gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યમાં૧૨૦૦૦ જેટલા રાષ્ટ્ર વિરોધી તત્વોનું વેરીફિકેશન પૂર્ણ કરાયું | Gujarat police complated verif…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
રાજ્યમાં૧૨૦૦૦ જેટલા રાષ્ટ્ર વિરોધી તત્વોનું વેરીફિકેશન પૂર્ણ કરાયું | Gujarat police complated verif…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

અમદાવાદમાં એટીએસ દ્વારા ઝડપાયેલા આતંકીની સાથે  દિલ્હી બ્લાસ્ટ ઉપરાંતની ઘટનાઓ સામે આવતા ડીજીપીએ ૧૦૦ કલાકમાં સમગ્ર રાજ્યમાં આવેલા તમામ પોલીસ સ્ટેશનોમાં છેલ્લાં ૩૦ વર્ષ દરમિયાન રાષ્ટ્ર વિરોધી ગુનાઓમાં સંડોવાયેલા તત્વોની યાદી તૈયાર કરવા માટે સુચના આપી હતી. જે અનુસંધાનમાં સમગ્ર રાજ્યમાં બાર હજાર જેટલા ગુનેગારોના વેરીફીકેશન  કરવામાં આવ્યા હતા.  આ તમામ આરોપીઓના ડોઝીયરના રિપોર્ટ બાદ  પોલીસ  ખાસ ગાઇડલાઇનના આધારે કાર્યવાહી કરશે. તેમજ રાજ્યમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી માટે એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવશે.

રાજ્યમાં૧૨૦૦૦  જેટલા રાષ્ટ્ર વિરોધી તત્વોનું વેરીફિકેશન પૂર્ણ કરાયું 2 - imageદિલ્હીમાં આતંકી હુમલાની સાથે અમદાવાદમાં ઝડપાયેલા આતંકીના રાઇઝીન નામના પોઇઝન તૈયાર કરીને મોટાપાયે જાનહાની કરવાના ઇરાદા તેમજ અન્ય એક તબીબ આતંકી પાસેથી ત્રણ હજાર કિલો વિસ્ફટકો ઝડપાયાની ઘટના બાદ ડીજીપી વિકાસ સહાયે ૧૦૦ કલાકમાં સમગ્ર રાજ્યના તમામ પોલીસ મથકોમાં છેલ્લાં ૩૦ વર્ષ દરમિયાન રાષ્ટ્ર વિરોધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનું વેરીફિકેશન કરીને તમામ યાદી તૈયાર કરવા માટે સુચના આપી હતી. જે અનુસંધાનમાં કુલ ૩૧૮૩૪ જેટલા આરોપીઓ પૈકી ૧૧૮૮૦ જેટલા અસામાજીક તત્વો મળી આવ્યા હતા. જે તમામના ડોઝીયર તૈયાર કરાયા છે.

આ ૩૧૮૩૪ પૈકી ૨૩૨૬ આરોપીઓના અવસાન થયા છે. જ્યારે ૩૭૪૪ આરોપીઓએ સરનામા બદલ્યા છે. આ તમામ આરોપીઓના નવા સરનામા પર જઇને તપાસ કરવામાં આવશે. જ્યારે ૪૫૦૬ જેટલા આરોપીઓ ગુજરાત બહારના છે. પોલીસ બીજા તબક્કાના વેરીફિકેશનમાં જ્યાં જઇને તમામ આરોપીઓનુ વેરીફિકેશન કરવામાં આવશે. આમ, બંનેના તબક્કાના ડોઝીયરનું વેરીફિકેશન કરીને ડોઝીયર તૈયાર કરવાની સાથે એક્શન પ્લાન તૈયાર કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…
GUJARAT

મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…

May 12, 2026
આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear
GUJARAT

આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear

May 12, 2026
બે લાખની લાંચ લેતા પકડાયેલ આરોપીની જામીન અરજી રદ | Bail application of accused caught taking bribe o…
GUJARAT

બે લાખની લાંચ લેતા પકડાયેલ આરોપીની જામીન અરજી રદ | Bail application of accused caught taking bribe o…

May 12, 2026
Next Post
શિહોલીમાં પાન પાર્લરની આડમાં વેચાતા હથિયારોનો જથ્થો ઝડપાયો | A quantity of weapons being sold under …

શિહોલીમાં પાન પાર્લરની આડમાં વેચાતા હથિયારોનો જથ્થો ઝડપાયો | A quantity of weapons being sold under ...

શેરથાના કસ્તુરીનગર પાસે ટીંટોડાના યુવક પર લોખંડની પાઈપથી હુમલો | A youth from Tintoda was attacked w…

શેરથાના કસ્તુરીનગર પાસે ટીંટોડાના યુવક પર લોખંડની પાઈપથી હુમલો | A youth from Tintoda was attacked w...

તને ભાઇ બનવાનો બહુ શોખ છે કહી ચાકુથી હુમલો | A atake ren efoch ketilas a apasa pwe ka fokkun sani om…

તને ભાઇ બનવાનો બહુ શોખ છે કહી ચાકુથી હુમલો | A atake ren efoch ketilas a apasa pwe ka fokkun sani om...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બ્રિટન પાસેથી રૂ.4158 કરોડના મિસાઈલ ખરીદવા ભારતનો કરાર | India signs deal to buy missiles worth Rs 4…

બ્રિટન પાસેથી રૂ.4158 કરોડના મિસાઈલ ખરીદવા ભારતનો કરાર | India signs deal to buy missiles worth Rs 4…

7 months ago
ધાણી-ચણા ખાવાની પરંપરા જીવંત હોવાથી અનેક નાના વેપારીઓને મળે છે રોજીરોટી | Holi Special : small trade…

ધાણી-ચણા ખાવાની પરંપરા જીવંત હોવાથી અનેક નાના વેપારીઓને મળે છે રોજીરોટી | Holi Special : small trade…

2 months ago
ભારતની મીઠાઈઓ પર ટેરિફની કડવાશઃ અમેરિકા જતા ગિફ્ટના કુરિયરો અટવાતા હજારો ગુજરાતી નિરાશ | Gujarati Up…

ભારતની મીઠાઈઓ પર ટેરિફની કડવાશઃ અમેરિકા જતા ગિફ્ટના કુરિયરો અટવાતા હજારો ગુજરાતી નિરાશ | Gujarati Up…

7 months ago
કલ્પેશે દુબઇની પાર્ટી પાસેથી નાણાં પડાવવાનું કહીને હથિયાર મંગાવ્યું હતું | bopal police get lead in …

કલ્પેશે દુબઇની પાર્ટી પાસેથી નાણાં પડાવવાનું કહીને હથિયાર મંગાવ્યું હતું | bopal police get lead in …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News