gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજુલા, મહુવા, સુત્રાપાડા જળબંબાકાર; ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ, જાણો ક્યાં કેવા હાલ | Rajula Mah…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
રાજુલા, મહુવા, સુત્રાપાડા જળબંબાકાર; ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ, જાણો ક્યાં કેવા હાલ | Rajula Mah…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Rain Forecast: રાજ્યમાં કમોસમી વરસાદનો સમય સતત ત્રીજા દિવસે પણ યથાવત રહ્યો છે. અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમના કારણે હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ઉત્તર ગુજરાત અને ઉત્તર-પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં રાહત જોવા મળશે. જોકે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

24 કલાકમાં સુત્રાપાડા, મહુવા જળબંબાકાર

હવામાન વિભાગના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં અમરેલીના રાજુલામાં સર્વાધિક 8.50 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ સિવાય ભાવનગરનું મહુવા 7.24 ઇંચ અને ગીર સોમનાથના સૂત્રાપાડા 6.85 ઇંચ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં આ પરિસ્થિતિ વચ્ચે, આજે સવારે માત્ર 4 કલાકના ગાળામાં જ અમરેલીના રાજુલામાં 6.22 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ભાવનગરના મહુવા અને ખેડાના ગળતેશ્વરમાં 3.15 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ચાર કલાકમાં રાજ્યના કુલ 137 તાલુકાઓમાં વરસાદની અસર જોવા મળી હતી. ભારે વરસાદના કારણે ખેતરોમાં તૈયાર ઊભો પાક અને લણણી કરેલ પાથરાઓ (મગફળી)ને વ્યાપક નુકસાન થયું છે. સતત વરસતા આ માવઠાને કારણે ખેડૂતોને આર્થિક નુકસાનની સાથે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજુલા, મહુવા, સુત્રાપાડા જળબંબાકાર; ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ, જાણો ક્યાં કેવા હાલ 2 - image

આ પણ વાંચોઃ અતિવૃષ્ટિ સહાયના રૂ.1769 કરોડમાંથી 500 કરોડ પણ ખેડૂતોને ચૂકવાયા નથી, પાક ધિરાણ માફ કરવા માંગ

રાજુલા, મહુવા, સુત્રાપાડા જળબંબાકાર; ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ, જાણો ક્યાં કેવા હાલ 3 - image

હવામાન વિભાગ દ્વારા 4 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગે બુધવારે (28 ઓક્ટોબર) 16 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે. અહીં છૂટોછવાયો ભારે વરસાદ જોવા મળી શકે છે. 

10 જિલ્લામાં યલો અને 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

બુધવારે (29 ઓક્ટોબર) ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણ, ગીર-સોમનાથ, દીવ, જૂનાગઢ અને બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારે વરસાદની આશંકા છે. આ સિવાય અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં છૂટાછવાયા સ્થળે અતિ ભારે વરસાદ જોવા મળશે.

રાજુલા, મહુવા, સુત્રાપાડા જળબંબાકાર; ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ, જાણો ક્યાં કેવા હાલ 4 - image

2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ 16 જિલ્લામાં યલો એલર્ટ

ગુરૂવારે (30 ઓક્ટોબર) દરિયાકાંઠાના વિસ્તાર ભાવનગર અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ છે. જ્યાં ભારે વરસાદ જોવા મળશે. 

રાજુલા, મહુવા, સુત્રાપાડા જળબંબાકાર; ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ, જાણો ક્યાં કેવા હાલ 5 - image

આ પણ વાંચોઃ બોપલની દારૂ-રેવ પાર્ટી મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટનું આકરું વલણ, તમામ આરોપીની જામીન અરજી ફગાવી

5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

હવમાન વિભાગે શુક્રવારે (31 ઓક્ટોબર) 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ગીર-સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, સુરત અને નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે. અહીં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય પોરબંદર, જૂનાગઢ, બોટાદ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. 

રાજુલા, મહુવા, સુત્રાપાડા જળબંબાકાર; ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ, જાણો ક્યાં કેવા હાલ 6 - image

છેલ્લા 2 કલાકમાં ગીર સોમનાથમાં સૌથી વધુ વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, મંગળવારે 28 ઓક્ટોબર, 2025ની સવારે 6 થી 8 કલાકના ટૂંકા ગાળામાં પણ રાજ્યના 57 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 1.06 ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય પંચમહાલના મોરવા હડફમાં 0.79 ઇંચ, ગીર સોમનાથના તાલાલામાં 0.71 ઇંચ અને જૂનાગઢના માંગરોળમાં ૧0.67 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ, અમરેલી, ભાવનગર, વડોદરા અને સાબરકાંઠા સહિતના અનેક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે.

રાજુલા, મહુવા, સુત્રાપાડા જળબંબાકાર; ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ, જાણો ક્યાં કેવા હાલ 7 - imageરાજુલા, મહુવા, સુત્રાપાડા જળબંબાકાર; ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ, જાણો ક્યાં કેવા હાલ 8 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…
GUJARAT

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…

May 15, 2026
અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…
GUJARAT

અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…

May 15, 2026
સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…
GUJARAT

સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…

May 15, 2026
Next Post
ઈરાનમાં બંધક બનાવાયેલા 4 ગુજરાતીઓ આખરે મુક્ત થયા, વતન આવવા રવાના | Four Gujarati Kidnapped in Iran 2…

ઈરાનમાં બંધક બનાવાયેલા 4 ગુજરાતીઓ આખરે મુક્ત થયા, વતન આવવા રવાના | Four Gujarati Kidnapped in Iran 2...

જયપુરમાં હાઈટેન્શન તારની ઝપેટમાં આવતા સ્લીપર બસમાં આગ, બે મુસાફરોના મોત, 10થી વધુ દાઝ્યા | rajasthan…

જયપુરમાં હાઈટેન્શન તારની ઝપેટમાં આવતા સ્લીપર બસમાં આગ, બે મુસાફરોના મોત, 10થી વધુ દાઝ્યા | rajasthan...

‘હું સારવાર નહીં જ કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરે દર્દીના સ્વજનને લાફો માર્યો | Ahmeda…

'હું સારવાર નહીં જ કરું', અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરે દર્દીના સ્વજનને લાફો માર્યો | Ahmeda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિવાજી હાઉસે ઇન્ટર હાઉસ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૬ જીતી

શિવાજી હાઉસે ઇન્ટર હાઉસ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૬ જીતી

9 months ago
સુરતના RFO સોનલ સોલંકીનું સારવાર દરમિયાન કરૂણ મોત: પતિએ જ રચ્યું હતું હત્યાનું કાવતરું | Surat RFO S…

સુરતના RFO સોનલ સોલંકીનું સારવાર દરમિયાન કરૂણ મોત: પતિએ જ રચ્યું હતું હત્યાનું કાવતરું | Surat RFO S…

5 months ago
કચ્છમાં બેદરકાર પોલીસ અધિકારીઓનીે અન્ય જિલ્લાઓમાં સજા રૂપે બદલી કરાશે | DGP Will take action against…

કચ્છમાં બેદરકાર પોલીસ અધિકારીઓનીે અન્ય જિલ્લાઓમાં સજા રૂપે બદલી કરાશે | DGP Will take action against…

3 months ago
ગુજરાતમાં રાજકીય દાન લેતા પક્ષોના ૨૪ ઠેકાણા પર આવકવેરાના દરોડા | IT Raid on parties accepting politi…

ગુજરાતમાં રાજકીય દાન લેતા પક્ષોના ૨૪ ઠેકાણા પર આવકવેરાના દરોડા | IT Raid on parties accepting politi…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News