન્સ બાકી | ka…

હરણીકાંડ બાદ કાંકરિયામાં બંધ કરાયેલી બોટિંગ સેવા દોઢ વર્ષે ફરી શરૂ થશે! કમિટીનું ક્લિયરન્સ બાકી | ka...

પાક નુકસાની સર્વે મામલે ગુજરાત સરકારનું જુઠ્ઠાણું! મૌખિક આદેશ અને પરિપત્રમાં વિસંગતતાના કારણે ખેડૂત …

પાક નુકસાની સર્વે મામલે ગુજરાત સરકારનું જુઠ્ઠાણું! મૌખિક આદેશ અને પરિપત્રમાં વિસંગતતાના કારણે ખેડૂત ...

ગુજરાતમાં કમોસમી વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો: ઓકટોબરમાં જ 3.30 ઈંચ વરસાદ | Unseasonal Rai…

ગુજરાતમાં કમોસમી વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો: ઓકટોબરમાં જ 3.30 ઈંચ વરસાદ | Unseasonal Rai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેરિટમાં આગળ હોય તો જનરલ કેટેગરીની નોકરીમાં પણ SC/ST/OBCનો હક : સુપ્રીમ કોર્ટ | supreme court on res…

મેરિટમાં આગળ હોય તો જનરલ કેટેગરીની નોકરીમાં પણ SC/ST/OBCનો હક : સુપ્રીમ કોર્ટ | supreme court on res…

6 months ago
દિલ્હીમાં આઇએસઆઇના આતંકી ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ, 7 ઝડપાયા

દિલ્હીમાં આઇએસઆઇના આતંકી ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ, 7 ઝડપાયા

2 weeks ago

સ્વિમિંગ પૂલમાં કલાકો સુધી નહાતા પહેલાં આ જાણી લેજો, નહિતર આંખોમાં થશે ગંભીર ઇન્ફેક્શન | How Chlorine and Dirty Swimming Pool Water Can Seriously Damage Your Eyes

1 month ago
વડાલા પાટિયા પાસે આઈશરની અડફેટે બાઈક સવાર પિતા અને બે પુત્રોના મોત | Father and two sons riding a bi…

વડાલા પાટિયા પાસે આઈશરની અડફેટે બાઈક સવાર પિતા અને બે પુત્રોના મોત | Father and two sons riding a bi…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News